SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા અણુવ્રતનું સ્વરૂપ છે ૧૮૫ #वन्ति, दोसां पुण इत्तरियपरिगहितागमणे बिदिएण सद्धि वेरं होज्ज मारेज्ज वा तालेज्ज वा इत्यादयः, एवं सेसेसुवि भाणियव्वा । उक्तं सातिचारं चतुर्थाणुव्रतं । अधुना पञ्चमं प्रतिपाद्यते, तत्रेदं सूत्रम् - ___अपरिमियपरिग्गहं समणो० इच्छापरिमाणं उवसंपज्जइ, से परिग्गहे दुविहे पन्नत्ते, तंजहा-सचित्तपरिग्गहे अचित्तपरिग्गहे य, इच्छापरिमाणस्स समणोवा० इमे पंच०- 5 खित्तवत्थुपमाणाइक्कमे हिरन्नसुवन्नपमाणाइक्कमे धणधन्नपमाणाइक्कमे दुपयचउप्पयपमाणाइक्कमे कुवियपमाणाइक्कमे ५ ॥ (सू०) - 'अपरिमितपरिग्गहं समणोवासतो पच्चक्खाति' परिग्रहणं परिग्रहः अपरिमितश्चासौ परिग्रहश्चेति समासोऽपरिमितो-अपरिमाणः तं श्रमणोपासकः प्रत्याख्याति, सचित्तादेः अपरिमाणात् परिग्रहाद् विरमतीति भावना, इच्छायाः परिमाणं. २ तदुपसम्पद्यते, सचित्तादिगोचरेच्छापरिमाणं करोतीत्यर्थः। 10 स च परिग्रहो द्विविधः प्रज्ञप्तः, तद्यथेत्येतत् प्राग्वत्, सह चित्तेन सचित्तं-द्विपदचतुष्पदादि तदेव परिग्रहः, अचित्तं-रत्नवस्त्रंकुप्यादि तदेव चाचित्तपरिग्रहः । एत्थ य पंचमअणुव्वते अणियत्तस्स दोसे नियत्तस्स य गुणा तत्थोदाहरणं लुद्धनंदो-कुसीमूलियं लुद्धर्णदो विणट्ठो सावगो पूइतो સેવન કરવામાં બીજાની સાથે વૈર બંધાય અથવા બીજો આ શ્રાવકને મારી નાખે અથવા માર મારે વિગેરે દોષો જાણવા. આ જ પ્રમાણે શેષ અતિચારોમાં પણ દોષો જાણી લેવા. અવતરણિકા અતિચારસહિત ચોથું અણુવ્રત કહ્યું. હવે પાંચમું અણુવ્રત પ્રતિપાદન કરાય છે. તેમાં સૂત્ર આ પ્રમાણે છે ? सूत्रार्थ : 2ी प्रभारी वो. . ટીકાર્ય : શ્રાવક અપરિમિત એવા પરિગ્રહનું પચ્ચખ્ખાણ કરે છે, અર્થાત સચિત્ત વિગેરે અપરિમિત એવા પરિગ્રહથી શ્રાવક પાછો ફરે છે અને ઇચ્છાના પરિમાણને સ્વીકારે છે. અર્થાત્ 20 સચિત્ત વિગેરે સંબંધી પોતાની ઇચ્છાનું પરિમાણ કરે છે. તે પરિગ્રહ સચિત્તપરિગ્રહ અને यित्तपरिग्रह अमले प्ररे डेवायेतो छ. तेभा द्वि५६ (= (स, Eसी विणे३), यतुष्य (= ગાય વિગેરે) વિગેરે સચિત્ત જાણવા. તે રૂપ જે પરિગ્રહ તે સચિત્તપરિગ્રહ. તથા રત્ન, વસ્ત્ર, કુષ્ય (= સોના, ચાંદિ સિવાયના ધાતુ, માટી વિગેરેથી બનેલા ઘરના ઉપકરણો,) વિગેરે અચિત્ત વસ્તુઓ જાણવી. તે રૂપ જે પરિગ્રહ તે અચિત્તપરિગ્રહ. આ પાંચમા અણુવ્રતથી નહીં અટકેલાને દોષો અને તેનાથી અટકેલાને ગુણો થાય છે. તેમાં લોભીનંદનું દષ્ટાન્ત જાણવું – કોશોને કારણે લોભીયો નંદ નાશ પામ્યો. અને શ્રાવકની પૂજા થઈ. ७४. भवन्ति, दोषाः पुनरित्वरपरिगृहीतागमने द्वितीयेन सार्धं वैरं भवेत् मारयेत् ताडयेद्वा, एवं शेषेष्वपि भणितव्याः, अत्र च पञ्चमाणुव्रते अनिवृत्तस्य दोषा निवृत्तस्य च गुणाः, तत्रोदाहरणं लुब्धनन्दः-कुशीमूलिकां लुब्धनंदो विनष्टः, श्रावकः पूजितो 16 25
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy