________________
ત્રીજા અણુવ્રતના અતિચારો - ૧૭૭ सावगो भणति-ण हरामि ण लंछितो य, तेहिंवि भणितं-ण एस हरति मुक्को, इतरे सासिता, अविय सावयेण गोढेि ण पविसितव्वं, जं किंचिवि पयोयणेण पविसति ता ओहारगं हिंसादि ण देति, ण य तेसिं आयोगठाणेसु ठाति । इदं चातिचाररहितमनुपालनीयं, तथा चाह थूलगे'त्यादिस्थूलादत्तादानविरमणस्य श्रमणोपासकेनामी पञ्चातीचारा ज्ञातव्याः, न समाचरितव्याः, तद्यथास्तेनाहृतं, स्तेना:-चौरास्तैराहृतं-आनीतं किञ्चित् कुङ्कमादि देशान्तरात् स्तेनाहृतं तत् समर्घमिति 5 लोभाद् गृह्णतोऽतिचारः, तस्कराः-चौरास्तेषां प्रयोगः-हरणक्रियायां प्रेरणमभ्यनुज्ञा तस्करप्रयोगः, तान् प्रयुङ्क्ते-हरत यूयमिति, विरुद्धनृपयोर्यद् राज्यं विरुद्धराज्यं तस्यातिक्रमः-अतिलङ्घन विरुद्धराज्यातिक्रमः, न हि ताभ्यां तत्र तत्रातिक्रमोऽनुज्ञातः, 'कूटतुलाकूटमानं' तुला प्रतीता मानं-कुडवादि, कूटत्वं-न्यूनाधिकत्वं, न्यूनया ददतोऽधिकया गृह्णतोऽतिचारः, तेन-अधिकृतेन ચોરી કરવાની ઇચ્છા નહોતી એટલે હું ડોશીના ઘરે ગયો પણ નહોતો તેથી) મને ચિહ્ન પણ થયું 10 નથી.” ટોળકીના યુવાનોએ પણ કહ્યું કે – “એને ચોરી કરી નથી.” રાજાએ તેને છોડી મૂક્યો. જ્યારે બીજા યુવાનોને દંડ થયો. પ્રથમ તો શ્રાવકે આવી ટોળકીમાં પ્રવેશ જ કરવો જોઇએ નહીં. કદાચ કોઈ કારણે પ્રવેશ કરે તો પણ તેઓને તલવાર, ભાલો વિગેરે હિંસાના સાધનો અને આદિશબ્દથી પોતાના ઘરે ભોજન વિગેરે આપે નહીં. અને જ્યાં તે ચોરોએ ખાતર વિગેરે પાડ્યા હોય તેવા આયોગસ્થાનોમાં = ભસ્થાનોમાં ઊભો પણ રહે નહીં.
15 આ વ્રત અતિચાર વિના પાલવું જોઇએ. આ જ વાત મૂળમાં કહી છે – ‘ધૂતકા..' વિગેરે. શ્રાવકે સ્થૂલકઅદત્તાદાનની વિરતિના આ પાંચ અતિચારો જ્ઞાનથી જાણવા પરંતુ આચારણ કરવા નહીં. તે પાંચ અતિચારો આ પ્રમાણે જાણવા – (૧) તેનાદત : સ્તન એટલે ચોરો. તેઓવડે દેશાન્તરમાંથી ચોરીને લાવેલ કેસર વિગેરે કોઈ વસ્તુ તે તેના&ત જાણવું. આ ઘણી મોંઘી વસ્તુ ચોરીનો માલ હોવાથી મને સસ્તામાં મળી જશે એવા લોભથી ગ્રહણ કરનાર શ્રાવકને અદત્તાદાનનો 20 અતિચાર લાગે છે.
(૨) તસ્કરપ્રયોગ : તસ્કર એટલે ચોરો. તેઓને ચોરી કરવા માટેની પ્રેરણા = અનુજ્ઞા તે તસ્કર પ્રયોગ, અર્થાત્ “તમે ચોરી કરો' એ પ્રમાણેની પ્રેરણા કરવી. (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ : પરસ્પર વિરુદ્ધ એવા બે રાજાઓનું જે રાજય તે વિરુદ્ધરાજય. તેનો અતિક્રમ એટલે કે ઓળંગવું તે વિરુદ્ધરાજયાતિક્રમ, અર્થાત તે બંને રાજાઓએ પોત-પોતાના રાજ્યની બહાર જવાની અનુજ્ઞા 25 આપી ન હોય. તેથી રાજ્યને ઓળંગીને વિરુદ્ધ એવા રાજાના રાજયમાં જે જાય છે તેને અદત્તાદાનનો અતિચાર લાગે છે. (૪) કૂટતુલા-કૂટમાનઃ તુલા = ત્રાજવું, માન = કુંડવ વિગેરે માપિયા. કૂટત્વ = ન્યૂનાધિત્વ, સામેવાળાને ઓછું આપે, વધારે ગ્રહણ કરે તો આ અતિચાર લાગે છે. ६६. श्रावको भणति-न मुष्णामि न च लाञ्छितः, तैरपि भणितं-नैव मुष्णाति मुक्तः, इतरे शासिताः, अपि च श्रावकेण गोष्ट्यां न प्रवेष्टव्यं, यत् केनापि प्रयोजनेन प्रविशति तदा द्रव्यं हिंस्राणि न ददाति न च 30 तेषामायोगस्थानेषु तिष्ठति ।