SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ દોષોનું પ્રતિક્રમણ ( પામ॰... સૂત્ર) इत्यादि ।‘अण्णाणं परियाणामि नाणं उवसंपज्जामि' अज्ञानं सम्यग्ज्ञानादन्यत् ज्ञानं तु भगवद्वचनजं, 'अज्ञानभेदपरिहरणायैवाह - ' अकिरियं परियाणामि किरियं उवसंपज्जामि' अक्रिया - नास्तिकवादः क्रिया - सम्यग्वादः । तृतीयं बन्धकारणमाश्रित्याह- 'मिच्छत्तं परियाणामि सम्मत्तं उवसंपज्जामि' मिथ्यात्वं-पूर्वोक्तं सम्यक्त्वमपि, एतदङ्गत्वादेवाह - ' अबोहिं परियाणामि बोहिं उवसंपज्जामि' अबोधिः- मिथ्यात्वकार्यं बोधिस्तु सम्यक्त्वस्येति, इदानीं सामान्येनाह - ' अमग्गं परियाणामि मग्गं 5 उवसंपज्जामि' अमार्गो - मिथ्यात्वादिः मार्गस्तु सम्यग्दर्शनादिरिति । इदानीं छद्मस्थत्वादशेषदोषशुद्ध्यर्थमाह जं संभरामि जं च न संभरामि जं पडिक्कमामि जं च न पडिक्कमामि तस्स सव्वस्स देवसियस्स अइयारस्स पडिक्कमामि समणोऽहं संजयविरयपडिहयपच्चक्खायपावकम्मो अनियाणो दिट्ठिसंपण्णो मायामोसविवज्जिओ । ( सूत्रं ) - 10 यत् किञ्चित् स्मरामि यच्च छद्मस्थानाभोगान्नेति, तथा 'जं पडिक्कमामि जं च न पडिक्क मामि' यत् प्रतिक्रामामि आभोगादिविदितं यच्च न प्रतिक्रामामि सूक्ष्ममविदितं, अनेन प्रकारेण यः कश्चिदतिचारः कृतः 'तस्स सव्वस्स देवसियस्स अतियारस्स पडिक्कमामि त्ति कण्ठ्यं, इत्थं प्रतिक्रम्य पुनरकुशलप्रवृत्तिपरिहारायात्मानमालोचयन्नाह - 'समणोऽहं संजयविरयपडिहयपच्चઅને અવિરતિ એ બે પ્રકારના કારણો છે... વિગેરે. અજ્ઞાનનું પ્રત્યાખ્યાન કરું છું અને જ્ઞાનને 15 સ્વીકારું છું. સમ્યજ્ઞાનથી જે વિપરીત છે તે અજ્ઞાન છે અને જ્ઞાન ભગવાનના વચનોથી પ્રગટ થતું જાણવું. અજ્ઞાનના ભેદોનો ત્યાગ કરવા માટે જ કહે છે – અક્રિયાનું પ્રત્યાખ્યાન અને ક્રિયાનો સ્વીકાર કરું છું. અક્રિયા એટલે નાસ્તિકવાદ અને ક્રિયા એટલે સમ્યગ્વાદ. હવે ત્રીજા બંધના કારણને આશ્રયીને કહે છે – મિથ્યાત્વનું પ્રત્યાખ્યાન અને સમ્યક્ત્વનો સ્વીકાર કરું છું. મિથ્યાત્વનો અર્થ પૂર્વે કહેવાઈ ગયો છે. એ જ પ્રમાણે સમ્યક્ત્વનો પણ અર્થ પૂર્વે કહેવાઈ ગયો છે. મિથ્યાત્વ અને 20 સમ્યક્ત્વ (અબોધિ—બોધિનું) કારણ હોવાથી કહે છે – અબોધિનું પ્રત્યાખ્યાન અને બોધિનો સ્વીકાર કરું છું. અબોધિ મિથ્યાત્વથી ઉત્પન્ન થનારું જાણવું. અને બોધિ સમ્યક્ત્વનું કાર્ય જાણવું. હવે સામાન્યથી જણાવે છે – અમાર્ગનું પ્રત્યાખ્યાન અને માર્ગનો સ્વીકાર કરું છું. મિથ્યાત્વ વિગેરે અમાર્ગ અને સમ્યગ્દર્શન વિગેરે માર્ગ જાણવો. અવતરણિકા : હવે પ્રતિક્રમણ કરનાર છદ્મસ્થ હોવાથી સંપૂર્ણ દોષોની શુદ્ધિ માટે કહે છે → 25 સૂત્રાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ : જે કંઇક મને યાદ છે અને છદ્મસ્થ અવસ્થામાં થનારા અનાભોગને કારણે જે કંઈક મને યાદ આવતું નથી. તથા આભોગ વિગેરેથી જણાયેલ જેનું હું પ્રતિક્રમણ કરું છું અને નહિ જણાયેલ એવા સૂક્ષ્મ અપરાધોનું જે મેં પ્રતિક્રમણ કર્યું નથી. આ રીતે જે કોઈ અતિચાર સેવાયો છે ‘તે સર્વ દૈવસિક અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું' આ વાક્યનો અર્થ સ્પષ્ટ જ છે. આ પ્રમાણે પ્રતિક્રમણ 30 કરીને અકુશલ એવી પ્રવૃત્તિનો ત્યાગ કરવા માટે પોતાના આત્માની આલોચના કરતા કહે છે – હું
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy