SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) भैज्जाए दिसागमणं, पेसितं जधा ते धूता जाता, सोऽवि ता ववहरति जाव जोव्वणं पत्ता, अण्णणगरे दिण्णा सो ण याणति जधा दिण्णत्ति, सो पडियंतो तम्मि णगरे मा भंडं विणस्सिहितित्ति वरिसारत्तं ठितो, तस्स तीए धूताए समं घडितं, तहवि ण याणति, वत्ते वासारत्ते गतो सणगरं, धूतागमणं, दट्ठणं विलियाणि, ताए मारितो अप्पा, इयरोऽवि पव्वतितो । ततियं-गोट्ठीए समं चेडो 5 अच्छति, तस्स य माता हिंडति, सुण्हा से णियगपतिणो साहति पति य से न पत्तियइ, सा तस्स माता देवकुलठितेहिं धुत्तेहिं गच्छंती दिट्ठा, तेहिं परिभुत्ता, मातापुत्ताणं पोत्ताणि परियत्तिताणि, तीए भण्णति-महिलाए कीस ते उवरिलं पोत्तं गहितं ?, हा पाव ! किं ते कतं ?, सो णट्ठो આપ્યો એટલે તેણીએ સમાચાર મોકલાવ્યા કે તમને બાળિકાનો જન્મ થયો છે. વેપારી પણ ત્યાં સુધી વેપાર કરે છે કે દીકરી યુવાનીને પામી. દીકરીને અન્યનગરમાં પરણાવી દીધી. પિતા જાણતો નથી 10 કે દીકરીના લગ્ન થઇ ગયા છે. પોતાના નગર તરફ પાછા ફરતા તેને વચ્ચે વર્ષાકાળ આવ્યો તેથી માલ-સામાન નાશ ન પામે તે માટે તે દીકરીના નગરમાં જ રોકાઈ ગયો. ત્યાં તેનો તેની દીકરી સાથે મેળાપ થયો. (અકૃત્ય કર્યુંછતાં તે જાણતો નથી કે આ મારી જ દીકરી છે. વર્ષાકાળ પૂર્ણ થતાં તે પોતાના નગરમાં પહોંચ્યો. (પત્નીએ દીકરીના જન્મથી લઇ લગ્ન વિગેરે સુધીની વાતો કરી. પિતા આવી ગયા હોવાથી માતાને દીકરીને બોલાવાની ઇચ્છા થઇ. તેથી દીકરીને બોલાવવામાં આવી.) 15 દીકરી પોતાના પિયરે આવી. પિતા અને દીકરી બંને એકબીજાને જોઈને વિલખા પડી ગયા, અર્થાત્ લજ્જા પામ્યા. દીકરીએ આત્મહત્યા કરી અને પિતાએ દીક્ષા લીધી. ત્રીજું ઉદાહરણ – એક ગોષ્ઠિ હતી. તેમાં એક દાસ હતો. તેની માતા (રાત્રિએ પરપુરુષ પાસે જવા વારંવાર) નીકળે છે. તેની પુત્રવધુ પોતાના પતિને વાત કરે છે, પરંતુ પતિ વિશ્વાસ કરતો નથી. એકવાર દેવકુળમાં રહેલા ધુર્તોએ (ગોષ્ઠિના યુવાનોએ) જતી એવી તેની માતાને જોઇ. તેઓએ 20 તેણીની સાથે અકૃત્ય કર્યું. (અર્થાત્ રાત્રિએ જતી એવી માતાને ગોષ્ઠિના યુવાનોએ જોઈ, પણ રાત્રિ હોવાને કારણે ઓળખી ન શક્યા. વારાફરથી બધાએ માતા સાથે અકૃત્ય કર્યું.) તેમાં માતા અને પુત્રના વસ્ત્રો પરસ્પર બદલાઈ ગયા. બીજા દિવસે સવારે ઘરે આવતા પત્નિએ પતિને કહ્યું કે – તમે ઉપર મહિલાનું વસ્ત્ર શા માટે પહેર્યું છે? હા પાપી ! તમે આ શું કર્યું? (અર્થાત્ વસ્ત્ર માતાનું છે એવું પત્નીને ખબર પડતા પતિને પત્ની ધિક્કારે છે.) ત્યાંથી પતિ ભાગી ગયો અને દીક્ષા લીધી. 25 ६९. भार्यायां दिग्गमनं, प्रेषितं यथा ते दुहिता जाता, सोऽपि तावत् व्यवहरति यावद्यौवनं प्राप्ता, अन्याऽन्यस्मिन् नगरे दत्ता स न जानाति यथा दत्तेति, स प्रत्यागच्छन् तस्मिन्नगरे मा भाण्डं विनेशदिति वर्षारानं स्थितः, तस्य तया दुहित्रा समं संयोगो जातः, तथापि न जानाति, वृत्ते वर्षाराने गतः स्वनगरं, दुहित्रागमनं, दृष्ट्वा विलज्जितौ, तया मारित आत्मा, इतरोऽपि प्रव्रजितः । तृतीयं-गोष्ठ्या समं चेटस्तिष्ठति, तस्य च माता हिण्डते, स्नुषा तस्या निजकपतिं कथयति, पतिश्च तस्या न प्रतीयते, सा तस्य माता देवकुलस्थितैधूतैर्गच्छन्ती 30 दृष्टा तैः परिभुक्ता, मातृपुत्रयोर्वस्त्रे परावृत्ते, तया भण्यते-महेलायाः कथं त्वयोपरितनं वस्त्र गृहीतं ?, हा પાપ ! વિં ત્વથા નં ૨, ૪ નg:
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy