SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શૈક આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) उत्तारेति वा भारं एवं वहाविज्जति, बइल्लाणं जधा साभावियाओवि भारातो ऊणओ कीरति, हलसगडेसुवि वेलाए मुयति, आसहत्थीसुवि एस विही, भत्तपाणवोच्छेदो ण कस्सइ कातव्वो, तिव्वछुद्धो मा मरेज्ज, तधेव अणट्ठाए दोसा परिहरेज्जा, सावेक्खो पुण रोगणिमित्तं वा वायाए वा भणेज्जा-अज्ज ते ण देमित्ति, संतिणिमित्तं वा उववासं कारावेज्जा, सव्वत्थवि जतणा जधा 5 थूलगपाणातिवातस्स अतिचारो ण भवति तथा पयतितव्वं, णिरवेक्खबंधादिसु य लोगोवघातादिया दोसा भाणियव्वा । उक्तं सातिचारं प्रथमाणुव्रतं, अधुना द्वितीयमुच्यते, तत्रेदं सूत्रं - . थूलगमुसावायं समणोवासओ पच्चक्खाइ, से य मुसावाए पंचविहे पन्नत्ते, तंजहाकन्नालीए गवालीए भोमालिए नासावहारे कूडसक्खिज्जे । थूलगमुसावायवेरमणस्स समणोवासएणं इमे पंच०, तंजहा-सहस्सब्भक्खाणे रहस्सब्भक्खाणे सदारमंतभेए 10 मोसुवएसे कूडलेहकरणे २ ॥ अस्य व्याख्या-मृषावादो हि द्विविधः-स्थूलः सूक्ष्मश्च, तत्र परिस्थूलवस्तुविषयोऽतिदुष्टविवक्षासमुद्भवः स्थूलो, विपरीतस्त्वितरः, तत्र स्थूल एवं स्थूलकः २ श्चासौ मृषावादश्चेति શકે કે ઉતારી શકે તેટલો જ ભાર તેમની પાસે વહન કરાવવો. બળદો માટે તો તેઓ જેટલો ભાર સ્વાભાવિક રીતે વહન કરી શકે તેના કરતા પણ કંઇક ઓછો વહન કરાવે. બળદોને હળ, ગાડાં 15 विगेरेथा ५९ योग्य समये छूटा 3रीहे. घो।-हाथीसोभा ५९ मा ४ विधि एवी.. (૫) ભોજન–પાણીનો છેદ પણ કોઇનો શ્રાવકે કરવો નહીં, નહીં તો તે જીવ તીવ્ર ભૂખથી કદાચ મરણ પણ પામે. ભક્ત–પાનનો છેદ પણ કારણ–નિષ્કારણ બે પ્રકારે છે. તેમાં નિષ્કારણ ભક્ત–પાનચ્છેદ કરવા દ્વારા થતાં દોષોનો ત્યાગ કરે. (અર્થાત્ નિષ્કારણ છેદ કરે નહીં.) સાપેક્ષ ભક્ત–પાનચ્છેદમાં રોગને દૂર કરવા માટે કે કોઇને સીધો કરવા માટે માત્ર વચનથી એમનેમ બોલે 20 - "मा तने हुं भावानुं नहीं मापुं." अथवा रोहिनी शांति = शमन माटे 34वास. रावे. સર્વત્ર જયણા એ જ કે જે રીતે ભૂલકપ્રાણાતિપાતનો અતિચાર ન થાય તે રીતે વર્તવું. અને નિરપેક્ષબંધ વિગેરેમાં લોકનિંદા વિગેરે દોષો કહેવા. આ પ્રમાણે અતિચારસહિત પ્રથમ અણુવ્રત કહ્યું. અવતરણિકા : હવે બીજું અણુવ્રત કહેવાય છે. તેમાં આ સૂત્ર છે ? સૂત્રાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. ટીકાર્થ : મૃષાવાદ સ્કૂલ અને સૂક્ષ્મ એમ બે પ્રકારે છે. તેમાં અત્યંત પૂલ વસ્તુસંબંધી અતિદુષ્ટવિવક્ષાથી ઉત્પન્ન થયેલ મૃષાવાદ પૂલ જાણવો. અને તેનાથી વિપરીત એટલે કે અતિસૂક્ષ્મવસ્તુસંબંધી મૃષાવાદ સૂક્ષ્મ જાણવો. સ્થૂલ પોતે જ સ્થૂલક. તથા પૂલક એવો મૃષાવાદ તે ५९. उत्तारयति वा भारं एवं वाह्यते, बलिवर्दानां यथा स्वाभाविकादपि भारादूनः क्रियते, हलशकटेष्वपि वेलायां मुञ्चति, अश्वहस्त्यादिष्वप्येष एव विधिः, भक्तपानव्यवच्छेदो न कस्यापि कर्त्तव्यः तीव्रक्षुन्मा म्रियेत 30 तथैवानर्थाय दोषान् परिहरेत्, सापेक्षः पुना रोगनिमित्तं वा वाचा वा भणेत्-अद्य तुभ्यं न तदामीति, शान्तिनिमित्तं वोपवासं कारयेत्, सर्वत्रापि यतना यथा स्थूलप्राणातिपातस्यातिचारो न भवति तथा प्रयतितव्यं, निरपेक्षबन्धादिषु च लोकोपघातादयो दोषा भणितव्याः। 25
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy