________________
૮૪ અક્રિયાવાદીઓ * ૧૫૯ चुलसीति त्ति अक्रियावादिनां च भवति चतुरशीतिर्भेदा इति, न हि कस्यचिदवस्थितस्य पदार्थस्य क्रिया समस्ति, तद्भाव एवावस्थितेरभावादित्येवं वादिनोऽक्रियावादिनः, तथा चाहुरेके— “क्षणिका: સર્વસંવારા:, અસ્થિતાનાં વુત: ઝિયા ? । મૂતિર્વેષાં ક્રિયા સૈવ, વાત જ સેવ ઘો—તે " इत्यादि, एते चात्मादिनास्तित्वप्रतिपत्तिलक्षणा अमुनोपायेन चतुरशीतिर्द्रष्टव्याः, एतेषां हि पुण्यापुण्यवर्जितपदार्थसप्तकन्यासस्तथैव जीवस्याधः स्वपरविकल्पभेदद्वयोपन्यासः, असत्त्वादात्मनो 5 नित्यानित्यभेदौ न स्तः, कालादीनां तु पञ्चानां षष्ठी यदृच्छा न्यस्यते, पश्चाद्विकल्पाभिलाप:, - नास्ति जीवः स्वतः कालत इत्येको विकल्पः, एवमीश्वरादिभिरपि यदृच्छावसानैः सर्वे च षड् विकल्पाः, तथा नास्ति जीवः परतः कालत इति षडेव विकल्पाः, एकत्र द्वादश, एवमजीवादिष्वपि षट्सु प्रतिपदं द्वादश विकल्पाः एकत्र, सप्त द्वादशगुणाश्चतुरशीतिर्विकल्पा नास्तिकानामिति । 'अण्णाणिय सत्तट्ठित्ति अज्ञानिकानां सप्तषष्टिर्भेदा इति, तत्र कुत्सितं ज्ञानमज्ञानं तदेषामस्तीति 10 अज्ञानिकाः, नन्वेवं लघुत्वात् प्रक्रमस्य प्राक् बहुव्रीहिणा भवितव्यं ततश्चाज्ञाना इति स्यात्, नैष
-
અક્રિયાવાદીઓના ૮૪ ભેદો થાય છે. અક્રિયાવાદીઓ આ પ્રમાણે બોલે છે કે – “(દરેક પદાર્થ ક્ષણમાત્ર જ અવસ્થિત છે. અને ક્ષણમાત્ર જ) અવસ્થિત એવા કોઇપણ પદાર્થને ક્રિયા ઘટતી નથી, (કારણ કે ઉત્પત્તિ પછીની ક્ષણે જ તે પદાર્થોનો નાશ થાય છે.) છતાં જો ક્રિયા માનો તો અવસ્થિતિનો = ક્ષણિકત્વનો અભાવ થાય. અક્રિયાવાદીઓ કહે છે “બધા જ પદાર્થો ક્ષણિક છે. માટે અસ્થિત 15 ક્ષણિક એવા તેઓને ક્રિયા ક્યાંથી હોય ? તે પદાર્થોની ભૂતિ = ઉત્પત્તિ એ જ જેમની (= પદાર્થોની) ક્રિયા છે અને એ જ (પદાર્થનો) કર્તા છે. ||૧||'' વિગેરે. આ અક્રિયાવાદીઓ આત્મા વિગેરે નથી એ પ્રમાણે આત્મા વિગેરેના નાસ્તિત્વને સ્વીકારનાર છે. આ ઉપાયથી તેઓના ૮૪
ભેદો કરવા –
=
તેઓના મતે પુણ્ય–પાપ વિનાના શેષ જીવાદિ સાત પદાર્થો સ્થાપવા. અને પૂર્વની જેમ જીવની 20 નીચે સ્વ—પર બે વિકલ્પો સ્થાપવા. હવે આત્મા ન હોવાથી નિત્ય—અનિત્ય આ બે ભેદો તેઓને ઘટશે નહીં. અને કાલ વિગેરે પાંચમાં યદચ્છા ઉમેરી છ વિકલ્પો સ્થાપવા. હવે વિકલ્પોનું કથન કરવું. તેમાં (૧) કાલથી (ક્રિયાને નહીં માનનારા એવા કાલવાદીઓના મતે) જીવ પોતાના સ્વરૂપથી વિદ્યમાન નથી. આ પ્રથમ વિકલ્પ જાણવો. આ જ પ્રમાણે ઇશ્વર વિગેરેથી લઇ યદચ્છા સુધીના મતોને લઇ ભાંગા કરતા છ ભાંગા થાય છે. તથા કાલવાદીઓના મતે ‘જીવ પરતઃ નથી.’ એ પ્રમાણે 25 ઇશ્વરાદિવડે વિચારતા બીજા છ વિકલ્પો થયા. બધા મળીને ૧૨ વિકલ્પો થયા. આ જ પ્રમાણે અજીવ વિગેરે શેષ છ પદોમાં દરેકના ૧૨–૧૨ વિકલ્પો થશે. તેથી ૧૨ x ૭ = ૮૪ વિકલ્પો અક્રિયાવાદીઓના = નાસ્તિકોના જાણવા.
અજ્ઞાનિકોનાં ૬૭ વિકલ્પો = ભેદો થાય છે. તેમાં કુત્સિત = અહિતકર એવું જે જ્ઞાન તે અજ્ઞાન. તે જેમને છે તે અજ્ઞાનિકો.
30
શંકા : પ્રસ્તુત ટીકા રચવાનો પ્રયાસ તમારો લઘુ છે = સંક્ષેપરૂપ છે. (અર્થાત્ સંક્ષેપરૂચિવાળા માટે ટૂંકમાં સમજાઇ જાય એ રીતનો તમારો ટીકા રચવાનો પ્રયાસ છે. તેથી અજ્ઞાનવાળા એવા અર્થ