SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા અણુવ્રતના અતિચારો - ૧૭૩ मन्त्रयन्ति, स्वदारे मन्त्रभेदः स्वदारमन्त्रवेदः-स्वदारमन्त्रप्रकाशनं स्वकलत्रविश्रब्धविशिष्टावस्थामन्त्रितान्यकथनमित्यर्थः, मृषोपदेशः असदुपदेश इत्यर्थः, कूटम्-असद्भूतं लिख्यत इति लेख: तस्य करणं-क्रिया कूटलेखक्रिया-कूटलेखकरणं अन्यमुद्राक्षरबिम्बस्वरूपलेखकरणमित्यर्थः, एतानि समाचरन्नतिचरति द्वितीयाणुव्रतमिति, तथापायाः प्रदर्श्यन्ते, सहसऽब्भक्खाणं खोलपुरिसो सुणेज्जा सो वा इतरो वा मारिज्जेज्ज वा, डंडिज्जेज्ज वा एवंगुणो एसत्ति, भएणं अप्पाणं 5 तं वा विराधेज्जा, एवं रहस्सब्भक्खाणेऽवि, सदारमंतभेदे जो अप्पणो भज्जाए सद्धि जाणि रहस्से बोल्लिताणि ताणि अण्णेसिं पगासेति पच्छा सा लज्जिता अप्पाणं परं वा मारेज्जा, तत्थ उदाहरणम्-मथुरावाणिगो दिसीयत्ताए. गतो, भज्जा सो जाधे ण एति ताधे बारसमे वरिसे अण्णेण समं घडिता, सो आगतो, रत्तिं अन्नायवेसेण कम्पडियत्तणेण पविसति, ताणं तद्दिवसं - (૩) સ્વાદારમંતભેદ : પોતાની પત્ની વિશે જે મંત્રભેદ તે સ્વદારમંત્રભેદ, અર્થાતુ પોતાની 10 પત્નીએ વિશ્વાસપૂર્વક પોતાની વિશિષ્ટ કોઈ અવસ્થાની જે વાત કરી હોય તે વાત બીજાને કહી દેવી. (૪) મૃષા–ઉપદેશ : અર્થાત્ ખોટો ઉપદેશ આપવો. (૫) કૂટલેખકરણ : કૂટ એટલે ખોટું, જે લખાય તે લેખ, અને કરણ એટલે ક્રિયા. તેથી બીજી વ્યક્તિની સહિ, અક્ષર જેવા સ્વરૂપવાળા અક્ષર, સહિ કરવા તે કૂટલેખકરણ. આ પાંચ અતિચારોને આચરતો જીવ બીજા અણુવ્રતમાં અતિચાર લગાડે છે. હવે અપાયોને બતાવે છે. કોઈ ખોલાપુરુષે = રાજપુરુષવિશેષ સહસા–અભ્યાખ્યાનના 15 વચનો સાંભળ્યા. તેમાં જો તે વાત સાચી હોય તો ‘તું ચોર છે એ પ્રમાણેનું અભ્યાખ્યાન જેને આપ્યું છે તે પુરુષને પકડીને રાજપુરુષ રાજા પાસે લઇ જાય અને ત્યાં રાજા દ્વારા મરાવે કે દંડ અપાવે. અને જો એ વાત અસત્ય હોય તો અભ્યાખ્યાન આપનાર ઉપર જ “આ જ આવા પ્રકારનો = ચોર વિગેરે છે' એમ વિચારી રાજપુરુષ તેને માટે અથવા દંડ કરે. (અથવા) તે અભ્યાખ્યાનના વચનો રાજપુરુષે સાંભળી લીધા હોય તો તેઓના ભયથી અભ્યાખ્યયપુરુષ પોતાને મારી નાખે કે પછી અભ્યાખ્યાન 20 આપનારને મારી નાખે. આ જ પ્રમાણેના દોષો રહસ્યાભ્યાખ્યાનમાં પણ જાણી લેવા. - સ્વદારમંત્રભેદમાં જો પુરુષ પોતાની પત્ની સાથે એકાન્તમાં જે વાતચીત થઈ હતી તે બીજાને કહે ત્યારે તે પત્ની લજ્જા પામેલી પોતાની જાતને કે સામેવાળાને મારી નાખે. તેમાં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – મથુરાનગરીનો વેપારી એકવાર દિયાત્રા (દેશાટન) માટે નીકળ્યો. તે ઘણા સમય પછી પણ જ્યારે પાછો આવતો નથી ત્યારે તેની પત્નીએ બારમાં વર્ષે બીજા પુરુષ સાથે સંબંધો બાંધ્યા. 25 બીજી બાજુ તે વેપારી દિગ્યાત્રાથી પાછો ફર્યો. પત્નીની પરીક્ષા માટે તે રાત્રિના સમયે અજ્ઞાતવેષ ધારણ કરીને ભિક્ષાચર તરીકે ઘરમાં પ્રવેશ કરે છે. તે દિવસે તે બંને જણા સાથે જમવાના હતા. ६२. सहसाऽभ्याख्यानं राजपुरुषः शृणुयात् स वेतरो वा मार्यते दण्डयते वा एवंगुणः एष इति, भयेनात्मानं तं वा विराधयेत्, एवं रहोऽभ्याख्यानेऽपि, स्वदारमन्त्रभेदे य आत्मनो भार्यया समं यानि रहसि उक्तानि तान्यन्येषां प्रकाशयति पश्चात्, सा लज्जिताऽऽत्मानं परं वा मारयेत्, तत्रोदाहरणं-मथुरावणिक् दिग्यात्रायै 30 गतः, भार्या तस्य यदा नायाति तदा द्वादशे वर्षेऽन्येन समं स्थिता, स आगतः, रात्रौ अज्ञातवेषेण कार्पटिकत्वेन प्रविशति, तयोस्तद्दिवसे
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy