SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ઈચ્છાપરિમાણના પાંચ અતિચારો શોક ૧૮૭ तत्र सेतुक्षेत्रं अरघट्टादिसेक्यं, केतुक्षेत्रं पुनराकाशपतितोदकनिष्पाद्यं, वास्तु-अगारं तदपि त्रिविधं खातमुत्सृतं खातोत्सृतं च, तत्र खातं-भूमिगृहकादि उत्सृतं-प्रासादादि, खातोत्सृतं-भूमिगृहस्योपरि प्रासादः, एतेषां क्षेत्रवास्तूनां प्रमाणातिक्रमः, प्रत्याख्यानकालगृहीतप्रमाणोल्लङ्घनमित्यर्थः । तथा हिरण्यसुवर्णप्रमाणातिक्रमस्तत्र हिरण्यं-रजतमघटितं घटितं वा अनेकप्रकारं द्रम्मादिः, सुवर्ण प्रतीतमेव तदपि घटिताघटितभेदमेतद्ग्रहणाच्चेन्द्रनीलमरकताधुपलग्रहः, अक्षरगमनिका पूर्ववदेव, 5 तथा धनधान्यप्रमाणातिक्रमः, तत्र धनं-गुडशर्करादि, गोमहिष्यजाविकाकरभतुरगाद्यन्ये, धान्यंव्रीहिकोद्रवमुद्गमाषतिलगोधूमयवादि, अक्षरगमनिका प्राग्वदेव, तथा द्विपदचतुष्पदप्रमाणातिक्रमः, तत्र द्विपदानि-दासीदासमयूरहंसादीनि, चतुष्पदाद्-हस्त्यश्वमहिष्यादीनि, अक्षरगमनिका पूर्ववदेव, तथा कुप्यप्रमाणातिक्रमः, तत्र कुप्यं-आसनशयनभण्डककरोटकलोहाद्युपस्करजातमुच्यते, एतद्ग्रहणाच्च वस्त्रकम्बलपरिग्रहः, अक्षरगमनिका पूर्ववदेव, तान् क्षेत्रवास्तुप्रमाणातिक्रमादीन् 10 समाचरन्नतिचरति पञ्चमाणुव्रतमिति । एत्थ य दोसा जीवघातादि भणितव्वा । उक्तं सातिचारं એટલે કે ખેતર, તે ક્ષેત્ર સેતુ-કેતુ ભેદથી બે પ્રકારે છે. તેમાં સેતુક્ષેત્ર એટલે કૂવા ઉપર રહેલ અરઘટ્ટ વિગેરેથી જેમાં પાણીનું સિંચન થતું હોય. અને કેતુક્ષેત્ર એટલે જેમાં આકાશમાંથી પડતા વરસાદના પાણીથી સિંચન થતું હોય. વાસ્તુ એટલે ઘર. તે પણ ખાત, ઉત્કૃત અને ખાતોસ્તૃત એમ ત્રણ પ્રકારે જાણવું. તેમાં ખાતઘર એટલે ભોંયરામાં રહેલું ઘર વિગેરે. ઉત્કૃત એટલે મહેલ વિગેરે અને ખાતોસ્ત 15 એટલે ભોંયરા સાથેનો મહેલ. આ ક્ષેત્રવાસ્તુના પ્રમાણનો અતિક્રમ એટલે કે પચ્ચક્નાન લેતા સમયે જેટલું પ્રમાણ નક્કી કર્યું તેટલા પ્રમાણને ઓળંગવું. ' (૨) હિરણ્ય–સુવર્ણપ્રમાણાતિક્રમ : તેમાં હિરણ્ય એટલે નહીં ઘડાયેલ કે ઘડાયેલ એવી અનેક પ્રકારની ચાંદી જેમ કે દ્રમ્મ (ચલણવિશેષ) વિગેરે. સોનું પ્રસિદ્ધ જ છે. તે પણ ઘડાયેલ કે નહીં ઘડાયેલ એમ બે ભેદ જાણવું. આ બેના ગ્રહણથી ચન્દ્રનીલ, મરકત વિગેરે પથ્થરો પણ લઈ 20 * લેવા. હિરણ્યતિક્રમ. વિગેરે શબ્દની અક્ષરગમનિકા = વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી. (૩) તથા ધનધાન્ય પ્રમાણાતિક્રમ ઃ તેમાં ધન એટલે ગોળ, ખાંડ વિગેરે. કેટલાકો ધન એટલે ગાય, ભેંસ, અજાવિકા = નાનો પશુવિશેષ, ઊંટ, ઘોડા વિગેર કહે છે. ધાન્ય એટલે વ્રીહિ, કોદ્રવ (આ બંને ચોખાની જાતિઓ છે.) મગ, અડદ, તલ, ઘઉં, જવ વિગેરે. અક્ષરગમનિકા પૂર્વની જેમ જ. (૪) તથા દ્વિપદચતુષ્પદપ્રમાણાતિક્રમ : તેમાં દ્વિપદ એટલે દાસી, દાસ, મોર, હંસ વિગેરે. 25 ચતુષ્પદ એટલે હાથી, ઘોડા, ભેંસ વિગેરે. અક્ષરગમનિકા પૂર્વની જેમ જ. (૫) તથા કુપ્યપ્રમાણાતિક્રમ: તેમાં મુખ્ય એટલે આસન, શયન, થાળી વિગેરે વાસણો, વાટકો, લોખંડ વિગેરે સામગ્રીસમૂહ. અને આના ગ્રહણથી વસ્ત્ર, કાંબળી પણ ગ્રહણ કરવા. અક્ષરગમનિકા પૂર્વની જેમ જ. તે ક્ષેત્રવાસ્તુપ્રમાણાતિક્રમ વિગેરેને આચરતો શ્રાવક પાંચમાં અણુવ્રતમાં અતિચાર લગાડે છે. અહીં જીવઘાત વિગેરે દોષો કહેવા. અતિચારસહિત પાંચમું અણુવ્રત કહ્યું. આ સાથે પાંચ અણુવ્રતો કહ્યા. 30 ७६. अत्र च दोषा जीवघातादयो भणितव्याः
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy