________________
10
___Aध्य प्रत्यनन Yell (पगाम... सूत्र) * ५ निर्वाणमार्ग इति, निर्वाणमार्गः परमनिर्वृतिकारणमिति हृदयं, अनेन च निःसुखदुःखा मुक्तात्मान " इति प्रतिपादनपरदुर्णयनिरासमाह, निगमयन्नाह-इदं च "अवितहमविसंधिं सव्वदुक्खप्पहीणमग्गं"
अवितथं-सत्यं अविसन्धि-अव्यवच्छिन्नं, सर्वदा अवरविदेहादिषु भावात्, सर्वदुःखप्रहीणमार्गसर्वदुःखप्रहीणो-मोक्षस्तत्कारणमित्यर्थः, साम्प्रतं परार्थकरणद्वारेणास्य चिन्तामणित्वमुपदर्शयन्नाह'एत्थं ट्ठिया जीवा सिझंति'त्ति 'अत्र' नैर्ग्रन्थे प्रवचने स्थिता जीवाः सिध्यन्तीत्यणिमादिसंयमफलं 5 प्राप्नुवन्ति 'बुझंतीति बुध्यन्ते केवलिनो भवन्ति 'मुच्चंति'त्ति मुच्यन्ते भवोपग्राहिकर्मणा 'परिनिव्वायंति'त्ति परि-समन्तात् निर्वान्ति, किमुक्तं भवति ?-'सव्वदुक्खाणमंतं करिति 'त्ति सर्वदुःखानां शारीरमानसभेदानां अन्तं-विनाशं कुर्वन्ति-निर्वर्त्तयन्ति । ___ इत्थमभिधायाधुनाऽत्र चिन्तामणिकल्पे कर्ममलप्रक्षालनसमर्थसलिलौघं श्रद्धानमाविष्कुर्वन्नाह -
तं धम्मं सद्दहामि पत्तियामि रोएमि फासेमि अणुपालेमि, तं धम्मं सद्दहतो पत्तिअंतो रोयंतो फासंतो अणुपालंतो तस्स धम्मस्स अब्भुट्ठिओमि आराहणाए विरओमि विराहणाए असंजमं परिआणामि संजमं उवसंपज्जामि अबंभं परिआणामि बंभं उवसंपज्जामि अकप्पं परिवाणामि कप्पं उवसंपज्जामि अण्णाणं परिआणामि नाणं उवसंपज्जामि अकिरियं परियाणामि किरियं उवसंपज्जामि मिच्छत्तं परियाणामि सम्मत्तं उवसंपज्जामि 15 अबोहिं परियाणामि बोहिं उवसंपज्जामि अमग्गं परियाणामि मग्गं उवसंपज्जामि (सूत्रं) . 'निव्वाणमग्गं' -निए गेट निवृति अर्थात स.७८ भाना क्षयथी. उत्पन्न थनार भात्यन्ति સુખ. તેનો માર્ગ = ઉપાય તે નિર્વાણમાર્ગ, અર્થાત પરમનિવૃતિનું કારણ. આ વિશેષણદ્વારા “મુક્તાત્મા સુખ–દુ:ખ વિનાના છે' એવા પ્રતિપાદનમાં તત્પર દુર્નયનું ખંડન જાણવું. ઉપસંહાર કરતા કહે છે - આ પ્રવચન અવિતથ એટલે કે સત્ય છે, આ પ્રવચન પશ્ચિમ મહાવિદેહ વિગેરે ક્ષેત્રમાં હંમેશા 20 રહેનારું હોવાથી અવિસન્ધિ = નાશ ન પામનારું છે. આ પ્રવચન સર્વ દુઃખોથી રહિત એવા મોક્ષનું ॥२९॥ छे.
હવે પરાર્થ કરનારું હોવાથી આ પ્રવચન ચિંતામણિસ્વરૂપ છે એવું જણાવતાં કહે છે – આ નિધ્ય પ્રવચનમાં રહેલા જીવો સિદ્ધ થાય છે એટલે કે અણિમાદિ અષ્ટ સિદ્ધિ વિગેરે સંયમફળને પ્રાપ્ત કરે છે. આ પ્રવચનમાં રહેલાં જીવો બોધ પામે છે એટલે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે, 25 અઘાતિકર્મોથી મૂકાય છે, સર્વ પ્રકારે નિર્વાણને પામે છે એટલે કે શારીરિક અને માનસિક એવા સર્વ દુઃખોના વિનાશને કરે છે.
અવતરણિકા : આ પ્રમાણે પ્રવચનના માહભ્યને કહીને હવે આ જ ચિંતામણિસમાન પ્રવચનમાં કર્મમલને ધોઈ નાંખવામાં સમર્થ એવી પાણીના સમૂહરૂપ શ્રદ્ધાને પ્રગટ કરતા કહે છે કે
सूत्रार्थ : 2ी प्रभारी anal.
30