SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ કિ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૩) य रायधूया भणइ-किं तुझं न ताव कत्तियमासो पूरइ ?, ते भणंति जावज्जीवाए कत्तिउत्ति, किं वा कह वा, ताहे ते धम्मकहं परिकहेंति, मंसदोसे य परिकहंति, पच्छा संबुद्धा पव्वतिया, एवं तीसे दव्वपच्चक्खाणं, पच्छा भावपच्चक्खाणं जातं, अधुना अदित्साप्रत्याख्यानं प्रतिपाद्यते, तत्रेदं गाथार्द्ध, 'अइच्छापच्चक्खाणं बंभणसमणा अदिच्छत्ति अदित्साप्रत्याख्यानं हे ब्राह्मण हे श्रमण अदित्सेति-न मे दातुमिच्छा, न तु नास्ति यद् भवता याचितं, ततश्चादित्यैव वस्तुतः प्रतिषेधात्मिकेति प्रत्याख्यानमिति गाथार्थः ॥२४१॥ अधुना प्रतिषेधप्रत्याख्यानव्याचिख्यासयेदं गाथाशकलमाह-'अमुगं दिज्जउ मज्झं गाहा व्याख्या-अमुकं घृतादि दीयतां मह्यं, इतरस्त्वाहनास्ति मे तदिति, न तु दातुं नेच्छा, एष इत्थंभूतो भवति प्रतिषेधः, अयमपि वस्तुतः प्रत्याख्यानमेव, प्रतिषेध एव प्रत्याख्यानं २ । ॥२४२॥ इदानीं भावप्रत्याख्यानं प्रतिपाद्यते, तत्रेदं गाथार्द्ध 10 'सेसपयाण य गाहा पच्चक्खाणस्स भावंमि' शेषपदानामागमनोआगमेत्यादीनां साक्षादिहानुक्तानां प्रत्याख्यानसम्बन्धिनां गाधा-कार्येति योगवाक्यशेषौ, इह गाधा प्रतिष्ठोच्यते, निश्चितिरित्यर्थः, કાર્તિકમહિનો પુરો થયો નથી ? (જેથી તમે માંસ ગ્રહણ કરતા નથી.)” તેઓએ કહ્યું – “અમારે તો માવજીવ કાર્તિક જ છે.” પુત્રીએ પૂછ્યું-“શા માટે? કેવી રીતે ?” સાધુઓએ ધર્મકથા કરી, અને માંસના દોષો જણાવ્યા. પછીથી રાજપુત્રીએ બોધ પામીને દીક્ષા લીધી. આ પ્રમાણે માત્ર કાર્તિકમાસ 15 માટે જે પચ્ચખાણ કર્યું તે દ્રવ્યપચ્ચખાણ જાણવું અને પાછળથી દીક્ષા લીધી તે ભાવપચ્ચષ્માણ થયું. હવે અદિત્સાપ્રત્યાખ્યાનનું પ્રતિપાદન કરે છે – તેમાં “અચ્છ ક્વા...” વિગેરે ગાથાનો પાછલો અડધો ભાગ જાણવો. તેની વ્યાખ્યા આ પ્રમાણે – “હે બ્રાહ્મણ ! હે શ્રમણ ! તમે જેની યાચના કરો છો તે વસ્તુ નથી એવું નથી પરંતુ મને તે વસ્તુ દેવાની ઇચ્છા નથી.” અહીં ખરેખર તો અદિત્સા જ પ્રતિષેધ આત્મક હોવાથી પ્રત્યાખ્યાન છે. (આશય એ છે કે પ્રત્યાખ્યાન નિષેધરૂપ 20 છે. અહીં અદિત્સા એ નિષેધરૂપ હોવાથી અદિત્સા પોતે જ પ્રત્યાખ્યાનરૂપ બની જાય છે.) IIભા.-૨૪૧ ||. હવે પ્રતિષેધપ્રત્યાખ્યાનની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી ગાથાઅવયવને કહે છે – “મુi ટ્રિબ્બ૩...” વ્યાખ્યા – “ઘી વિગેરે અમુક વસ્તુ મને આપો.” ત્યારે સામેવાળો કહે કે – “મારી પાસે તે વસ્તુ નથી.” અહીં દેવાની ઇચ્છા નથી એવું નથી, પરંતુ તે વસ્તુ જ નથી માટે નિષેધ કરેલ છે. આને 25 પ્રતિષેધ કહેવાય છે. આવા પ્રકારનો પ્રતિષેધ પણ ખરેખર તો પ્રત્યાખ્યાન જ છે (કારણ કે પ્રત્યાખ્યાન પ્રતિષેધરૂપ છે.) પ્રતિષેધરૂપ જે પ્રત્યાખ્યાન તે પ્રતિષેધપ્રત્યાખ્યાન. //ભા.-૨૪૨ પૂર્વાધી હવે ભાવપ્રત્યાખ્યાનનું પ્રતિપાદન કરાય છે – તેમાં આ પ્રમાણે ગાથાનું અડધિયું જાણવું – ભાવપ્રત્યાખ્યાનમાં સાક્ષાત્ સૂત્રમાં નહીં કહેવાયેલા એવા આગમ–નોઆગમ વિગેરે પ્રત્યાખ્યાનસંબંધી શેષપદોની અહીં ગાધા કરવા યોગ્ય છે. અહીં ગાધા એટલે પ્રતિષ્ઠા અર્થ કરવો એટલે કે નિશ્ચિત 30 ३७. च राजदुहिता भणति-किं युष्माकं न तावत् कार्तिकमासः पूर्णः ?, ते भणन्ति-यावज्जीवं कार्तिक इति, किं वा कथं वा ?, तदा ते धर्मकथां कथयन्ति, मांसदोषांश्च परिकथयन्ति, पश्चात् संबुद्धा प्रव्रजिता, एवं तस्या द्रव्यप्रत्याख्यानं पश्चाद् भावप्रत्याख्यानं जातं
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy