________________
૧૫૬ ક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) पंढमपुच्छति, सेणिएण भगवं पुच्छिओ, भगवया पुव्वुद्दिट्ठवुत्तंते कहिते भणइ राया-कहिं एसा पच्चणुभविस्सइ सुहं वा दुक्खं वा ?, सामी भणइ-एएण कालेण वेदियं, सा तव चेव भज्जा भविस्सति अग्गमहिसी, अट्ठ संवच्छराणि जाव तुझं रममाणस्स पुट्ठीए हंसोलीलं काहीति तं
जाणिज्जासि, वंदित्ता गओ, सा य अवगतगंधा एगाए आहीरिए गहिया, संवड्डिया जोव्वणत्था 5 जाया, कोमुइवारे मायाए समं आगया, अभओ सेणिओ य पच्छण्णा कोमुइवारं पेच्छंति, तीए
दारियाए अंगफासेण अज्झोववण्णो णाममुदं दसियाए तीए बंधति, अभयस्स कहियं-णाममुद्दा हारिया, मग्गाहि, तेण मणुस्सा दारेहिं ठविया, एक्केक्कं माणुस्सं पलोएउं नीणिज्जइ, सा दारिया दिट्टा चोरोत्ति गहिया, परिणीया य, अण्णया य वज्झकेण रमंति, रायाणिया उ पोत्तेण वाहेंति,
“હું ભગવાન પાસે જઇશ ત્યારે સૌ પ્રથમ આના વિશે પૂછીશ.” ત્યાં પહોંચીને શ્રેણિક ભગવાનને 10 બાલિકા વિશે પૂછે છે ત્યારે ભગવાન પૂર્વભવમાં બનેલ પ્રસંગ કહે છે. ત્યારે રાજા પૂછે છે – આ
ક્યાં સુખ કે દુઃખ અનુભવશે? સ્વામીએ કહ્યું – “અત્યાર સુધીના કાળ દરમિયાન તેણીએ પોતાનું અશુભ કર્મ ભોગવી નાંખ્યું છે હવે પછી તે બાળિકા તારી જ મુખ્ય પાણી બનશે. આઠ વર્ષ બાદ
જ્યારે તું એની સાથે (સોગઠાબાજી) રમતો હોઇશ (ત્યારે તેમાં તમે બંનેએ શરત કરી હશે કે જે
હારે તે બીજાને પોતાની પીઠ ઉપર બેસાડી ફેરવે. તું હારીશ એટલે) ત્યારે તે તારી પીઠ ઉપર 15 હંસલીલાને (= પીઠ ઉપર બેસીને હંસની જેમ ગતિને) કરશે. તે સ્ત્રીને તું આ બાળિકા જાણજે.
શ્રેણિક વંદન કરીને ગયો. આ બાજુ દુર્ગધ વિનાની થયેલી તે બાળકને એક ભરવાડણ પોતાના ઘરે લઇ ગઈ. મોટી થયેલી તે યૌવન અવસ્થાને પામી. એકવાર કૌમુદી મહોત્સવમાં તે માતા સાથે આવી.
અભય અને શ્રેણિક ગુપ્તવેષમાં કૌમુદી મહોત્સવને જોતા હતા. એવામાં તે સ્ત્રીના અંગસ્પર્શથી આસક્ત થયેલો શ્રેણિક પોતાની નામમુદ્રા (વીંટી) તેણીના વસ્ત્રોની દશીઓ સાથે બાંધે છે. અને 20 અભયને તેણે કહ્યું – “મારી વીંટી કોઇએ ચોરી લીધી છે તું શોધું.” અભયે પોતાના માણસોને દ્વાર
ઉપર ઊભા રાખ્યા. ત્યાંથી નીકળતા દરેક માણસની તપાસ કરીને બહાર જવા દે છે. તેવામાં તે બાળિકાનો નંબર આવ્યો. તેને તપાસી એવામાં વીંટી મળવાથી આ ચોર છે એમ તેને પકડી. અને રૂપવાન સ્ત્રી હોવાથી રાજા તેની સાથે પરણ્યો. એકવાર રાજા પોતાની રાણીઓ સાથે અલોવડે
(સોગઠાબાજી) રમે છે. તેમાં શરત હતી કે હારેલો જીતેલાને પીઠ ઉપર બેસાડે. તેમાં રાણીઓ જીતી 25 ५०. प्रथमपच्छेति, श्रेणिकेन भगवान पष्टो, भगवता पर्वोद्दिष्टे वत्तान्ते कथिते भणति राजा-क्षा
प्रत्यनुभविष्यति सुखं वा दुःखं वा ?, स्वामी भणति-एतेन कालेन वेदितं, सा तवैव भार्या भविष्यति अग्रमहिषी, अष्ट संवत्सरान् यावत्तव रममाणस्य पृष्ठौ हंसलीलां करिष्यति तां जानीयाः, वन्दित्वा गतः, सा चापगतगन्धा आभिर्या गृहीता, संवृद्धा च यौवनस्था जाता, कौमुदीवासरेऽम्बया सममागता, अभयः
श्रेणिकश्च प्रच्छन्नौ कौमुदीवासरं प्रेक्षेते, तस्या दारिकाया अङ्गस्पर्शेनाध्युपपन्नो नाममुद्रां तस्या दशायां 30 बध्नाति, अभयाय कथितं-नाममुद्रा हारिता, मार्गय, तेन मनुष्या द्वारि स्थापिताः, एकैको मनुष्यः प्रलोक्य
निष्काश्यते, सा दारिका दृष्टा चौर इति गृहीता परिणीता च, अन्यदा चा! (?) रमन्ते, राज्यस्तं पोतेन વાદન્તિ, + ‘સુપુત્તા સાનિયા' - પૂર્વમુદ્રિત