________________
પ્રથમઅણુવ્રતનું સ્વરૂપ છે ૧૬૫ एतदपेक्षयैकेन्द्रियाः सूक्ष्मा विगानेन जीवत्वसिद्धेरिति, स्थूला एव स्थूलकास्तेषां प्राणा:-इन्द्रियादयः तेषामतिपातः स्थूलकप्राणातिपातः तं श्रमणोपासकः श्रावक इत्यर्थः प्रत्याख्याति, तस्माद् विरमत इति भावना । स च प्राणातिपातो "द्विविधः प्रज्ञप्तः' तीर्थकरगणधरैर्द्विविधः प्ररूपित इत्यर्थः, 'तद्यथे 'त्युदाहरणोपन्यासार्थः, सङ्कल्पजश्चारम्भजश्च, सङ्कल्पाज्जातः सङ्गल्पजः, मनसा सङ्कल्प्य द्वीन्द्रियादिप्राणिनं मांसास्थिचर्मनखवालदन्ताद्यर्थं व्यापादयतो भवति, आरम्भाज्जातः 5 आरम्भजः, तत्रारम्भो-हलदन्तालादिखननसूना प्रकारस्तस्मिन् शङ्खचन्दणकपिपीलिकाधान्यगृहकारकादिसङ्घट्टनपरितापापद्रावणलक्षण इति, तत्र श्रमणोपासकः सङ्कल्पतो यावज्जीवयापि प्रत्याख्याति, न तु यावज्जीवयैव नियमत इति, 'नारम्भज मिति, तस्यावश्यतयाऽऽरम्भसद्भावादिति, आह-एवं सङ्कल्पतः किमिति सूक्ष्मप्राणातिपातमपि न प्रत्याख्याति ?, उच्यते, एकेन्द्रिया हि प्रायो दुष्परिहाराः सद्मवासिनां सङ्कल्प्यैव सचित्तपृथिव्यादिपरिभोगात्, तत्थ पाणातिपाते 10 कज्जमाणे के दोसा ? अकज्जते के गुणा ?, तत्थ दोसे उदाहरणं कोंकणगो, तस्स भज्जा मया, તરીકે પ્રસિદ્ધ હોવાથી સ્થૂલજીવો છે. આની અપેક્ષાએ એકેન્દ્રિયો સૂક્ષ્મ તરીકે જાણવા, કારણ કે વિવાદથી તેમાં જીંવત્વની સિદ્ધિ થાય છે. જયારે બેઇન્દ્રિય વિગેરેમાં તર્ક વિના પણ જીવત્વ લોકો માને છે.) સ્થૂલ એ જ સ્થૂલક. તે સ્થૂલકજીવોના ઇન્દ્રિય વિગેરે જે પ્રાણી છે તે પ્રાણોનો જે અતિપાત તે સ્થૂલકપ્રાણાતિપાત. તે સ્થૂલકપ્રાણાતિપાતનું શ્રમણોપાસક = શ્રાવક પ્રત્યાખ્યાન કરે છે એટલે કે 15 તેનાથી અટકે છે.
તે પ્રાણાતિપાત તીર્થકર–ગણધરવડે બે પ્રકારનો પ્રરૂપણા કરાયેલો છે. તે આ પ્રમાણે – સંકલ્પથી ઉત્પન્ન થયેલ અને આરંભથી ઉત્પન્ન થયેલ. તેમાં મનથી સંકલ્પ કરીને માંસ, હાડકાં, ચામડું, નખ, વાળ, દાંત વિગેરે માટે બેઇન્દ્રિય વિગેરે જીવોને મારનારને સંકલ્પજ પ્રાણાતિપાત હોય છે. તથા હળ, દાતરડું વિગેરેદ્વારા જે ખોદકામ, સૂના = પ્રાણિઓને મારવાનું સ્થાન = કતલખાનું, આવા 20 બધા પ્રકારના સ્થળે શંખ, ચંદનક, કીડીઓ, ધાન્યને વિશે ઘર બનાવનાર જંતુવિશેષ વિગેરે જીવોનો સંઘટ્ટો, પરિતાપ, મરણરૂપ પ્રાણાતિપાત તે આરંભ જ કહેવાય છે. શ્રાવક આ બંને પ્રકારમાંથી સંકલ્પજનું વાવજીવ પણ પ્રત્યાખ્યાન કરે છે. પરંતુ માવજીવ નિયમથી પ્રત્યાખ્યાન કરે એવું નહીં. તથા આરંભેજનું પ્રત્યાખ્યાન ન કરે, કારણ કે શ્રાવકને નિયમથી આરંભ સંભવે જ છે.
શંકા : જો આ પ્રમાણે સંકલ્પથી પૂલ જીવોનું પ્રત્યાખ્યાન કરી શકતો હોય તો સૂક્ષ્મજીવોના 25 પ્રાણાતિપાતનું પણ સંકલ્પથી પ્રત્યાખ્યાન શા માટે કરતો નથી ?
સમાધાન : ગૃહવાસી એવા શ્રાવકો માટે એકેન્દ્રિયજીવોના પ્રાણાતિપાતનો ત્યાગ કરવો એ પ્રાયઃ કરીને દુઃશક્ય છે, કારણ કે તેઓ જાણી જોઇને જ સચિત્તપૃથ્વી વિગેરેનો ઉપયોગ કરે છે. પ્રાણાતિપાત કરવામાં કયા દોષો છે? અને ન કરવામાં કયા ગુણો છે? તે જણાવતા પ્રથમ દોષોમાં કોંકણગનું ઉદાહરણ જાણવું – એક કોંકણગની પત્ની મૃત્યુ પામી. તે સમયે તેને એક નાનો દીકરો 30 ५४. तत्र प्राणातिपाते क्रियमाणे के दोषाः ? अक्रियमाणे च के गुणाः ?, तत्र दोषे उदाहरणं कोङ्कणकः, तस्य भार्या मृता,