SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ - બંધ વિગેરેની વિધિ ના ૧૬૯ चतुप्पदाणं, दुपदाणंपि दासो वा दासी वा चोरो वा पुत्तो वा ण पढंतगादि जति बज्झति तो सावेक्खाणि बंधितव्वाणि रक्खितव्वाणि य जधा अग्गिभयादिसु ण विणस्संति, ताणि किर दुपदचतुप्पदाणि सावगेण गेण्हितव्वाणि जाणि अबद्धाणि चेव अच्छंति, वहोवि तथा चेव, वधो णाम तालणा, अणट्ठाए (तहेव), णिरवेक्खो णिद्दयं तालेति, सावेक्खो पुण पुव्वमेव भीतपरिसेण होतव्वं, मा हणणं कारिज्जा, जति करेज्ज ततो मम्मं मोत्तूणं ताधे लताए दोरेण वा एक्कं दो 5 तिण्णि वारे तालेति, छविच्छेदो अणट्ठाए तधेव, णिरवेक्खो हत्थपादकण्णणक्खाइं णिद्दयत्ताए छिंदति, सावेक्खो गंडं वा अरुयं वा छिंदेज्ज वा डहेज्ज वा, अतिभारो ण आरोवेतव्वो, पुव्वं चेव जा वाहणाए जीविया सा मोत्तव्वा, ण होज्जा अण्णा जीविता ताधे दुपदो जं सयं उक्खिवति દ્વિપદોમાં પણ દાસ, દાસી, ચોર કે પુત્ર કે જે ભણતો વિગેરે ન હોય અને જો બાંધવો પડે તો સાપેક્ષ રીતે બાંધવો જોઇએ. અને તે સમયે તેનું રક્ષણ કરવું જોઇએ કે જેથી આજુબાજુ આગ વિગેરે 10 લાગે ત્યારે બાંધેલો જીવ મરી ન જાય. (અર્થાત્ તે સમયે સહેલાઇથી તેને છોડી બંને જણા ભાગી શકે એ રીતે બાંધી તેનું રક્ષણ કરવું.) શ્રાવકે તેવા દ્વિપદ કે ચતુષ્પદ ગ્રહણ કરવા જોઈએ કે જેઓને બાંધવાની જરૂર જ ન પડે. (૨) વધ પણ તે જ પ્રમાણે (એટલે કે ચતુષ્પદ, દ્વિપદને) જાણવો. વધ એટલે ચાબુક વિગેરેવડે હણવું. નિમ્પ્રયોજન વધ કરાય નહીં. (પ્રયોજનથી બે પ્રકારે નિરપેક્ષ અને સાપેક્ષ) નિરપેક્ષ એટલે 15 કોઇ જીવ સામેવાળાને નિર્દયતાથી મારે. સાપેક્ષવધમાં શ્રાવકે પ્રથમથી પર્ષદામાં પોતાનો ભય ઊભો રાખવો જોઇએ. (અર્થાત્ લોકો તેનાથી ડરતા રહે એમ જ વર્તવવું જોઇએ.) જેથી કોઈને મારવાની જરૂર જ પડે નહીં. છતાં કોઇને મારવા પડે તો મર્મસ્થાનને છોડીને ચાબુકથી કે દોરડાંથી એક, બે કે ત્રણવાર મારે. | (૩) છવિચ્છેદ પણ નિષ્કારણ શ્રાવકે કરવો જોઇએ નહીં. નિરપેક્ષ છવિચ્છેદ છે કે જે હાથ, 20 પગ, કર્ણ, નખ વિગેરેને નિર્દયતાથી કાપે. સાપેક્ષ છે કે જે ગુમડું, કે કોઈ ઘાને છેદે કે બાળે. (૪) શ્રાવકે અતિભાર પણ કોઈની ઉપર ચઢાવવો જોઇએ નહીં. તેમાં સૌ પ્રથમ તો એવી આજીવિકા ગ્રહણ જ ન કરવી જેમાં પશુ વિગેરે ઉપર ભાર ચઢાવીને જીવન ચલાવવું પડે. જો બીજી કોઈ આજીવિકા મળતી ન હોય તો દ્વિપદ = દાસ-દાસી વિગેરે પોતાની મેળે જેટલો ભાર ચઢાવી ५८. चतुष्पदानां, द्विपदानामपि दासो वा दासी वा चौरो वा पुत्रो वाऽपठदादिर्यदि बध्यते तदा सापेक्षाणि 25 बद्धव्यानि रक्षितव्यानि च यथाऽग्निभयादिषु न विनश्यन्ति, ते किल द्विपदचतुष्पदाः श्रावकेण ग्रहीतव्या येऽबद्धा एव तिष्ठन्ति, वधोऽपि तथैव, वधो नाम ताडनं, अनर्थाय (तथैव) निरपेक्षो निर्दयं ताडयति, सापेक्षः पुनः पूर्वमेव भीतपर्षदा भवितव्यं मा घातं कुर्याद्, यदि कुर्यात् ततो मर्म मुक्त्वा तदा लतया दवरकेण वा एकशो द्विस्त्रिारान् ताडयति, छविच्छेदोऽनर्थाय तथैव निरपेक्षो हस्तपादकर्णनखादि निर्दयतया छिनत्ति, सापेक्षो गण्डं वा अरुर्वा छिन्द्याद्वा दहेद्वा, अतिभारो नारोपयितव्यः, पूर्वमेव या वाहनेनाजीविका 30 सा मोक्तव्या, न भवेदन्या जीविका तदा द्विपदो यं स्वयमुत्क्षिपति
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy