________________
૧૬૨ આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) ज्ञातेन वा किं ?, एवमसदादयोऽपि वाच्याः, उत्पत्तिरपि किं सतोऽसतः सदसतोऽवाच्यस्येति को जानातीति ?, एतन्न कश्चिदपीत्यभिप्रायः । वेणइयाणं च बत्तीस 'त्ति वैनयिकानां च द्वात्रिंशद् भेदाः, विनयेन चरन्ति विनयो वा प्रयोजनमेषामिति वैनयिकाः, एते चानवधृतलिङ्गाचारशास्त्रा विनयप्रतिपत्तिलक्षणा, अमुनोपायेन द्वात्रिंशदवगन्तव्याः-सुरनृपतियतिज्ञातिस्थविराधममातृपितॄणां 5 प्रत्येकं कायेन वाचां मनसा दानेन च देशकालोपपन्नेन विनयः कार्य इत्येते चत्वारो भेदाः
सुरादिष्वष्टसु स्थानकेषु, एकत्र मिलिता द्वात्रिंशदिति, सर्वसङ्ख्या पुनरेतेषां त्रीणि शतानि त्रिषष्ट्यधिकानि, न चैतत् स्वमनीषिकाव्याख्यानं, यस्मादन्यैरप्युक्तं- "आस्तिकमतमात्माद्या नित्यानित्यात्मका नव पदार्थाः । कालनियतिस्वभावेश्वरात्मकृताः स्वपरसंस्थाः ॥१॥ कालयदृच्छा
नियतीश्वरस्वभावात्मनश्चतुरशीतिः । नास्तिकवादिगणमतं न सन्ति भावाः स्वपरसंस्थाः ॥२॥ 10 નહીં. એ જ પ્રમાણે ઘડો શ્યામ ન હોવાથી “પટે: સન્ = ઘટ છે” એમ પણ બોલાય નહીં. તેથી
અવાચ્ય બોલાય છે. (૫) કોઈ પૂછે – ઘડો અમદાવાદી છે? ઘડો શ્યામ માટીનો છે? ત્યારે જવાબ પટ: સ—૩નવી: = ઘટ સ્વરૂપે છે, સ્વ-પર ઉભયરૂપે અવાચ્ય છે. (૬) કોઈ પૂછે ઘડો મુંબઈનો છે ? ઘડો શ્યામમાટીનો છે? ત્યારે પટ: –મવી: = ઘડો પરરૂપે અવિદ્યમાન છે, સ્વ-પર
ઉભયરૂપે અવાચ્ય છે. (૭) કોઇ વ્યક્તિને અમદાવાદી, ચોરસ, શ્યામમાટીના ઘડાનું પ્રયોજન છે . 15 તેથી તે પૂછે કે – ઘડો અમદાવાદી છે? ચોરસ છે? શ્યામમાટીનો છે? ત્યારે જવાબ અપાય છે
કે – અમદાવાદી ઘડો હોવાથી ધટ: સન, ચોરસ ન હોવાથી ધટ: મન અને સ્વ-પર ઉભયરૂપે વાગે છે. આ પ્રમાણે જીવ વિગેરે નવ પદાર્થોમાં પણ વિચારણા કરી લેવી.)
તેના વિકલ્પો આ પ્રમાણે જાણવા – (૧) જીવ છે એવું કોણ જાણે છે ? (અર્થાત્ કોઇ પાસે વિશિષ્ટ જ્ઞાન ન હોવાથી જીવે છે એવું કોઈ જાણતું નથી.) અથવા જીવ છે એવું જાણીને શું કામ છે? 20 આ પ્રથમ વિકલ્પ થયો. આ જ પ્રમાણે અસતુ વિગેરે પણ કહેવા. ઉત્પત્તિ પણ સની થાય છે,
અસની થાય છે, સત–અસતની થાય છે કે અવાચ્ય એવા પદાર્થની થાય છે? તે પણ કોણ જાણે છે? અર્થાત્ એ પણ કોઈ જાણતું નથી. એ પ્રમાણે અજ્ઞાનિકોનો અભિપ્રાય જાણવો.
વૈનયિકોના બત્રીસ ભેદો છે. વિનયવડે જેઓ ચરે છે કે વિનય એ જ છે પ્રયોજન જેઓનું તે (એટલે કે વિનયથી જ સર્વકાર્યની સિદ્ધિ જેઓ માને છે, તે) વનયિકો. આ લોકો લિંગ (વેશ), 25 આચાર અને શાસ્ત્રને ધારણ કરનારા નથી. (અર્થાત્ વેશ પહેરે નહીં, આચાર પાળે નહીં, શ્રુત ભણે એ નહીં.) માત્ર વિનયને જ સ્વીકારનારા છે. આગળ કહેવાતા ઉપાયવડે તેઓના બત્રીસ ભેદો જાણવા.
દેવ, રાજા, સાધુ, જ્ઞાતિ, વૃદ્ધ, અધમ, માતા અને પિતા આ આઠેના મન, વચન, કાયા અને દેશકાલને ઉચિત એવા દાનથી વિનય કરવો. આ આઠેના ચાર પ્રકારે વિનય કરતા ૮ x ૪ = ૩૨ ભેદો
થાય છે. આ બધા મળીને ૩૬૩ પાખંડો થાય છે. આ સ્વબુદ્ધિથી વ્યાખ્યાન કરાયું નથી, કારણ કે 30 બીજાઓવડે પણ કહેવાયું છે – “આસ્તિકોના મતે કાલ, નિયતિ, સ્વભાવ, ઇશ્વર અને આત્માથી
કરાયેલા, સ્વ–પરસ્વરૂપથી રહેલા, નિત્ય-અનિત્યરૂપ આત્મા વિગેરે નવ પદાર્થો છે. તેવા નાસ્તિકવાદીઓના સમૂહના કાલ, યદચ્છા, નિયતિ, ઇશ્વર, સ્વભાવ અને આત્માને આશ્રયીને ૮૪