SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ મૈથુનના દોષો * ૧૭૯ प्रज्ञप्तं, तद्यथेति पूर्ववत्, औदारिकपरदारगमनं - स्त्र्यादिगमनं वैक्रियपरदारगमनं - देवाङ्गनागमनं, तँत्थ चउत्थे अणुव्वते सामण्णेण अणियत्तस्स दोसा-मातरमवि गच्छेज्जा, उदाहरणं-गिरिणगरे तिण्णि वयंसियाओ उज्जैतं गताओ, चोरेहिं गहिताओ, णेत्तुं पारसकूले विक्कीतातो, ताण पुत्ता डहरगा घरेसु उज्झियता, तेवि मित्ता जाता, मातासिणेहेण वाणिज्जेणं गता पारसलं, गणियाओ सहदेसियाउत्ति भाडि देंति, तेवि संपत्तीए सयाहिं सयाहि गया, एगो सावगो, ताहिं 5 अप्पणीयाहि मातीहिं समं वुच्छा, सड्डो णेच्छति, महिला अणिच्छं णातुं तुहिक्का अच्छति, सड्डो भणति - कातो तुब्भे आणीता ?, ताए सिट्टं, तेण भणितं - अम्हे चेव ते तुम्हे पुत्ता, इयरेसिं सिद्धं मोइया पव्वइता, एते अणिवित्ताणं - दोसा । बिदियं - धूताएवि समं वसेज्जा, जधा गुव्विणीए ‘સે' શબ્દ પૂર્વની જેમ ‘તત્’ શબ્દના અર્થમાં જાણવો. તીર્થંકર—ગણધરોએ તે પરદારાગમન બે પ્રકારનું કહ્યું છે – (૧) ઔદારિક પરદારાગમન=મનુષ્યસ્રી વિગેરેનું ગમન, અને (૨) વૈક્રિયપરદારા- 10 ગમન = દેવાંગનાનું ગમન. તેમાં સામાન્યથી પણ જે ચોથા વ્રતથી અટક્યો નથી તેને દોષો એ થાય કે તે જીવ પોતાની માતાનું પણ સેવન કરી બેસે. ઉદાહરણ – ગિરિનગરમાં રહેનારી ત્રણ સખીઓ ઉજ્જયિનીનગરીમાં ગઇ. ત્યાં ચોરોએ તેઓને પકડી લીધી અને લઇ જઇને પારસકુળમાં વેચી દીધી. ત્રણે સ્ત્રીઓના નાના દીકરાઓ ઘરમાં રહી ગયા. તેઓ પણ પરસ્પર મિત્ર થયા. માતા પ્રત્યેના સ્નેહને કારણે પારસકુળનગરમાં વેપાર માટે ત્રણે મિત્રો આવ્યા. આ બાજુ ત્રણે સ્ત્રીઓ વેશ્યા બની 15 ગઇ હતી. ત્રણે મિત્રો આ આપણા દેશની જ સ્ત્રીઓ છે એમ વિચારી ત્રણે સ્ત્રીઓને ભાડું આપે છે. ત્રણે મિત્રો ભવિતવ્યતાથી પોત–પોતાની માતા પાસે જ ગયા. તેમાં એક શ્રાવક હતો. ત્રણે મિત્રો પોત–પોતાની માતા સાથે રહ્યા. તેમાં શ્રાવક તે મહિલા સાથે અકૃત્ય કરવા ઇચ્છતો નથી. તેથી મહિલા ‘આ ઇચ્છતો નથી' એમ જાણીને મૌન રહે છે. શ્રાવકે સ્ત્રીને પૂછ્યું – “તમે ક્યાંથી લવાયા છો ?’’ તે સ્રીએ પોતાની વાત કરી. શ્રાવક સમજી ગયો. તેણે કહ્યું – “અમે જ તમારા પુત્રો છીએ. 20 બીજા બે મિત્રોને પણ વાત કરી. એટલે તરત જ તેમને પણ માતાઓને મુક્ત કરી. વૈરાગ્ય પામીને ત્રણે માતાઓએ દીક્ષા લીધી. આ મૈથુનવ્રતથી નહીં અટકાયેલાઓના દોષો છે. બીજું દૃષ્ટાન્ત – ચોથા વ્રતથી નહીં અટકેલ જીવ પુત્રી સાથે પણ અકાર્ય કરી બેસે. જેમ કે પોતાની પત્ની ગર્ભવતી હતી ત્યારે એક વેપારી દિગ્યાત્રા માટે ગયો. અહીં પત્નીએ બાળિકાને જન્મ ६८. तत्र चतुर्थेऽणुव्रते सामान्येनानिवृत्तस्य दोषा मातरमपि गच्छेत्, उदाहरणं- गिरिनगरे तिस्त्रो वयस्या: 25 उज्जयन्तं गतश्चौरैर्गृहीताः, नीत्वा पारसकूले विक्रीताः, तासां पुत्राः क्षुल्लका गृहेषु उज्झिताः, तेऽपि मित्राणि जाताः, मातृस्नेहेन वाणिज्येन गताः पारसकूलं, ताश्च गणिकाः सदेशीया इति भाटी ददति तेऽपि भवितव्यतया स्वकीयायाः २ (मातुः पार्श्वे ) गताः, एकः श्रावकः, ताभिश्चात्मीयाभिर्मातृभिः सममुषिताः, श्राद्धो नेच्छति, महेला अनिच्छां ज्ञात्वा तूष्णीका तिष्ठति, श्राद्धो भणति कुतो यूयमानीताः ?, तयोक्तं, तेन મળિતા-વયમેવ તે યુધ્માં પુત્રા:, તરેષાં શિષ્ટ, મોચિતા: પ્રવ્રુત્તિતા:, તેઽનિવૃત્તાનાં ોષાઃ । દ્વિતીય- 30 दुहित्राऽपि समं वसेत्, यथा गर्भिण्यां
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy