SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ વક આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पञ्चमाणुव्रतम् इत्युक्तान्यणुव्रतानि । साम्प्रतमेतेषामेवाणुव्रतानां परिपालनाय भावनाभूतानि गुणव्रतान्यभिधीयन्ते-तानि पुनस्त्रीणि भवन्ति, तद्यथा-दिग्व्रतं उपभोगपरिभोगपरिमाणं अनर्थदण्डपरिवर्जनमिति, तत्राद्यगुणव्रतस्वरूपाभिधित्सयाऽऽह - दिसिवए तिविहे पन्नत्ते-उड्ढदिसिवए अहोदिसिवए तिरियदिसिवए, दिसिवयस्स 5 समणो० इमे पञ्च० तंजहा-उड्ढदिसिपमाणाइक्कमे अहोदिसिपमाणाइक्कमे तिरियदिसिपमाणाइक्कमे खित्तवुड्डी सइअंतरद्धा ६ ॥ (सूत्रं ) अस्य व्याख्या-दिशो ह्यनेकप्रकाराः शास्त्रे वर्णिताः, तत्र सूर्योपलक्षिता पूर्वा शेषाश्च पूर्वदक्षिणादिकास्तदनुक्रमेण द्रष्टव्याः, तत्र दिशां संबन्धि दिक्षु वा व्रतमेतावत्सु पूवादिदिग्विभागेषु मया गमनाद्यनुष्ठेयं न परत इत्येवंभूतं दिगव्रतं, एतच्चौघतः त्रिविधं प्रज्ञप्तं तीर्थकरगणधरैः, 10 तद्यथेत्युदाहरणोपन्यासार्थः, ऊर्ध्वा दिग् ऊर्ध्वदिग् तत्सम्बन्धि तस्यां वा व्रतं ऊर्ध्वदिग्व्रतं, एतावती दिगूर्ध्वं पर्वताद्यारोहणादवगाहनीया न परत इत्येवंभूतं इति भावना, अधो दिग् अधोदिक्तत्सम्बन्धि तस्यां वा व्रतं अधोदिग्व्रतं, एतावती दिगध इन्द्रकूपाद्यवतरणादवगाहनीया न परत इत्येवंभूतमिति हृदयं, तिर्यक् दिशस्तिर्यदिश:-पूर्वादिकास्तासां सम्बन्धि तासु वा व्रतं અવતરણિકાઃ હવે આ જ અણુવ્રતોનું પરિપાલન કરવા માટે ભાવનાભૂત એવા (= આત્મા 15 અણુવ્રતથી ભાવિત થાય તે માટે) ગુણવ્રતો કહેવાય છે. તે ગુણવ્રતો ત્રણ છે. તે આ પ્રમાણે – દિવ્રત, ઉપભોગ–પરિભોગપરિમાણવ્રત, અને અનર્થદંડપંરિવર્જનવ્રત. તેમાં પ્રથમગુણવ્રતનું સ્વરૂપ કહેવાની ઇચ્છાથી કહે છે ; સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્ય : શાસ્ત્રમાં દિશાઓ અનેકપ્રકારની વર્ણવેલી છે. તેમાં સૂર્ય જે બાજુથી ઉગે છે તે 20 પૂર્વદિશા જાણવી. તે સિવાયની પૂર્વદિશાથી ડાબી બાજુના ક્રમથી અગ્નિ વિગેરે દિશાઓ જાણવી. તેમાં દિશાઓ સંબંધી વ્રત તે અથવા દિશાઓ વિશે જે વ્રત તે દિવ્રત અર્થાત “પૂર્વ વિગેરેના આટલા જ દિગ્વિભાગોમાં (અર્થાત્ પૂર્વદિશાના આટલા જ વિભાગમાં = આટલા જ કિલોમિટર, એ જ પ્રમાણે પશ્ચિમ વિગેરેમાં પણ આટલા જ વિભાગમાં) મારે ગમન વિગેરે કરવું પણ વધારે આગળ ગમન વિગેરે કરવું નહીં.” આવા પ્રકારનું જે વ્રત તે દિવ્રત. તીર્થકર–ગણધરોએ આ વ્રત સામાન્યથી 25 ત્રણ પ્રકારે કહ્યું છે – (૧) ઊર્વેદિ–ઊર્ધ્વ એવી જે દિશા તે ઊર્ધ્વદિશા. તેના સંબંધી કે તેને વિશે જે વ્રત તે ઊર્ધ્વદિવ્રત, અર્થાત “પર્વત વિગેરે ઉપર ચઢવા દ્વારા મારે ઊર્ધ્વદિશામાં આટલું જ ઉપર ચઢવું, વધારે નહીં” આવું જે વ્રત તે ઊર્ધ્વદિવ્રત. (૨) અધોદિગૂ – અધોવર્સી જે દિશા તે અધોદિગુ. તેના સંબંધી કે તેના વિશે જે વ્રત તે અધોદિવ્રત. અર્થાત્ “ઇન્દ્રકૂપ (આ નામનો કૂવો હોવો જોઇએ એવું લાગે છે.) વિગેરેમાં ઉતરવાદ્વારા 30 નીચે તરફ મારે આટલું જ જવું, વધારે નહીં.” આવા પ્રકારનું જે વ્રત તે અધોદિગ્ગત જાણવું. (૩) તિગ્દિશા – તિ૭િ એવી જે દિશાઓ તે તિગ્દિશાઓ, અર્થાત્ પૂર્વ વિગેરે દિશાઓ. તેના સંબંધી તે દિશાઓને વિશે જે વ્રત તે તિગ્દિશાવ્રત, અર્થાત્ “પૂર્વ દિશા તરફ મારે આટલું દૂર જવું,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy