________________
દ
* આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
य एष नैर्ग्रन्थ्यप्रावचनलक्षणो धर्म उक्तः तं धर्मं श्रद्दध्महे सामान्येनैवमयमिति 'पत्तियामि 'त्ति प्रतिपद्यामहे प्रीतिकरणद्वारेण 'रोएमित्ति रोचयामि, अभिलाषातिरेकेणासेवनाभिमुखतया, तथा प्रीती रुचिश्च भिन्ने एव, यतः क्वचिद्दध्यादौ प्रीतिसद्भावेऽपि न सर्वदा रुचि:, 'फासेमित्ति स्पृशामि आसेवनाद्वारेणेति 'अणुपालेमि' अनुपालयामि पौनःपुन्यकरणेन 'तं धम्मं सद्दहंतो ' 5 इत्यादि, तं धर्मं श्रद्दधानः प्रतिपद्यमानः रोचयन् स्पृशन् अनुपालयन् 'तस्स धम्मस्स अब्भुट्टिओमि आराधनाए 'ति तस्य धर्मस्य प्रागुक्तस्य अभ्युत्थितोऽस्मि आराधनायाम् - आराधनविषये 'विरतोमि विराधनाए 'त्ति विरतोऽस्मि - निवृत्तोऽस्मि विराधनायां - विराधनाविषये, एतदेव भेदेनाह - 'असंजमं परियाणामि, संजमं उवसंपज्जामि' असंयमं - प्राणातिपातादिरूपं प्रतिजानामीति ज्ञपरिज्ञया विज्ञाय प्रत्याख्यानपरिज्ञया प्रत्याख्यामीत्यर्थः, तथा संयमं प्रागुक्तस्वरूपं उपसंपद्यामहे, प्रतिपद्यामहे 10 કૃત્યર્થ:, તથા ‘અવંમ પરિયાળામિ બંમ વસંપન્નામિ' અબ્રહ્મ—વસ્ત્યનિયમનક્ષળ વિપરીત વૃદ્ઘ, शेषं पूर्ववत्, प्रधानासंयमाङ्गत्वाच्चाब्रह्मणो निदानपरिहारार्थमनन्तरमिदमाह, असंयमाङ्गत्वादेवाह'अकप्पं परियाणामि कप्पं उवसंपज्जामि' अकल्पोऽकृत्यमाख्यायते कल्पस्तु कृत्यं इति, इदानीं द्वितीयं बन्धकारणमाश्रित्याह, यत उक्तं- "अस्संजमो य एक्को अण्णाणं अविरई य दुविहं" तु
ટીકાર્થ : જે આ નૈસઁથ્ય પ્રાવચનસ્વરૂપ ધર્મ કહ્યો, તે ધર્મની હું શ્રદ્ધા કરું છું એટલે કે સામાન્યથી 15 આ ધર્મ આ પ્રમાણેનો જ (=પૂર્વે કહ્યો તેવો જ) છે' એ પ્રમાણની શ્રદ્ધા કરું છું. તે ધર્મ ઉપર પ્રીતિને ધારણ કરવાદ્વારા ધર્મનો સ્વીકાર કરું છું, તીવ્ર ઇચ્છાથી તે ધર્મના પાલનને અભિમુખ થવાવડે તે ધર્મ ઉપર રુચિ ધારણ કરું છું. અહીં પ્રીતિ અને રુચિ બંને ત ન જુદા જ છે, કારણ કેન્દહીં વિગેરે કોઈ વસ્તુમાં પ્રીતિ હોવા છતાં પણ હંમેશા રુચિ હોય જ એવું હોતું નથી. (અર્થાત્ પ્રીતિ હોવા છતાં ક્યારેક રુચિ ન પણ હોય. આમ રુચિ અને પ્રીતિ તદ્દન જુદા છે.) તેનું (= તે પ્રવચનમાં કહેલા અનુષ્ઠાનોનું) 20 પાલન કરવાદ્વારા તે ધર્મને હું સ્પર્શ છું. વારંવાર કરવાદ્વારા તે ધર્મનું અનુપાલન કરું છું.
તં થમાં સ ંતો... વિગેરેનો અર્થ – તે ધર્મની શ્રદ્ધા કરતો, સ્વીકારતો, રૂચિં કરતો, સ્પર્શના કરતો, અનુપાલન કરતો એવો હું તે પ્રાવચનરૂપ ધર્મની આરાધના કરવા માટે ઊભો થયો છું એટલે તૈયાર થયો છું. (તે ધર્મ આરાધવા માટે જ) વિરાધનાઓથી પાછો ફર્યો છું. (તે આરાધનામાં કેવી રીતે તૈયાર થયો છે ? અને વિરાધનાથી કેવી રીતે પાછો ફર્યો છે?) તે જ વાત ભેદથી = વિસ્તારથી 25 જણાવે છે – પ્રાણાતિપાત વિગેરેરૂપ અસંયમને હું જાણું છું અર્થાત્ જ્ઞપરિક્ષાવડે = જ્ઞાનથી અસંયમને જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાવડે તે અસંયમનું પ્રત્યાખ્યાન કરું છું. તથા પ્રાણાતિપાત વિગેરેથી નિવૃત્તિરૂપ સંયમને સ્વીકારું છું.
-
તથા મૈથુનસેવન તે અબ્રહ્મ. અને તેનાથી વિપરીત બ્રહ્મ જાણવું. શેષ શબ્દોનો અર્થ પૂર્વની જેમ જાણવો. અબ્રહ્મ એ અસંયમનું પ્રધાન કારણ હોવાથી અબ્રહ્મના કારણનો નિષેધ કરવા અસંયમ પછી 30 અબ્રહ્મ ગ્રહણ કર્યું છે. એ જ પ્રમાણે અસંયમનું અંગ હોવાથી જ કહે છે – અકથ્યનું પ્રત્યાખ્યાન
કરું છું, કલ્પ્સનો સ્વીકાર કરું છું. અકલ્પ્ય એટલે અકૃત્ય = અકર્તવ્ય. અને કલ્પ્ય એટલે નૃત્ય. હવે બીજા કારણને આશ્રયીને જણાવે છે, કારણ કે કહ્યું છે – અસંયમ એ પ્રથમપ્રકારનું કારણ છે. અજ્ઞાન
એ