SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ દિવ્રતના પાંચ અતિચારો બ્રક ૧૮૯ तिर्यदिग्वतं, एतावती दिग् पूर्वेणावगाहनीया एतावती दक्षिणेनेत्यादि, न परत इत्येवंभूतमिति भावार्थः । अस्मिंश्च सत्यवगृहीतक्षेत्राद् बहिः स्थावरजङ्गमप्राणिगोचरो दण्डः परित्यक्तो भवतीति गुणः । इदमपि चातिचाररहितमनुपालनीयमतोऽस्यैवातिचारानभिधित्सुराह-'दिसिवयस्स समणो०' दिग्व्रतस्य उक्तरूपस्य श्रमणोपासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्याः, तद्यथाऊर्ध्वदिक्प्रमाणातिक्रमः यावत्प्रमाणं परिगृहीतं तस्यातिलङ्घनमित्यर्थः, एवमन्यत्रापि भावना 5 कार्या, अधोदिक्प्रमाणातिक्रमः, तिर्यग्दिक्प्रमाणातिक्रमः, क्षेत्रस्य वृद्धिः क्षेत्रवृद्धिः इति-एकतो योजनशतपरिमाणमभिगृहीतमन्यतो दश योजनान्यभिगृहीतानि तस्यां दिशि समुपन्ने कार्ये योजनशतमध्यादपनीयान्यानि दश योजनानि तत्रैव स्वबुद्ध्या प्रक्षिपति, संवर्द्धयत्येकत इत्यर्थः, स्मृतेभ्रंश:-अन्तर्धानं स्मृत्यन्तर्धानं किं मया परिगृहीतं कया मर्यादया व्रतमित्येवमननुस्मरणमित्यर्थः, स्मृतिमूलं नियमानुष्ठानं, तभ्रंशे तु नियमत एव नियमभ्रंश इत्यतिचारः । एत्थ य समाचारी-उ8 10 जं पमाणं गहितं तस्स उवरिं पव्वतसिहरे रुक्खे वा मक्कडो पक्खी वा सावयस्स वत्थं आभरणं દક્ષિણદિશામાં આટલું જવું વિગેરે, એનાથી વધારે જવું નહીં” એવું જે વ્રત તે તિષ્યિવ્રત. આવા પ્રકારના દિશાસંબંધી વ્રતના ગ્રહણથી નક્કી કરેલા ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં જે કઈ પણ સ્થાવર, જંગમજીવો સંબંધી આરંભ–સમારંભ થાય છે તેનો ત્યાગ કરવાનો લાભ પ્રાપ્ત થાય છે. આ પણ વ્રત અતિચાર વિના પાલવાનું હોય છે, તેથી આ વ્રતના જ અતિચારોને કહેવાની 15 ઇચ્છાથી કહે છે – “વિવિય...” શ્રાવકે કહેવાયેલા સ્વરૂપવાળા એવા દિવ્રતના આ પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહીં. તે પાંચ અતિચારો આ પ્રમાણે – (૧) ઊર્વેદિ...માણાતિક્રમ : ઊર્ધ્વદિશાસંબંધી જેટલું પ્રમાણ ગ્રહણ કર્યું છે તેને ઓળંગવું. આ જ પ્રમાણે બીજા અતિચારોમાં પણ વિચારણા કરી લેવી. (૨) અધોદિષ્પમાણાતિક્રમ. (૩) તિર્યષ્યિક્ટમાણાતિક્રમ, (૪) ક્ષેત્રવૃદ્ધિ : ક્ષેત્રની વૃદ્ધિ કરવી, અર્થાત્ એક દિશામાં સો યોજનપ્રમાણ ગ્રહણ કરેલું છે અને બીજી દિશામાં 20 ૧૦ યોજનપ્રમાણ ગ્રહણ કરેલું છે. હવે આ બીજી દિશામાં ૧૦ યોજનથી બહારના ક્ષેત્રમાં કોઈ કામ આવી પડતા પ્રથમ દિશાસંબંધી 100 યોજનમાંથી બીજા ૧૦યોજન લઈને પોતાની બુદ્ધિથી જ બીજી દિશાના ૧૦ યોજનમાં ઉમેરે, અર્થાત્ બીજી દિશાના ક્ષેત્રને વધારે તે ક્ષેત્રવૃદ્ધિ જાણવી. (૫) સ્મૃતિ-અંતર્ધાન : અહીં અંતર્ધાન એટલે ભ્રંશ = ભૂલી જવું. સ્મૃતિનો ભ્રંશ તે મૃતિઅંતર્ધાન, અર્થાત્ કયું વ્રત કઇ મર્યાદાથી ગ્રહણ કર્યું છે? એ ભૂલી જવું તે સ્મૃતિઅંતર્ધાન. 25 ખરેખર તો નિમયનું પાલન સ્મૃતિથી જ થાય છે. (આશય એ જ છે કે ૧૦૦ કિ.મિ. નક્કી કર્યા બાદ જો તે ભૂલી જાય તો, ૧૦૦ કિ.મિ.થી બહાર ન જાય તો પણ અતિચાર લાગે.) અહીં સામાચારી આ પ્રમાણે છે કે – ઊર્ધ્વદિશાસંબંધી જે પ્રમાણ ગ્રહણ કર્યું છે તે પ્રમાણથી ઉપર તરફ પર્વતના શિખરને વિશે કે વૃક્ષને વિશે કોઈ વાંદરો કે પક્ષી શ્રાવકનું વસ્ત્ર કે આભૂષણ ७७. अत्र च सामाचारी-ऊर्ध्वं यत् प्रमाणं गृहीतं तस्योपरि पर्वतशिखरे वृक्षे वा मर्कट: पक्षी वा श्रावकस्य 30 वस्त्रमाभरणं
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy