SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ અણુવ્રતોના સાંયોગિક ભાંગાઓ પર ૧૩૫ मेहुणपरिग्गहेसु वि पत्तेयं पत्तेयं छ २, सव्वेवि मिलिया अट्ठारस, एते मुसावायं पढमघरगममुंचमाणेण लद्धा १८, एवं बीयादिघरेसुवि पत्तेयं २ अट्ठारस २ भवन्ति, एए सव्वेवि मेलिया अट्टत्तरं सयंति, चारिओ थूलगमुसावाओ, इयाणि थूलगादत्तादाणादि चिंतिज्जति, तत्थ थूलगादत्तादाणं थूलगमेहुणं च पच्चक्खाति दुविहंतिविहेण १, थूलगादत्तादाणं २-३ थूलगमेहुणं पुण दुविहं दुविहेण २ एवं पुव्वकमेण छब्भंगा नायव्वा, एवं थूलगपरिग्गहेणवि छभंगा, मेलिया बारस, 5 एए य थूलगअदत्तादाणं पढमघरममुंचमाणेण लद्धा, एवं बितियाइसुवि पत्तेयं दुवालस २ हवंति, सव्वेवि मेलिया बावत्तरि हवंति, चारितं थूलगादत्तादाणं, इदाणिं थूलगमेथुणादि चिंतिज्जति, तत्थ थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाति दुविधं तिविधेण १ थूलगमेथुणं २-३ थूलगपरिग्गरं पुण दुविधं दुविधेण २ एवं पुवकमेण छब्भंगा, एते थूलगमेथुणपढमघरममुंचमाणेण लद्धा, एवं बीयादिसुवि पत्तेयं २ छ २ हवंति, सव्वेवि मेलिया छत्तीसं, एते य मूलाओ आरब्भ सव्वेवि 10 चोतालसयं अलुत्तरसयं बावत्तरिं छत्तीसं मेलिता तिण्णि सताणि सहाणि हवंति, ततश्च यदुक्तं प्राक् ‘दुगसंजोगाण दसह तिन्नि सट्ठा सता होंति'त्ति तदेतद् भावितं, इदाणि तिचारणियाપ્રમાણે છ ભાંગા જાણી લેવા. આ જ પ્રમાણે મૈથુન અને પરિગ્રહને લઈને દરેકના છ–છ ભાંગા પ્રાપ્ત થશે. તેથી બધા મળીને ૧૮ ભાંગા થયા. આ અઢાર ભાંગા દ્વિવિધ-ત્રિવિધનામના મૃષાવાદના પ્રથમવિકલ્પને આશ્રયીને પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે મૃષાવાદના દ્વિવિધ-દ્વિવિધ વિગેરે શેષ વિકલ્પોના 15 પણ દરેકના ૧૮-૧૮ ભાંગા પ્રાપ્ત થતાં બધા મળીને ૧૦૮ ભાંગા થયા. આ પ્રમાણે સ્થૂલ મૃષાવાદની ચારણિકા કહી. હવે સ્થૂલ અદત્તાદાન વિગેરે વિચારાય છે – (૧) કોઈ શ્રાવક સ્થૂલ અદત્તાદાન અને સ્કૂલમૈથુનનું દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચખ્ખાણ કરે છે. (૨) કોઈ શ્રાવક સ્કૂલ અદત્તાદાનનું દ્વિવિધ-ત્રિવિધવડે અને સ્કૂલમૈથુનનું દ્વિવિધ-ઢિવિધવડે પચ્ચખાણ કરે. આ જ પ્રમાણે પૂર્વની પદ્ધતિથી છ ભાંગા જાણવા. 20 આ જ પ્રમાણે સ્થૂલ પરિગ્રહને લઈને પણ છ ભાંગા થતાં બધા મળીને ૧૨ ભાંગા થશે. આ ૧૨ ભાંગા દ્વિવિધ-ત્રિવિધનામના સ્થૂલ અદત્તાદાનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે દ્વિવિધ-દ્વિવિધ વિગેરે વિકલ્પોને આશ્રયીને દરેકના ૧૨-૧૨ ભાંગા પ્રાપ્ત થતાં બધા મળીને બહોત્તેર ભાંગા થશે. આ સ્થૂલ અદત્તાદાનની ચારણિકા કહી. ' હવે ચૂલમૈથુન વિગેરે વિચારાય છે – તેમાં (૧) કોઈ શ્રાવક સ્કૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહનું 25 દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચખાણ કરે. (૨) અન્ય કોઈ શ્રાવક સ્કૂલમૈથુનનું દ્વિવિધ-ત્રિવિધ અને સ્થૂલ પરિગ્રહનું વળી દ્વિવિધ-દ્વિવિધ પચ્ચખાણ કરે. આ પ્રમાણે પૂર્વ પદ્ધતિથી છ ભાંગા થાય. આ છ ભાંગા પૂલમૈથુનના દ્વિવિધ-ત્રિવિધનામના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે દ્વિવિધ-દ્વિવિધ વિગેરે દરેક વિકલ્પોમાં છ-છ ભાંગા પ્રાપ્ત થતાં બધા મળીને ૩૬ ભાંગા પ્રાપ્ત થયા. હવે પહેલેથી બધા વિકલ્પો ભેગા કરતા એટલે કે ૧૪૪ + ૧૦૮ + ૭૨ + ૩૬ = ૩૬૦ ભાંગા 30 થાય છે. આમ, મૂળમાં જે કહ્યું કે દસ એવા બ્રિકસંયોગના ૩૬૦ ભાંગા થાય છે એ વાતની વિચારણા કરી લીધી.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy