SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શૈક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૭) चैव अकण्णगं भयंते भोगंतरायदोसा पदुट्ठा वा आतघातं करेज्ज कारवेज्ज वा, एवं सेसेसुवि भाणियव्वा । णासावहारे य पुरोहितोदाहरणम्-सो जधा णमोक्कारे, गुणे उदाहरणं-कोंकणगोसावगो मणुस्सेण भणितो-घोडए णासंते आहणाहित्ति, तेण आहतो मतो य करणं णीतो, पुच्छितो को ते सक्खी ?, घोडगसामिएण भणियं-एतस्स पुत्तो मे सक्खी, तेण दारएण भणितं5 सच्चमेतन्ति, तुट्ठा पूजितो सो, लोगेण य पसंसितो, एवमादिया गुणा मुसावादवेरमणे । इदं चातिचाररहितमनुपालनीयम्, तथा चाह-थूलगमुसावादवेरमणस्स' व्याख्या-स्थूलकमृषावादविरमणस्य श्रमणोपासकेनामी पञ्चातिचाराः ज्ञातव्याः ज्ञपरिज्ञया न समाचरितव्याः, तद्यथेति पूर्ववत्, सहसा-अनालोच्य अभ्याख्यानं सहसाऽभ्याख्यानं अभिशंसनम्-असदध्यारोपणं, तद्यथा चौरस्त्वं पारदारिको वेत्यादि, रह:-एकान्तस्तत्र भवं रहस्यं तेन तस्मिन् वा अभ्याख्यानं 10 रहस्याभ्याख्यानं, एतदुक्तं भवति-एकान्ते मन्त्रयमाणान् वक्ति एते हीदं चेदं च राजापक़ारित्वादि પોતાને મારી નખાવે. આ જ પ્રમાણે શેષ ભેદોમાં પણ આ જ દોષ કહેવા. ન્યાસાપહારમાં પુરોહિતનું ઉદાહરણ જાણવું. તે ઉદાહરણ નમસ્કારનિર્યુક્તિમાં (ભા. ૪, પૃ. ૧૪પમાં) કહેલાનુસારે જાણી લેવું. ગુણમાં ઉદાહરણ – એક કોંકણગ શ્રાવક હતો. ઘોડાઓના સ્વામીએ તેને કહ્યું કે – “જો ઘોડા ભાગી જાય તો તારે મારીને તેને અટકાવવા.” શ્રાવકે એક ઘોડો ભાગતો હતો એટલે તેને માર્યો પરંતુ 15 તેમાં તે ઘોડો મૃત્યુ પામ્યો. એટલે ઘોડાના સ્વામીએ શ્રાવકને પકડીને ન્યાયાલયમાં લઈ ગયો. ન્યાયાધીશે ઘોડાના સ્વામીને પૂછ્યું કે – “શ્રાવકે ઘોડાને માર્યો છે એમાં કોઈ સાક્ષી છે?” ઘોડાના સ્વામીએ કહ્યું – “આનો દીકરો જ મારે સાક્ષી છે.” ત્યારે પુત્રે મૃષાવાદ બોલવાને બદલે જે સત્ય હકીકત હતી તે કહીં. બધા લોકો પુત્રની સત્યવાદીતા ઉપર ખુશ થયા. તેની પૂજા થઇ. લોકોએ પણ તેની પ્રશંસા કરી. આવા બધા પ્રકારના ગુણો મૃષાવાદથી અટકવામાં થાય છે. 20 આ બીજું વ્રત અતિચાર વિના પાલવું જોઇએ. તે જ વાત મૂળમાં કહી છે કે “શૂન...' આ સૂત્રની વ્યાખ્યા – શ્રાવકે સ્થૂલકમૃષાવાદથી વિરતિના આ પાંચ અતિચારો જ્ઞપરિજ્ઞાવડે જાણવા પરંતુ આચરવા નહીં. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે–(૧) વિચાર્યા વિના ખોટું આળ ચઢાવવું તે સહસાઅભ્યાખ્યાન. તે આ પ્રમાણે–તું ચોર છે અથવા તું પરસ્ત્રીલંપટ છે, વિગેરે. (૨) રહસ્યઅભ્યાખ્યાન : રહસ્ એટલે એકાન્ત. તેમાં જે થયેલું હોય તે રહસ્ય. તેનાવડે અથવા તેના 25 વિશે જે અભ્યાખ્યાન તે રહસ્યાભ્યાખ્યાન. ભાવાર્થ એ છે કે–એકાન્તમાં મંત્રણા કરતા એવા લોકો માટે બોલે કે–આ લોકો આ આ રાજઅપકારિત્વ વિગેરેની (એટલે કે રાજા વિરુદ્ધ થવાની વિગેરે) વિચારણા કરી રહ્યા છે. ६१.चैवाकन्यकां भणति भोगान्तरायदोषाः प्रद्विष्टा वाऽऽत्मघातं कर्यात्कारयेद्वा, एवं शेषेष्वपि भणितव्याः । न्यासापहारे च पुरोहितोदाहरणं-स यथा नमस्कारे, गुणे उदाहरणं-कोङ्कणकश्रावको मनुष्येण भणितः30 घोटकं नश्यन्तं आजहि इति, तेनाहतो मृतश्च करणं नीतः, पृष्टः-कस्तव साक्षी ?, घोटकस्वामिकेन भणितं-एतस्य पुत्रो मे साक्षी, तेन दारकेण भणितं-सत्यमेतदिति तुष्टाः (सभ्याः)-पूजितः सः, लोकेन च प्रशंसितः, एवमादिका गुणा मृषावादविरमणे ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy