________________
૧૩૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) 'वयएक्कगसंजोगाण होती पंचण्ह तीसई भंग'त्ति तद् भावितं, इयाणि दुगचारणिया-थूलगपाणाइवायं थूलगमुसावायं च पच्चक्खाति दुविहं तिविहेण १ थूलगपाणाइवायं दुविहं तिविहेण, थूलगमुसावायं पुण दुविहं दुविहेण २, थूलगपाणाइवायं २-३ थूलगमुसावायं पुण दुविहं एगविहेण ३ थूलगपाणाइवायं २-३ थूलगमुसावायं पुण एगविहं तिविहेण ४ थूलगपाणाइवायं २-३ थूलगमुसावायं 5 पुण एगविहं दुविहेण ५ थूलगपाणातिवायं २-३ थूलगमुसावायं पुण एगविहं एगविहेण ६,
एवं थूलगअदत्तादाणमेहुणपरिग्गहेसु एक्कक्के छब्भंगा, सव्वेवि मिलिया चउव्वीसं, एए य थूलगपाणाइवायं पढमघरगममुंचमाणेण लद्धा, एवं बितियादिघरएसुवि पत्तेयं चउव्वीस हवंति, एए सव्वेवि मिलिया चोयालं सयं, चारिओ थूलगपाणाइवाओ, इयाणि थूलगमुसावायाइ चिंतिज्जइ
तत्थ थूलगमुसावायं थूलगअदत्तादाणं च पच्चक्खाति दुविहं तिविहेणं १ थूलगमुसावायं दुविहं 10 तिविहेण थूलगअदत्तादाणं पुण दुविहं दुविहेण २ एवं पुव्वकमेण छब्भंगा नायव्वा, एवं
એકવિધ–દ્ધિવિધવડે અને (૬) કોઇ વળી એકવિધ–એકવિધવડે કરે. આ સ્થૂલપ્રાણાતિપાતને આશ્રયીને છ ભાંગા થયા. આ જ પ્રમાણે સ્થૂલભૂષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહમાં પણ દરેકના છ–છ ભાંગા ગણતા બધા મળીને ત્રીસ ભાંગા થાય છે. આમ જે ગાથામાં કહ્યું કે – “પાંચે
વ્રતોના એકસંયોગના ત્રીસ ભાંગા થાય છે” તે વિચારાઈ ગયું. 15 હવે બે વ્રતોની ચારણિકા જણાવે છે – (૧) સ્થૂલપ્રાણાતિપાત અને સ્થૂલ મૃષાવાદનુ દ્વિવિધ
ત્રિવિધવડે પચ્ચખ્ખાણ કરે. (૨) શૂલપ્રાણાતિપાતનું દ્વિવિધ...ત્રિવિધવડે અને સ્કૂલમૃષાવાદનું વળી દ્વિવિધ–દ્વિવિધ વડે પચ્ચખાણ કરે. (૩) શૂલપ્રાણાતિપાતનું દ્વિવિધ–ત્રિવિધવડે અને સ્થૂલ મૃષાવાદનું દ્વિવિધ–એકવિધવડે પચ્ચખ્ખાણ કરે. (૪) શૂલપ્રાણાતિપાતનું દ્વિવિધ–ત્રિવિધવડે અને સ્કૂલમૃષાવાદનું
એકવિધ ત્રિવિધવડે પચ્ચખ્ખાણ કરે. (૫) સ્કૂલપ્રાણાતિપાતનું દ્વિવિધ–ત્રિવિધવડે અને સ્થૂલ મૃષાવાદનું 20 એકવિધ–દ્ધિવિધવડે કરે. (૬) સ્થૂલપ્રાણાતિપાતનું દ્વિવિધ–ત્રિવિધવડે અને સ્થૂલ મૃષાવાદનું એકવિધ– એકવિધવડે કરે.
આ જ પ્રમાણે શૂલપ્રાણાતિપાતને પૂર્વની જેમ રાખીને સ્થૂલ મૃષાવાદની બદલે સ્થૂલ અદત્તાદાન, સ્કૂલમૈથુન અને સ્થૂલ પરિગ્રહ દરેકના છ–છ ભાંગા પ્રાપ્ત થાય. બધા મળીને ચોવીસ ભાંગા થયા.
આ ચોવીસ ભાંગા પૂલપ્રાણાતિપાતરૂપ પ્રથમઘરને = પ્રથમખાનાને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ 25 જ પ્રમાણે હવે શૂલપ્રાણાતિપાતના દ્વિવિધ-દ્વિવિધ વિ. બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ખાનાને
આશ્રયીને દરેકના ચોવીસ-ચોવીસ ભાંગા થાય છે. આમ શૂલપ્રાણાતિપાતના દ્વિવિધ-ત્રિવિધ વિગેરે છ ભાંગાના દરેકના ૨૪–૨૪ ભાંગા ગણતા ૨૪ x ૬ = ૧૪૪ ભાંગા થયા. આ શૂલપ્રાણાતિપાતની ચારણિકા થઈ.
હવે સ્થૂલ મૃષાવાદ વિગેરેની વિચારણા કરાય છે – (૧) કોઈ શ્રાવક સ્કૂલમૃષાવાદ અને 30 સ્થૂલ અદત્તાદાનનું દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચખાણ કરે. (૨) કોઈ શ્રાવક સ્કૂલમૃષાવાદનું દ્વિવિધ
ત્રિવિધવડે અને ભૂલઅદત્તાદાનનું દ્વિવિધ-દ્વિવિધ વડે પચ્ચખાણ કરે. પૂર્વે કહેલી પદ્ધતિથી એ જ