SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવપ્રત્યાખ્યાનનું નિરૂપણ (ભા. ૨૪૩) તા ૧૨૩ 'गा, प्रतिष्ठालिप्सयोर्ग्रन्थे चेति धातुवचनात्, 'भावंमि'त्ति द्वारपरामर्शः, भावप्रत्याख्यान इति गाथार्थः । तदेतद्दर्शयन्नाह-'तं दुविहं सुतणोसुय गाहा, 'तद्'भावप्रत्याख्यानं द्विविध-द्विप्रकारं 'सुतनोसुतं 'त्ति श्रुतप्रत्याख्यानं नोश्रुतप्रत्याख्यानं च 'सुयं दुहा पुव्वमेव नोपुव्वं' श्रुतप्रत्याख्यानं द्विधा भवति-पूर्वश्रुतप्रत्याख्यानं नोपूर्वश्रुतप्रत्याख्यानं च, 'पुव्वसुय नवमपुव्वं' पूर्वश्रुतप्रत्याख्यानं नवमं पूर्वं, प्रत्याख्यानपूर्वमित्यर्थः । 'नोपुव्वसुयं इमं चेव' नोपूर्वश्रुतप्रत्याख्यानमिदमेव- 5 प्रत्याख्यानाध्ययनमित्येतच्चोपलक्षणमन्यच्चातुरप्रत्याख्यान-महाप्रत्याख्यानादि पूर्वबाह्यमिति गाथार्थः ॥२४३॥ अधुना नोश्रुतप्रत्याख्यानप्रतिपादनायाह-'नोसुयपच्चक्खाणं' गाहा ‘णोसुयपच्चक्खाणं 'ति श्रुतप्रत्याख्यानं न भवतीति नोश्रुतप्रत्याख्यानं, 'मूलगुणे चेव उत्तरगुणे य' मूलगुणांश्चाधिकृत्योत्तरगुणांश्च, मूलभूता गुणाः २ त एव प्राणातिपातादिनिवृत्तिरूपत्वात् प्रत्याख्यानं वर्त्तते, उत्तरभूता गुणा: २ त एवाशुद्धपिण्डनिवृत्तिरूपत्वात् प्रत्याख्यानं तद्विषयं 10 वा अनागतादि वा दशविधमुत्तरगुणप्रत्याख्यानं, 'मूले सव्वं देसं'ति मूलगुणप्रत्याख्यानं द्विधासर्वमूलगुणप्रत्याख्यानं देशमूलगुणप्रत्याख्यानं च, सर्वमूलगुणप्रत्याख्यानं पञ्च महाव्रतानि, = નિશ્ચય કરવો, કારણ કે ગાધુ ધાતુ પ્રતિષ્ઠા, લિસા અને ગુંથન અર્થમાં વપરાય છે એવું ધાતુપાઠનું વચન છે. “' શબ્દ ભાવદ્વારને સૂચવનાર જાણવો. (ટૂંકમાં આશય એ છે કે ભાવપ્રત્યાખ્યાનની વિચારણા કરવામાં સૂત્રમાં ન કહ્યું હોવા છતાં આગમભાવપ્રત્યાખ્યાન, નોઆગમભાવપ્રત્યાખ્યાન 15 વિગેરે શેષ પદોની પણ અહીં પ્રતિષ્ઠા = સમાવેશ સ્વયં કરી લેવો.) મૂળમાં “હા પર્વવસ્વાનલ્સ' આ પ્રમાણેનો પાઠ છે. તેમાં જણા' શબ્દનો પ્રવ્રવાસ' શબ્દ પછી યોગ = અન્વય કરવો. તથા ‘ર્યા' એ પ્રમાણે વાક્યશેષ સમજી લેવો. | ભા.-૨૪૨ || ' ભાવપ્રત્યાખ્યાનને દેખાડતા કહે છે – તે ભાવપ્રત્યાખ્યાન બે પ્રકારે છે – શ્રુતપ્રત્યાખ્યાન અને નોડ્યુતપ્રત્યાખ્યાન. તેમાં શ્રુતપ્રત્યાખ્યાન બે પ્રકારે છે– પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન અને નોપૂર્વશ્રુતપ્રત્યાખ્યાન. 20 પૂર્વશ્રુતપ્રત્યાખ્યાન તરીકે ચૌદપૂર્વોમાનું નવમુ પૂર્વ એટલે કે પ્રત્યાખ્યાનનામનું પૂર્વ જાણવું. નોપૂર્વશ્રુતપ્રત્યાખ્યાન તરીકે આ પ્રત્યાખ્યાન અધ્યયન જ જાણવું. આ ઉપલક્ષણ હોવાથી બીજા પણ આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન વિગેરે જે જે પૂર્વથી બહારના છે તે બધા અહીં સમજી લેવા. || ભા.-૨૪૩. હવે નોડ્યુતપ્રત્યાખ્યાનનું પ્રતિપાદન કરતા કહે છે– જે શ્રુતપ્રત્યાખ્યાન નથી તે નોડ્યુતપ્રત્યાખ્યાન, 25 અર્થાત્ મૂલગુણ અને ઉત્તરગુણ એ નોડ્યુતપ્રત્યાખ્યાન જાણવું. તેમાં મૂળભૂત જે ગુણો તે મૂલગુણો અને તે જ પ્રાણાતિપાત વિગેરેથી નિવૃત્તિરૂપ હોવાથી પ્રત્યાખ્યાનરૂપ છે. ઉત્તરભૂત જે ગુણો તે ઉત્તરગુણો અને તે જ અશુદ્ધપિંડથી નિવૃત્તિરૂપ હોવાથી પ્રત્યાખ્યાનરૂપ છે. અથવા ઉત્તરગુણવિષયક જે પ્રત્યાખ્યાન તે ઉત્તરગુણપ્રત્યાખ્યાન અથવા અનાગત વિગેરે (આદિ શબ્દથી અતિક્રાન્ત, કોટિસહિત, નિયંત્રિત, અનાગાર, સાગાર, નિરવશેષ, પરિમાણકૃત, સંકેત અને અદ્ધા એ પ્રમાણેના) દશ પ્રકારના 30 ઉત્તરગુણપ્રત્યાખ્યાન જાણવા. મૂલપ્રત્યાખ્યાન બે પ્રકારે છે – સર્વમૂલગુણપ્રત્યાખ્યાન અને દેશમૂલગુણપ્રત્યાખ્યાન. સર્વમૂલગુણપ્રત્યાખ્યાન તરીકે પાંચ મહાવ્રતો અને દેશમૂલગુણપ્રત્યાખ્યાન
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy