SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) वा क्रीडा कृतकृत्यस्यापि स्वलिङ्गेन आहार्यैः काष्ठफलपुस्तमृत्तिकाचादिघटितप्रजननैोषिदवाच्यप्रदेशासेवनमित्यर्थः, परविवाहकरणमितीह स्वापत्यव्यतिरिक्तमन्यापत्यं परशब्देनोच्यते तस्य कन्याफललिप्सया स्नेहसंबन्धेन वा विवाहकरणमिति, अवि य-उस्सग्गो णियगावच्चाणवि वरणसंवरणं ण करेति किमंग पुण अण्णेसिं ?, जो वा जत्तियाण आगारं 5 करेइ, तत्तिया कप्पंति, सेसा ण कप्पंति, ण वट्टति महती दारिया दिज्जउ गोधणे वा संडो छुब्भउत्ति भणिउं। काम्यन्त इति कामाः-शब्दरूपगन्धा भुज्यन्त इति भोगा-रसस्पर्शाः, कामभोगेषु तीव्राभिलाषः, तीव्राभिलाषो नाम अत्यंत तदध्यवसायित्वं, तस्माच्चेदं करोतिसमाप्तरतोऽपि योषिन्मुखोपस्थकर्णकक्षान्तरेष्वतृप्ततया प्रक्षिप्य लिङ्गं मृत इव आस्ते निश्चलो महतीं वेलामिति, दन्तनखोत्पलपत्रकादिभिर्वा मदनमुत्तेजयति, वाजीकरणानि चोपयुङ्क्ते, 10 योषिदवाच्यदेशं वा मृद्नाति । एतानीत्वरपरिगृहीतगमनादीनि समाचरन्नतिचरति चतुर्थाणुव्रतमिति । एत्थ य आदिल्ला दो अतियारा सदारसंतुट्ठस्स भवंति णो परदारविवज्जगस्स, सेसा पुण दोण्हवि ઉદયથી ઉત્પન્ન થયેલ તીવ્રકક્ષાનો જે મૈથુનનો અધ્યવસાય. તે મૈથુનાધ્યવસાયનામનો કામ અનંગ તરીકે જાણવો. આવા અધ્યવસાયથી ક્રીડા કરવી અથવા આવા અધ્યવસાયની હાજરીમાં જે ક્રીડા તે અનંગક્રીડા. આગળનું ગુરુગમથી જાણવું. (૪) પરવિવાહ કરણ : પોતાના પુત્ર સિવાયનો બીજાનો પુત્ર અહીં પર શબ્દથી લેવો. તેને કન્યારૂપ ફળ મળી જાય એવી ઇચ્છાથી કે તે પુત્ર પ્રત્યેના સ્નેહથી તે પુત્રનો વિવાહ કરવો. અહીં ઉત્સર્ગમાર્ગ આ પ્રમાણે છે કે – શ્રાવક પોતાના પણ પુત્રોનો વિવાહ કરતો નથી, તો બીજાના પુત્રાદિની વાત જ ક્યાં રહી? અથવા પચ્ચખ્ખાણ લેતી વખતે જે શ્રાવક જેટલા પુત્રાદિની છૂટ રાખે તેઓનો વિવાહ કરવા કહ્યું. તે સિવાયનાનો વિવાહ કરવા કહ્યું નહીં. તથા શ્રાવકને આવું બોલવું 20 પણ કલ્પતું નથી કે – “મોટી દીકરીને પરણાવી દો અથવા ગાયોના સમૂહ વચ્ચે સાંઢને મૂકો.” (૫) કામ–ભોગતીવ્રાભિલાષ : જે ઇચ્છાય તે કામો અર્થાત્ શબ્દ, રૂપ અને ગંધ, જે ભોગવાય તે ભોગો અર્થાત્ રસ અને સ્પર્શ. આ કામ–ભોગોને વિશે જે તીવ્રાભિલાષ. અહીં તીવાભિલાષ એટલે તીવ્રકક્ષાનો તે કામ–ભોગો પ્રત્યેનો અધ્યવસાય. આવા અધ્યવસાયથી તે શ્રાવક આ પ્રમાણે કરે – આગળનું ગુરુગમથી જાણવું. અથવા દાંત, નખો, ઉત્પલપત્રો વિગેરેદ્વારા 25 મદનભાવને ઉત્તેજિત કરે. વાજીકરણનો (= માદકદ્રવ્યવિશેષોનો) ઉપયોગ કરે. અથવા સ્ત્રીના.. આ ઈત્રપરિગૃહીતાગમન વિગેરેનું આચરણ કરતો શ્રાવક ચોથા અણુવ્રતમાં અતિચાર લગાડે છે. આ પાંચમાંથી પ્રથમ બે અતિચારો સ્વદારાસંતુષ્ટ શ્રાવક માટે જાણવા, પણ પરદારાનું વર્જન કરનારને નહીં. શેષ ત્રણ અતિચારો બંને શ્રાવક માટે જાણવા. દોષો આ પ્રમાણે – ઇત્રપરિગૃહીતાનું ७३. अपि च उत्सर्गे निजकापत्यानामपि वरणसंवरणं न करोति किं पुनरन्येषां ?, यो वा यावतामाकारं 30 करोति तावन्तः कल्पन्ते, शेषा न कल्पन्ते, न युज्यते महती दारिकां ददातु गोधने वा षण्डः क्षिपत्विति भणितुं । अत्र चाद्यौ द्वावतिचारौ स्वदारसंतुष्टस्य भवतः न परदारविवर्जकस्य, शेषाः पुनर्द्वयोरपि 15.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy