SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ * આવશ્યકનિયુક્તિ · હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭) थूलगपाणातिवातं थूलगमुसावायं थूलगादत्तादाणं च पच्चक्खाति दुविधं तिविधेण १ थूलगपाणातिवातं थूलगमुसावादं च २-३ थूलगादत्तादाणं पुण दुविधं दुविधेण २ थूलगपाणातिवायं थूलगमुसावायं च २-३ थूलगादत्तादाणं पुण दुविहं एगविहेणं ३ एवं पुव्वकमेण छब्भंगा, एवं मेहुणपरिग्गहेसुवि पत्तेयं २ छ २, सव्वेवि मेलिया अठ्ठारस, एते य थूलगमुसावादपढम5 घरकममुंचमाणेण लद्धा, एवं बीयादिसुवि पत्तेयं २ अट्ठारस २ हवंति, सव्वेवि मेलिया अनुत्तरं सयं, एवं च थूलगपाणाइवायपढमघरममुंचमाणेण लद्धा, एवं बीयाइसुवि पत्तेयं २ अनुत्तरं २ सयं हवंति, एए य सव्वेवि मिलिया छ सयाणि अडयालाणि, एवं थूलगपाणातिवाओ तिगसंजोएण थूलगमुसावाएण सह चारिओ, एवं अदत्तादाणेण सह चारिज्जति, तत्थ थूलगपाणाइवायं थूलगादत्तादाणं थूलगमेहुणं च पच्चक्खाइ दुविहं तिविहेण १ थूलगपाणाइवायं थूलगादत्तादाणं 10 च २ - ३ थूलगमेहुणं पुण दुविहं दुविहेण २ एवं पुव्वकमेण छब्भंगा, एवं थूलगपरिग्गणवि छलिया दुवाल, एते य अदत्तादाणपढमघरगममुंचमाणेण लद्धा, एवं बीयाइसुवि पत्तेयं २ दुवालस २, सव्वेवि मेलिया बावत्तरि हवंति, एते य पाणाइवायपढमघरममुंचमाणेण लद्धा, एते बतियाइसुवि पत्तेयं बावत्तरि २, संव्वेऽवि मिलिया चत्तारि सया बत्तीसा हवंति, एवं ૧૩૬ હવે ત્રણ વ્રતોની ચારણિકા જણાવે છે – તેમાં (૧) કોઇ શ્રાવક સ્થૂલપ્રાણાતિપાતનું 15 સ્કૂલમૃષાવાદનું અને સ્થૂલઅદત્તાદાનનું દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચક્ખાણ કરે. (૨) કોઈ શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત અને સ્થૂલમૃષાવાદનું દ્વિવિધ-ત્રિવિધવડે સ્થૂલઅદત્તાદાનનું વળી દ્વિવિધ-દ્વિવિધવડે પચ્ચક્ખાણ કરે. (૩) કોઇ વળી સ્થૂલપ્રાણાતિપાત અને સ્થૂલમૃષાવાદનું દ્વિવિધ-ત્રિવિધવડે તથા સ્થૂલ અદત્તાદાનનું વળી દ્વિવિધ-એકવિધવડે કરે. આમ પૂર્વ પદ્ધતિથી છ-છ ભાંગા થાય. બધા મળીને ૧૮ ભાંગા થયા. આ ૧૮ ભાંગા સ્થૂલમૃષાવાદના પ્રથમ વિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. 20 આ જ પ્રમાણે બીજા વિગેરે વિકલ્પોમાં પણ દરેકના ૧૮-૧૮ પ્રાપ્ત થતાં ૧૦૮ થયા. આ ૧૦૮ ભાંગા સ્થૂલપ્રાણાતિપાતના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે શેષ વિકલ્પોમાં પણ દરેકના ૧૦૮-૧૦૮ થતાં ૬૪૮ ભાંગા થાય છે. આમ, સ્થૂલપ્રાણાતિપાતની ત્રિકના સંયોગમાં સ્થૂલમૃષાવાદ સાથે ચારણિકા કરી. હવે એ જ પ્રમાણે સ્થૂલઅદત્તાદાન સાથે ચારણિકા કરાય છે – તેમાં (૧) કોઈ શ્રાવક 25 સ્થૂલપ્રાણાતિપાત, સ્થૂલઅદત્તાદાન અને સ્થૂલમૈથુનનું દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચક્ખાણ કરે છે. (૨) કોઇ શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત અને સ્થૂલઅદત્તાદાનનું દ્વિવિધ-ત્રિવિધવડે તથા સ્થૂલમૈથુનનું વળી દ્વિવિધ-દ્વિવિધવડે પચ્ચકખાણ કરે છે. પૂર્વની રીતથી છ ભાંગા જાણવા. આ જ રીતે સ્થૂલપરિગ્રહમાં પણ છ ભાંગા પ્રાપ્ત થતાં બંને મળીને ૧૨ ભાંગા થયા. આ ૧૨ ભાંગા સ્થૂલઅદત્તાદાનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના મળ્યા. આ જ રીતે શેષ વિકલ્પોમાં દરેકના ૧૨-૧૨ ભાંગા ગણતા 30 બહોત્તેર ભાંગા થયા. આ બહોત્તેરભાંગા સ્થૂલપ્રાણાતિપાતના પ્રથમવિકલ્પને છોડ્યા વિના મળ્યા. આ જ રીતે પ્રાણાતિપાતના શેષ વિકલ્પોમાં દરેકમાં ૭૨-૭૨ મળતા બધા મળીને ૪૩૨ ભાંગા થયા.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy