SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ८ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) क्खायपावकम्मो अणियाणो दिट्ठिसंपन्नो मायामोसविवज्जिओ त्ति श्रमणोऽहं तत्रापि न चरकादिः, किं तर्हि ?, संयतः सामस्त्येन यतः इदानीं, विरतो - निवृत्तः अतीतस्यैष्यस्य च निन्दासंवरणद्वारेण अत एवाह-प्रतिहतप्रत्याख्यातपापकर्मा, प्रतिहतम् - इदानीमकरणतया प्रत्याख्यतमतीतं निन्दया एष्यमकरणतयेति, प्रधानोऽयं दोष इतिकृत्वा तत्शून्यतामात्मनो भेदेन प्रतिपादयन्नाह-'अनिदानो' 5 निदानरहितः सकलगुणमूलभूतगुणयुक्ततां दर्शयन्नाह - 'दृष्टिसंपन्नः' सम्यग्दर्शनयुक्त इत्यर्थः । वक्ष्यमाणद्रव्यवन्दनपरिहारायाह-मायामृषाविवर्जकः - मायागर्भमृषावादपरिहारीत्युक्तं भवति । વંભૂત: સન્ દ્રિ ? — अड्डाइज्जेसु दीवसमुद्देसु पनरससु कम्मभूमीसु जावंति केइ साहू रयहरणगुच्छपडिग्गहधारा पंचमहव्वयधारा । अड्डारसहस्ससीलंगधारा अक्खुयायारचरित्ता ते सव्वे 10 સિરસા મળમા મસ્થળ વંમિ । (સૂત્ર) अर्द्धतृतीयेषु द्वीपसमुद्रेषु-जम्बूद्वीपधातकीखण्डपुष्करार्द्धेषु पञ्चदशसु कर्मभूमिषु-पञ्चभरतपञ्चैरावतपञ्चविदेहाभिधानासु यावन्तः केचन साधवः रजोहरणगुच्छप्रतिग्रहधारिणः, निह्नवादिव्यवच्छेदायाह–पञ्चमहाव्रतधारिणः, पञ्च महाव्रतानि - प्रतीतानि, तदेकाङ्गविकलप्रत्येकबुद्धादि શ્રમણ છું. તેમાં પણ ચરક વિગેરે નથી પરંતુ સંયત છું અર્થાત્ હવે સર્વ પ્રકારે (શુભ પ્રવૃત્તિમાં) 15 યત્નવાળો છું. તથા વિરત = અટકેલો છું, અર્થાત્ ભૂતકાળના પાપોની નિંદા અને ભવિષ્યના પાપોનું સંવરણ કરવાદ્વા૨ા પાપોથી પાછો ફરેલો છું. આ રીતે સંયતવિરત છે માટે જ કહે છે – ‘પ્રતિહત–પ્રત્યાખ્યાત પાપકર્મવાળો છું’, અર્થાત્ વર્તમાનમાં પાપોને નહીં કરતો હોવાથી પ્રતિહત અને ભૂતકાળના અપરાધોને નિંદાવડે તથા ભવિષ્યના પાપોની અકરણતાને કારણે પ્રત્યાખ્યાત પાપકર્મવાળો છું. નિયાણું એ સૌથી મોટો દોષ છે માટે જ 20 આત્માની તે દોષથી શૂન્યતાને સ્વતંત્ર રીતે જણાવતાં કહે છે (અર્થાત્ આ દોષથી સંપૂર્ણ રીતે આત્મા શૂન્ય છે તેવું જણાવવા ફરીથી જુદું વિશેષણ કહે છે —) ‘હું નિયાણાથી રહિત છું.’ સકલગુણોમાં જે મુખ્ય ગુણ છે તે ગુણથી આત્મા યુક્ત છે તે જણાવવા કહે છે – ‘હું સમ્યગ્દર્શનથી યુક્ત છું.' આગળ કહેવાતા દ્રવ્યવંદનનો ત્યાગ કરવા માટે (એટલે કે હવે જે વંદન કરવાનું છે તે માત્ર શબ્દોથી નથી તે જણાવતા) કહે છે – ‘માયાથી યુક્ત એવા મૃષાવાદનો ત્યાગ કરનારો છું.’ આવા 25 પ્રકારનો થયેલો તે સાધુ શું કરે છે ? તે કહે છે ઃ – સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપરૂપ અઢીદ્વીપમાં રહેલ પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહનામની પંદર કર્મભૂમિમાં જે કોઇ પણ સાધુઓ રજોહરણ, ગુચ્છા, પાત્રને (ઉપલક્ષણથી સર્વ ઔઘિક ઉપકરણોને) ધારણ કરનારા છે. (તેઓને સિરસા મળસા... પદ 30 સાથે અન્વય જોડવો.) અહીં નિહ્નવ વિગેરેની બાદબાકી કરવા કહે છે – જેઓ પાંચ મહાવ્રતોને ધારણ કરનારા છે, પાંચ મહાવ્રતો પ્રસિદ્ધ જ છે. (પૂર્વે ‘રજોહરણાદિધારણ કરનારા' વિશેષણ કહ્યું
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy