SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ હેક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) प्रतिपादनपराण्यतः शोभनान्येवेति, अथवैहिकामुष्मिकफलानि काङ्क्षति, प्रतिषिद्धा चेयमर्हद्भिरतः प्रतिषिद्धानुष्ठानादेवैनां कुर्वतः सम्यक्त्वातिचारो भवति, तस्मादेकान्तिकात्यंतिकमव्याबाधमपवर्ग विहायान्यत्र काङ्क्षा न कार्येति, एत्थोदाहरणं-राया कुमारामच्चो य आसेणावहिया अडविं पविट्ठा, छुहापरद्धा वणफलाणि खायंति, पडिनियत्ताण राया चिंतेइ-लड्डयपूयलगमादीणि सव्वाणि 5 खामि, आगया दोवि जणा, रण्णा सूया भणिया-जं लोए पचरइ तं सव्वं सव्वे रंधेहत्ति, उवट्ठवियं च रन्नो, सो राया पेच्छणयदिटुंतं करेइ, कप्पडिया बलिएहिं धाडिज्जंति, एवमिट्ठस्स अवगासो होहितित्ति कणकुंडगमंडगादीणि खइयाणि, तेहिं सूलेण मओ, अमच्चेण पुण वमणविरेयणाणि कयाणि, सो आभागी भोगाण जाओ, इयरो विणट्ठो । चिकित्सा मतिविभ्रमः, પ્રતિપાદન કરનારા છે અને અત્યંત ક્લેશનું (= અત્યંત કષ્ટમય ક્રિયાનું) પ્રતિપાદન કરનારા નથી. 10 તેથી બધા ધર્મો સારા છે. અથવા આલોક અને પરલોકસંબંધી ફળોની ઇચ્છા રાખવી તે કાંક્ષા જાણવી. અને આ કાંક્ષાનો અરિહંતોએ પ્રતિષેધ કર્યો છે. તેથી જે આવી કાંક્ષા કરે છે તે જીવ પ્રતિષિદ્ધ એવાના અનુષ્ઠાનદ્વારા (= પ્રતિષિદ્ધ એવી કાંક્ષાને કરવાધારા) જ આ કાંક્ષાને કરતો સમ્યક્તમાં અતિચાર લગાડે છે. તેથી એકાન્તિક, આત્યન્તિક, અવ્યાબાધ એવા મોક્ષને છોડીને બીજે ક્યાંય કાંક્ષા કરવા જેવી નથી. અહીં ઉદાહરણ આ પ્રમાણે જાણવું – 15 ઘોડાવડે અપહરણ કરાયેલા રાજા અને મંત્રીએ જંગલમાં પ્રવેશ કર્યો. ભૂખ-તરસથી પીડાયેલા તે બંને વનના ફળોને ખાય છે. પાછા ફરતી વખતે રાજા વિચારે છે કે – “હું મહેલમાં પહોંચ્યા બાદ લાડૂ, પૂડલા વિગેરે બધું ખાઈશ.” બંને જણા સ્વસ્થાને પાછા આવ્યા. રાજાએ રસોઇયાઓને કહ્યું – “લોકમાં જે વસ્તુ પ્રચલિત = પ્રસિદ્ધ હોય તે બધી વસ્તુ તમે બધા બનાવો.” રસોઇયાઓએ તે બધી વસ્તુ બનાવીને રાજા પાસે ઉપસ્થિત કરી. ત્યારે રાજા પ્રેક્ષણક (નાટક)ના દષ્ટાંતને કરે છે. 20 (અહીં આશય એવો લાગે છે કે – જેમ નાટકમાં જુદા જુદા પાત્રો હોય તેમ, અહીં જુદી-જુદી વાનગીઓ પ્રાપ્ત થઈ છે. અથવા રાજા એમ વિચારે છે કે – કોઈ નાટક જોવા બેઠું હોય, અને તેમાં તેને ઘણો રસ પડ્યો હોય ત્યારે જેમ તે નાટક દરમિયાન વ્યક્તિ કોઇના ખલેલને સહન ન કરી શકે તેમ આજે મારે પેટ ભરીને આ વાનગીઓ ખાવી છે તેથી ભોજન દરમિયાન મને કોઇ ખલેલ ન પહોંચાડે તેવું કંઈક કરું. એમ વિચારીને) ભિક્ષુઓને બળવાનપુરુષોવડે બહાર કાઢે છે કે જેથી આ 25 પ્રમાણે ઇષ્ટ ભોજન કરવાનો અવકાશ (= એકાન્ત) મળે. ત્યાર પછી તે રાજા કણકુંડગ (= ભાતમાંથી બનાવેલ વિશિષ્ટ વાનગી), મંડગ (= વાનગી વિશેષ) વિગેરે ખાય છે. જેથી વાનગીઓને કારણે પેટમાં ચૂલ ઉપડવાથી તે રાજા મૃત્યુ પામ્યો. મંત્રીએ પણ સાથે ભોજન કર્યું, છતાં) વમન– ४६. अत्रोदाहरणं-राजा कुमारामात्यश्चाश्वेनापहृतावटवीं प्रविष्टौ, क्षुधापरिगतौ वनफलानि खादतः, प्रतिनिवृत्तयो राजा चिन्तयति-लड्डकापूपादीनि सर्वाणि खादामि, आगतौ द्वावपि जनौ, राज्ञा सूदा भणिता:30 यल्लोके प्रचरति तत् सर्वं सर्वे राध्यतेति, उपस्थापितं च राज्ञे, स राजा प्रेक्षणकदृष्टान्तं करोति, कार्पटिका बलिभिर्धाट्यन्ते, एवं मिष्टस्यावकाशो भविष्यतीति कणकुण्डकमण्डकादीनि खादितानि, तैः शूलेन मृतः, अमात्येन पुनर्वमनविरेचनानि कृतानि, स भोगानामाभागी जातः, इतरो विनष्टः ।
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy