SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) प्रतिरूपकं - सदृशं तत्प्रतिरूपकं तस्य विविधमवहरणं व्यवहारः - प्रक्षेपस्तत्प्रतिरूपकव्यवहारः, यद्यत्र घटते व्रीह्यादिघृतादिषु पलञ्जीवसादि तस्य प्रक्षेप इतियावत्, तत्प्रतिरूपकेण वा वसादिना व्यवहरणं तत्प्रतिरूपकव्यवहारः, एतानि समाचरन्नतिचरति तृतीयाणुव्रतमिति । पुण तेणाहडगहितं राया वियाणिज्जा, सामी वा पच्चभिजाणेज्जा ततो दंडेज्ज वा मारेज्ज वा 5 इत्यादयः, शेषेष्वपि वक्तव्याः । उक्तं सातिचारं तृतीयाणुव्रतं, इदानीं चतुर्थमुपदर्शयन्नाह परदारगमणं समणो० पच्चक्खाति सदारसंतोसं वा पडिवज्जइ, से य परदारगमणे दुविहे पन्नत्ते, तंजहा - ओरालियपरदारगमणे वेउव्वियपरदारगमणे, सदारसंतोसस्स समणोवा० इमे पंच०, तंजहा - इत्तरियपरिग्गहियागमणे अपरिगहियागमणे अणंगकीडा परवीवाहकरणे कामभोगतिव्वाभिलासे ४ ॥ ( सू० ) व्याख्या–आत्मव्यतिरिक्तो योऽन्यः स परस्तस्य दाराः - कलत्रं परदारास्तेषु गमनं परदारगमनं, गमनमासेवनरूपतया द्रष्टव्यं श्रमणोपासकः प्रत्याख्यातीति पूर्ववत्, स्वकीया दाराः स्वदाराः । स्वकलत्रमित्यर्थः, तेन तस्मिन् वा संतोषः स्वदारसन्तोषः तं वा प्रतिपद्यते, इयमत्र भावनापरदारगमनप्रत्याख्याता यास्वेव परदारशब्दः प्रवर्त्तते, ताभ्य एव निवर्तते स्वदारसन्तुष्टस्त्वेकानेकस्वदारव्यतिरिक्ताभ्यः सर्वाभ्य एवेति, सेशब्दः पूर्ववत्, तच्च परदारगमनं द्विविधं 10 15 (૫) તત્કૃતિરૂપકવ્યવહાર : તત્ એટલે કે વિવક્ષિત વસ્તુ, પ્રતિરૂપક = તેના જેવું, અર્થાત્ વિવક્ષિત વસ્તુ જેવી અન્ય વસ્તુ તે તત્પ્રતિરૂપક, તેનો વ્યવહાર–એટલે કે તેનો ઉમેરો કરવો. જે વસ્તુ જે ચોખા વિગેરેમાં કે ઘી વિગેરેમાં નખાતી હોય તે પલંજી, ચરબી વિગેરેનો ઉમેરો કરવો. તે તત્કૃતિરૂપક—વ્યવહાર જાણવો (અર્થાત્ સારી ગુણવત્તાના ચોખામાં તેના જેવા જ પલંજી વિગેરે અમુક હલકા ચોખાની જાત ઉમેરીને તે ચોખા વેચવા. એ જ પ્રમાણે ઘીમાં ઘી જેવી જ ચરબી વિગેરે 20 નાખીને ઘી વેચવું.) આ બધાનું આચરણ કરતો શ્રાવક ત્રીજા અણુવ્રતમાં અતિચાર લગાડે છે. દોષો - આ પ્રમાણે કે – સ્પેનામૃત ગ્રહણ કરેલું રાજા જાણે કે તે વસ્તુનો સ્વામી ‘આ મારી વસ્તુ છે કે જે ચોરોએ ચોરી હતી' એમ પોતાની વસ્તુને ઓળખે, તો રાજા કે સ્વામી શ્રાવકને દંડ કરે કે મારે વિગેરે દોષો થાય. આ જ પ્રમાણે શેષ અતિચારોમાં પણ દોષો જાણી લેવા. - અવતરણિકા : અતિચારસહિત ત્રીજું અણુવ્રત કહ્યું. હવે ચોથા અણુવ્રતને દેખાડતા કહે છે છ સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : પોતાના સિવાયનો જે અન્ય છે તે ૫૨ તરીકે જાણવો. તે પરવ્યક્તિની પત્ની તે પરદારા. બીજાની પત્નીઓને વિશે જે ગમન તે પરદારાગમન. અહીં ગમન એટલે આસેવન જાણવું. શ્રાવક પરાદારાગમનનું પ્રત્યાખ્યાન કરે છે. અથવા પોતાની પત્નીથી કે પોતાની પત્નીને વિશે જે સંતોષ છે તેને સ્વીકારે છે. ભાવાર્થ આ પ્રમાણે જાણવો – પરદારાગમનનું પ્રત્યાખ્યાન 30 કરનાર શ્રાવક જે સ્ત્રીઓ માટે ‘પરદારા' શબ્દ વપરાતો હોય તે સ્ત્રીઓથી જ અટકે છે. જ્યારે સ્વદારાસંતોષનું પ્રત્યાખ્યાન લેનાર પોતાની એક–અનેક પત્ની સિવાયની તમામ સ્ત્રીઓથી અટકે છે. ६७. दोषाः पुनः स्नेताहृते गृहीते राजाविजानीयात्, स्वामी वा प्रत्यभिजानीयात् ततो दण्डयेत् मारयेद्वा, 25
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy