SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ ક્ષક ૧૭૫ मैंग्गाहि, पच्छा कालुद्देसेहिं मग्गेज्जासि, जाधे य वाउलो जणदाणगहणेण ताधे भणिज्जासि, सो तधेव भणति, जाधे विसंवदति ताधे ममं सक्खि उद्दिसेज्जत्ति, एवं करणे ओहारितो जितो दवावितो य, कूडलेहकरणे भइरवी अण्णे य उदाहरणा । उक्तं सातिचारं द्वितीयाणुव्रतं, अधुना तृतीयं प्रतिपादयन्नाह - थूलगअदत्तादाणं समणोवासगा पच्चक्खाति, से य अदिनादाणे दुविहे पन्नत्ते, 5 तंजहा-सचित्तादत्तादाणे अचित्तादत्तादाणे अ।थूलादत्तादाणवेरमणस्स समणोवासएणं इमे पंच अइयारा जाणियव्वा, तंजहा-तेनाहडे तक्करपओगे विरुद्धरज्जाइक्कमणे कूडतुलकूडमाणे तप्पडिरूवगववहारे ३ ॥ . अस्य व्याख्या-अदत्तादानं द्विविधं-स्थूलं सूक्ष्मं च, तत्र परिस्थूलविषयं चौर्यारोपणहेतुत्वेन प्रसिद्धमतिदुष्टाध्यवसायपूर्वकं स्थूलं, विपरीतमितरत्, स्थूलमेव स्थूलकं स्थूलकं च तत् अदत्तादानं 10 चेति समासः, तच्छ्रमणोपासकः प्रत्याख्यातीति पूर्ववत्, सेशब्द: मागधदेशीप्रसिद्धो निपातस्तદેવડમાં વ્યાકુલ હોય ત્યારે તારે તેને કહેવું કે – “મેં તમને જે ઉછીના પૈસા આપ્યા હતા તે આપો.” તે ઘરાકીમાં વ્યાકુલ હોવાથી તેને કોઇ પ્રત્યુત્તર આપશે નહીં. ત્યાર પછી તારે કાલોદેશવડે ઊછીના પૈસા માંગવા અર્થાત્ રોજે-રોજ આવીને સામાન્યથી તારે તેને કહેવું કે – ભાઇ ! મારા પૈસા આપો, ભાઈ ! મારા પૈસા પાછા આપો.” તારી આ માંગણી લોકો પણ સાંભળશે. આ રીતે તારે રોજ જયારે 15 તે વેપારી લોકો સાથેના લેવડ–દેવડમાં વ્યાકુલ હોય ત્યારે પૈસાની માંગણી કરવી. તે ચોર એ જ પ્રમાણે રોજે રોજ માંગણી કરે છે. જ્યારે વેપારી તને એમ કહે છે કે – “મેં તારી પાસેથી કોઇ પૈસા લીધા નથી.” ત્યારે તારે મને સાક્ષી બનાવવો. તે વેપારીને રાજકુલમાં લઈ જવો એટલે ત્યાં હું સાક્ષી આપીશ.” ચોરે તે જ પ્રમાણે કરતા તે વેપારી હાર્યો અને પૈસા અપાવડાવ્યા. કૂટલેખકરણમાં ભૈરવી (?) અને બીજા ઉદાહરણો જાણવા. - ' અવતરણિકા : અતિચાર સહિત બીજું વ્રત કહ્યું. હવે ત્રીજા વ્રતનું પ્રતિપાદન કરતા કહે છે ? સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : અદત્તાદાન સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે. જે અદત્તાદાન પરિસ્થૂલવસ્તુવિષયક છે, ચોરીનો આરોપ થાય તેના કારણ તરીકે જે પ્રસિદ્ધ છે (અર્થાત્ જે વસ્તુ ચોરવાથી લોકો ‘આ ચોર છે” એવું બોલતા હોય તે વસ્તુવિષયક) અતિદુષ્ટ અધ્યવસાયપૂર્વક થતું અદત્તાદાને સ્થૂલ અદત્તાદાન 25 જાણવું. તેનાથી જે વપરીત છે તે સૂક્ષ્મઅદત્તાદાન જાણવું. સ્થૂલ પોતે જ સ્થૂલક. અને સ્થૂલક એવું જે અદત્તાદાન તે સ્થૂલકાદત્તાદાન એ પ્રમાણે સમાસ જાણવો. શ્રાવક આ ચૂલાદત્તાદાનનું પ્રત્યાખ્યાન કરે છે એમ પૂર્વની જેમ જાણવું. મૂળમાં ‘' શબ્દ મગધદેશની ભાષામાં પ્રસિદ્ધ છે કે જે “તત’ શબ્દના અર્થમાં વપરાય છે.' ६४. मार्गय, पश्चात् कालोद्देशे मार्ग्यसे, यदा च व्याकुलो जनदानग्रहणेन तदा भणेः, स तथैव भणति, यदा 30 विसंवदति तदा मां साक्षिणमुद्दिशेरिति, एवं करणेऽपि अपहारितः, जितो दापितश्च, कूटलेखकरणे भैरवी અન્ય વોરાદર નિ * *પ્રતિષિદ્ધ' - પૂર્વમુકિતે ! 20
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy