________________
નિંદા ઉપર શ્રાવકપુત્રીની કથા ૧૫૫ तेऽस्नानात् प्रस्वेदजलक्लिन्नमलत्वात् दुर्गन्धिवपुषो भवन्ति तान् निन्दति-को दोषः स्यात् यदि प्रासुकेन वारिणाऽङ्गक्षालनं कुर्वीरन् भवन्तः ?, इदमपि न कार्या, देहस्यैव परमार्थतोऽशुचित्वात्, एत्थ उदाहरणं-एको सड्ढो पच्चंते वसति, तस्स धूयाविवाहे किहवि साधुणो आगया, सा पिउणा भणिया-पुत्ति ! पडिलाहेहि साहुणो, सा मंडियपसाहिया पडिलाभेति, साहूण जल्लगंद्धो तीए अग्धाओ, सा चिंतेइ-अहो अणवज्जो भट्टारगेहिं धम्मो देसिओ जइ फासुएण बहाएज्जा को दोसो 5 होज्जा ?, सा तस्स वयणस्स अणालोइयपडिक्कंता कालं किच्चा रायगिहे गणियाए पोट्टे आयाता, गब्भगता चेव अरइं जणेति, गब्भपाडणेहिं य न पडइ, जाया समाणी उज्झिया, सा गंधेण तं वर्ण वासेति, सेणिओ य तेण पएसेण निग्गच्छइ सामिणो वंदगो, सो खंधावारो तीए गंधं न सहद रण्णा पछियं-किसेयं तेहिं कद्रियं दारिया गंधो गंत निटा नि .
दारियाए गंधो, गंतूण ट्ठिा, भणति-एसेव નિંદા તે વિદ્વજુગુપ્સા. તે આ પ્રમાણે – સાધુઓ સ્નાન નહીં કરતા હોવાથી પસીનારૂપ પાણીથી 10 ભીના થયેલા મેલવાળા હોવાથી તેમના શરીરમાંથી દુર્ગધ આવે છે. આવા તે સાધુઓની નિંદા કરે કે – “જો આ સાધુઓ અચિત્ત પાણીથી શરીરનું પ્રક્ષાલન કરે તો શું વાંધો છે?” આવા પ્રકારની નિંદા પણ કરવી નહીં, કારણ કે દેહ જ પરમાર્થથી અશુચિ છે (અર્થાત્ આ દેહ વાસ્તવિક રીતે અશુચિરૂપ છે તેને ગમે તેટલો ધુવો તો પણ સ્વચ્છ થવાનો નથી.) અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – - એક શ્રાવક ગામના સીમાડે રહેતો હતો. તેની દીકરીના વિવાહમાં કોઇક રીતે સાધુઓ આવી 15 ચડ્યા. પિતાએ દીકરીને કહ્યું – “હે પુત્રી ! તું સાધુઓને વહોરાવ.” તે સુશોભિત થયેલી છતી વહોરાવે છે. તેવામાં સાધુઓના શરીર ઉપર ચોટેલા મેલની દુર્ગધ તેણીને આવી. તેણીએ વિચાર્યું – “અહો ! અરિહંતાદિ પૂજયોએ નિરવદ્ય ધર્મ કહ્યો છે. જો આ લોકો અચિત્ત પાણીથી સ્નાન કરે તો શું વાંધો હોવાનો?” તે દીકરી તેના આ વચનની આલોચના–પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામીને રાજગૃહનગરમાં વેશ્યાના પેટમાં આવી. ગર્ભમાં રહેલી તે અરતિ ઉત્પન્ન કરે છે. ગર્ભ પાડવાના 20 ઘણા ઉપાયો કરવા છતાં ગર્ભ પડતો નથી, તેનો જન્મ થતાની સાથે માતાએ તેનો વનમાં ત્યાગ કર્યો.
તે બાળિકા પોતાના શરીરના દુર્ગધથી તે વનને વાસિત કરે છે. શ્રેણિકરાજા ભગવાનને વંદન કરવા માટે તે પ્રદેશ પાસેથી પસાર થાય છે. તે અંધાવાર તેણીના ગંધને સહન કરી શકતો નથી. રાજાએ પૂછ્યું – “આ શું છે?” (અર્થાત આ દુર્ગધ શેની છે?) રક્ષકોએ કહ્યું – “આ વનમાં એક બાળિકા છે તેના શરીરમાંથી દુર્ગધ નીકળે છે. રાજાએ વનમાં જઇને બાળિકાને જોઈ અને કહ્યું કે – 25 ४९. अत्रोदाहरणं-एकः श्राद्धः प्रत्यन्ते वसति, तस्य दुहितृविवाहे कथमपि साधवः आगताः, सा पित्रा भणिता-पुत्रिके ! प्रतिलम्भय साधून, सा मण्डितप्रसाधिता प्रतिलम्भयति, साधूनां जल्लगन्धस्तया-ऽऽघ्रातः, सा चिन्तयति-अहो अनवद्यो भट्टारकैर्धर्मो देशितः यदि प्रासुकेन स्नायात् को दोषो भवेत् ?, सा तस्य वचनस्यानालोचितप्रतिक्रान्ता कालं कृत्वा राजगृहे गणिकाया उदरे आयाता, गर्भगतैवारतिं जनयति, गर्भपातनैरपि च न पतति, जाता सन्त्युज्झिता, सा गन्धेन तद्वनं वासयति, श्रेणिकश्च तेन प्रदेशेन निर्गच्छति 30 स्वामिनो वन्दनाय, स स्कन्धावारस्तस्या गन्धं न सहते, राज्ञा पृष्टं-किमेतदिति ?, कथितं दारिकाया गन्धः, गत्वा दृष्टा, भणति-एषैव