SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ અણુવ્રતોના સાંયોગિક ભાંગાઓ * ૧૩૭ थूलगपाणाइवाओ तिगसंजोगेण थूलगादत्तादाणेण सह चारिओ, इयाणि थूलगमेहुणेण परिग्गण सह चारिज्जइ, तत्थ थूलगपाणाइवायं थूलगमेहुणं थूलगपरिग्गहं च पच्चक्खाइ दुविहं तिविहेण १, थूलगपाणातिपातं थूलगमेहुणं च २ - ३ थूलगपरिग्गहं पुण दुविहं दुविहेण २, एवं पुव्वक्कमेण छब्भंगा, एए उ थूलगमेहुणपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसुवि पत्तेयं २ छ छ, सव्वेऽपि मेलिया छत्तीसं, एते य थूलगपाणातिवायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसु 5 पत्तेयं २ छत्तीसं, सव्वेवि मेलिया सोलसुत्तरा दो सया । एवं थूलगपाणातिवाओ तिगसंजोए मेहुणेण सह चारिओ, चारिओ य तिगसंजोएणं पाणातिवाओ, इदाणि मुसावाओ चिंतिज्जइ, तत्थ थूलगमुसावायं थूलगादत्तादाणं थूलगमेहुणं च पच्चक्खाति दुविहं तिविहेण १ थूलगमुसावायं थूलगादत्तादाणं च २-३ थूलगमेहुणं पुण दुविहं दुविहेण २ एवं पुव्वक्क्रमेण छब्भंगा, एवं थूलगपरिग्गहेणवि छ, मेलिया दुवालस, एते य थूलगादत्तादाणपढमघरगममुंचमाणेण लद्धा, 10 बितियादिसुवि पत्तेयं दुवालस २, सव्वेऽवि मेलिया बावत्तरि, एते य थूलगमुसावायपढमघरगममुंचमाणेण लद्धा, बितियादिसु पत्तेयं बावत्तरि २, सव्वेवि मेलिया चत्तारि सया बत्तीसा, एवं थूलगमुसावाओ तिगसंजोएण थूलगादत्तादाणेण सह चारिओ, इयाणि थूलगमेहुणेण सह આમ, ત્રિકના સંયોગમાં સ્થૂલપ્રાણાતિપાતની સ્કૂલઅદત્તાદાન સાથે ચારણિકા કરી. હવે સ્થૂલપ્રાણાતિપાતની‘સ્થૂલમૈથુન અને સ્થૂલપરિગ્રહ સાથે ચારણિકા કરે છે. તેમાં (૧) કોઇ 15 શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત, સ્થૂલમૈથુન અને સ્થૂલપરિગ્રહનું દ્વિવિધ-ત્રિવિધવડે પચ્ચક્ખાણ કરે. (૨) કોઇ શ્રાવક સ્થૂલપ્રાણાતિપાત અને સ્થૂલમૈથુનનું દ્વિવિધ-ત્રિવિધવડે તથા સ્થૂલપરિગ્રહનું દ્વિવિધ-દ્વિવિધવડે પચ્ચક્ખાણ કરે. આ પ્રમાણેની પૂર્વની પદ્ધતિથી છ ભાંગા પ્રાપ્ત થાય. આ ભાંગા સ્થૂલમૈથુનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ પ્રમાણે શેષ વિકલ્પોના પણ છ-છ ભાંગા ગણતા ૩૬ ભાંગા થશે. આ ૩૬ ભાંગા સ્થૂલપ્રાણાતિપાતના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. આ જ 20 પ્રમાણે શેષ વિકલ્પોના ૩૬-૩૬ ગણતા ૩૬ x ૬ = ૨૧૬ ભાંગા પ્રાપ્ત થયા. આમ, ત્રિકસંયોગમાં સ્થૂલપ્રાણાતિપાતની મૈથુન સાથે ચારણિકા કરી. આ સાથે ત્રિકસંયોગમાં સ્થૂલપ્રાણાતિપાતની ચારણિકા પૂર્ણ થઇ. (અહીં સુધી ૬૪૮ + ૪૩૨ + ૨૧૬ આ ત્રણ સંખ્યા પ્રાપ્ત થઇ છે.) હવે ત્રિકસંયોગમાં મૃષાવાદની ચારણિકા કરાય છે – તેમાં (૧) સ્થૂલમૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન અને સ્થૂલમૈથુનનું ૨-૩ વડે પચ્ચ. કરે. (૨) સ્થૂલમૃષાવાદ અને સ્થૂલઅદત્તાદાનનું ૨-૩વડે તથા 25 સ્થૂલમૈથુનનું ૨-૨ વડે પચ્ચ. કરે. અહીં પણ પૂર્વપદ્ધતિની જેમ છ ભાંગા થશે. એ જ પ્રમાણે સ્થૂલપરિગ્રહમાં પણ છ ભાંગા થશે. બંને મળીને ૧૨ ભાંગા થયા. આ ૧૨ ભાંગા સ્થૂલ અદત્તાદાનના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે શેષ વિકલ્પોમાં પણ ૧૨-૧૨ ભાંગા પ્રાપ્ત થતાં બધા મળીને ૭૨ થશે. આ ૭૨ ભાંગા સ્થૂલમૃષાવાદના પ્રથમવિકલ્પને છોડ્યા વિના પ્રાપ્ત થયા. એ જ પ્રમાણે શેષ વિકલ્પોના ૭૨-૭૨ ગણતા બધા મળીને ૪૩૨ થયા. આમ, ત્રિકસંયોગમાં 30 સ્થૂલમૃષાવાદની સ્કૂલઅદત્તાદાનની સાથે ચારણિકા કરી.
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy