SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ આ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) तय से अत्थि, तस्स दारगस्स दाइयभएण दारियं ण लभति, साधे सो अद्दलक्खेण रमंतो विंध्वति । गुणे उदाहरणं सत्तवदिओ । बिदियं उज्जेणीए दारगा, मालवेहिं हरिता सावगदारगो, सूत्रेण कीतो, सो तेण भणितो - लावगे ऊसासेहि, तेण मुक्का, पुणो भणिओ मारेहित्ति, सो च्छति, पच्छा पिट्टेत्तुमारद्धो, सो पिट्टिज्जंतो कूजति, पच्छा रण्णा सुतो, सद्दावेतूण पुच्छितो, 5 ताधे साहति, रण्णावि भणिओ णेच्छति, ताधे हत्थिणा तासितो तथावि णेच्छति, पच्छा रण्णा सीसरक्खो ठावितो, अण्णता थेरा समोसड्डा, तेसिं अंतिए पव्वइतो । ततियं गुणे उदाहरणपाडलिपुत्ते नगरे जियसत्तू राया, खेमो से अमच्चो चउव्विधाए बुद्धीए संपण्णो समणोवासगो सावगगुणसंपण्णी, सो पुण रण्णो हिउत्तिकाउं अण्णेसिं दंडभडभोइयाणं अप्पितो, तस्स હતો. કોંકણગને બીજા લગ્ન કરવાની ઇચ્છા થઇ. પરંતુ તે પુત્રના ભયથી કોઇ કોંકણગને પોતાની 10 દીકરી પરણાવતા નહોતા. (પુત્રને કારણે મને બીજી કન્યા મળતી નથી એમ જાણીને) કોંકણગ પુત્રને મારી નાંખવાના લક્ષ્યથી તેની સાથે રમવા લાગે છે. (તેમાં બાણને છોડીને તે બાણ પાછું લાવવા પુત્રને મોકલે છે. અને દૂર ગયેલા પુત્રને બીજું બાણ મારીને) વીંધે છે. (અહીં આ રીતે મારવાના અધ્યવસાયથી નરકગમન વિગેરે દોષો જાણવા.) ગુણને વિશે સામપદિકનું (ભા.-૧, પૃ. ૨૭૩માં કહેલ) દૃષ્ટાન્ત જાણવું. ગુણને વિશે બીજું ઉદાહરણ – ઉજ્જયિનીનગરીમાં બાળકો હતા. માણસોને ઊઠાવી જનારા એવા ચોરોએ બાળકોનું અપહરણ કર્યું. તેમાંના એક શ્રાવકનાં પુત્રને રસોઇયાએ ખરીદ્યો. રસોઇયાએ પુત્રને કહ્યું – “પક્ષીઓને તું મારજે.” તેણે પક્ષીઓને છોડી દીધા. એ પુત્રને ફરી કહ્યું – “માર.” તે પુત્ર પક્ષીઓને મારવા ઇચ્છતો નથી. તેથી રસોઇઓ તેને મારવા લાગ્યો. મારને કારણે તે બાળક જોર—જોરથી બૂમો પાડવા લાગ્યો. તે રાજાએ સાંભળ્યુ. રસોઇયાને બોલાવીને પૂછ્યું. રસોઇયાએ 20 વાત કરી. રાજાએ પણ તે બાળકને પક્ષી મારવાનું કહ્યું છતાં તે મારવા તૈયાર થતો નથી. તેથી હાથીદ્વારા ડરાવવા છતાં તે મારવા ઇચ્છતો નથી. તેથી ખુશ થઇને રાજાએ તે બાળકને (ભવિષ્યમાં અંગરક્ષક બનશે એમ વિચારીને) અંગરક્ષક તરીકે સ્થાપિત કર્યો. ત્યાં એકવાર આચાર્યમહારાજ પધાર્યા. તેમની પાસે તેણે દીક્ષા લીધી. ગુણને વિશે ત્રીજું ઉદાહરણ – પાટલિપુત્રનગરમાં જિતશત્રુ રાજા હતો. તે રાજાને ચારવિદ્યાથી યુક્ત, શ્રાવકગુણોથી સંપન્ન, શ્રમણોપાસક એવો ક્ષેમ નામનો 25 ५५. पुत्रश्च तस्य अस्ति, तस्य दारकस्य दायादभयेन दारिकां न लभते, तदा सोऽर्दलक्ष्येण रममाणो विध्यति । गुणे उदाहरणं सप्तपदिकः द्वितीयं, उज्जयिन्या दारकाः मालवकैर्हृताः श्रावकदारकः सूदेन क्रीतः, સ તેન માિતઃ-ભાવાત્ માય, તેન મુત્ત્તા:, પુનઃખિતઃ-માતિ, સ નેઋતિ, પશ્ચાત્વિકૃયિતુમાર વ્ય:, F पिट्ट्यमानः कूजति, पश्चाद् राज्ञा श्रुतः, शब्दयित्वा पृष्टः, तदा कथयति, राज्ञाऽपि भणितो नेच्छति, तदा हस्तिना त्रासितस्तथापि नेच्छति, पश्चाद्राज्ञा शीर्षरक्षकः स्थापितः, अन्यदा स्थविरा: समवसृतास्तेषामन्तिके 30 प्रव्रजितः । तृतीयमुदाहरणं गुणे- पाटलिपुत्रे नगरे जितशत्रू राजा, क्षेमस्तस्य अमात्यश्चतुर्विधया बुद्ध्या संपन्नः श्रमणोपासकः श्रावकगुणसंपन्नः, स पुना राज्ञे हित इतिकृत्वाऽन्येषां दण्डभटभोजिकानामप्रियः, तस्य 15
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy