SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ મૈથુનવિરમણના ગુણો અને સ્વદારસંતોષના અતિચારો ** ૧૮૩ पंच्चक्खायं, अण्णादा अम्हाणं किहवि संजोगो जातो, तं च विवरीयं समावडियं, जद्दिवसं एगस्स बंभचेरपोसो तद्दिवसं बिइयस्स पारणगं, एवं अम्हे जरं गताणि चेव कुमारगाणि, धिज्जातितो संबुद्धो । एते इहलोए गुणा, परलोए पधाणपुरिसत्तं देवत्ते पहाणातो अच्छराओ मणुयत्ते पधाणाओ माणुसीतो विउला पंचलक्खणा भोगा पियसंपयोगा य आसण्णसिद्धिगमणं चेति । પૂર્વ પ્રાતિષારરહિતમનુપાનનીય, તથા ચા–સવારસંતોસક્ષ્મ' હત્યાવિ, સ્વવાસન્તોષસ્ય શ્રમો-5 पासकेनामी पञ्चातिचारा ज्ञातव्याः न समाचरितव्यास्तद्यथा - इत्वरपरिगृहीतागमनं अपरिगृहीतागमनं अनङ्गक्रीडा परविवाहकरणं कामभोगतीव्राभिलाषः, तत्रेत्वरकालपरिगृहीता कालशब्दलोपादित्वरपरिगृहीता, भाटिप्रदानेन कियन्तमपि कालं दिवसमासादिकं स्ववशीकृतेत्यर्थः, तस्या गमनम् - अभिगमो मैथुनासेवना इत्वरपरिगृहीतागमनं, अपरिगृहीताया गमनं अपरिगृहीतागमनं, अपरिगृहीता नाम वेश्या अन्यसत्कागृहीतभाटी कुलाङ्गना वाऽनाथेति, अनङ्गानि - कुचकक्षोरुवदनादीनि तेषु 10 क्रीडनमनङ्गक्रीडा, अथंवाऽनङ्गो मोहोदयोद्भूततीव्रो मैथुनाध्यवसायाख्यः कामो भण्यते तेन तस्मिन् સમય બાદ અમારા બંનેના લગ્ન થયા. તે વિપરીત થઈ પડ્યું. (અર્થાત્ જે દિવેસ બંનેને વ્રત હોય તે દિવસે લગ્ન થવાના બદલે એવા દિવસે લગ્ન થયા કે જેથી) જે દિવસે એકને બ્રહ્મચર્યનો પૌષધ હોય ત્યારે બીજાને તેનું.પારણું હોય. આ રીતે અમે લગ્નથી લઇ ઘરડા થયા ત્યાં સુધી કુમાર જ છીએ (અર્થાત્ અમે હજુ સુધી અબ્રહ્મસેવન કર્યું નથી.) આ સાંભળીને બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યો. આ 15 આલોકમાં ગુણો કહ્યા. પરલોકમાં પ્રધાનપુરુષપણું, દેવલોકમાં પ્રધાન (= રૂપાદિગુણોથી પ્રધાન) એવી અપ્સરાઓ, મનુષ્યપણામાં પ્રધાન સ્ત્રીઓ, વિપુલ એવા પાંચ ઇન્દ્રિયોના ભોગો, પ્રિયનો સંપ્રયોગ અને નજીકમાં મોક્ષપ્રાપ્તિ ગુણો થાય છે. = આ અણુવ્રત અતિચાર વિના પાલવું જોઇએ. આ જ વાત મૂળમાં કહી છે – ‘‘સવારસંતોસસ્સ...’’ શ્રાવકે સ્વદારાસંતોષના આ પાંચ અતિચારો જાણવા પણ સમાચરવા નહીં. તે પાંચ અતિચારો આ 20 પ્રમાણે છે – (૧) ઇત્વરપરિગૃહીતાગમન, (૨) અપરિગૃહીતાગમન, (૩) અનંગક્રીડા, (૪) પરવિવાહકરણ, અને (૫) કામભોગતીવ્રાભિલાષ. તેમાં (૧) ઇત્વકાલપરિગૃહીતાગમન : મૂળમાં કાલશબ્દ લોપ થયેલો હોવાથી ઇત્વરપરિગૃહીતા કહ્યું છે. ભાડું આપીને એક દિવસ, બે દિવસ, એક મહિનો, બે મહિનો વિગેરે કાલ સુધી પોતાના વશમાં કરેલી સ્રી ઇત્વરકાલપરિગૃહીતા કહેવાય છે. તેવી સ્ત્રીનું સેવન તે ઇત્વરપરિગૃહીતાગમન. (૨) અપરિગૃહીતાગમન : તેમાં અપરિગૃહીતા એટલે બીજાનું ભાડું જેણે ગ્રહણ કર્યું નથી એવી વેશ્યા અથવા અનાથ એવી સ્ત્રી. તેની સાથે સેવન. (૩) અનંગક્રીડા : તેમાં અનંગ એટલે સ્તન, બગલ, સાથળ, મુખ વિગેરે. તેઓને વિશે જે ક્રીડા કરવી તે અનંગક્રીડા, અથવા મોહનીયકર્મના ७२. प्रत्याख्यातं, अन्यदाऽऽवयोः कथमपि संयोगो जातः, तच्च विपरीतमापतितं यद्दिवसे एकस्य ब्रह्मचर्यपोषधः तद्दिवसे द्वितीयस्य पारणकमेवमावां जरं गतावेव कुमारौ, धिग्जातीयः संबुद्धः । एते 30 ऐहलौकिका गुणाः, परलोके प्रधानपुरुषत्वं देवत्वे प्रधाना अप्सरसो मनुजत्वे प्रधाना मानुष्यो विपुलाश्च पञ्चलक्षणा भोगाः प्रियसंप्रयोगाश्चासन्नसिद्धिगमनं च । 25
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy