SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાનનિરૂપણના દ્વારા (નિ. ૧૫૫૮) શ ૧૧૯ कायोत्सर्गपर्यवसानप्रायश्चित्तभेषजाद्यनन्तराध्ययन उक्ता, इह तु तथाप्यशुद्धस्य प्रत्याख्यानतो भवतीति तन्निरूप्यते, एवमनेनानेकरूपेण सम्बन्धेनायातस्य प्रत्याख्यानाध्ययनस्य चत्वार्यनुयोगद्वाराणि सप्रपञ्चं वक्तव्यानि, तत्र नामनिष्पन्ने निक्षेपे प्रत्याख्यानाध्ययनमिति प्रत्याख्यानमध्ययनं च, तत्र प्रत्याख्यानमधिकृत्य द्वारगाथामाह नियुक्तिकार: पच्चक्खाणं पच्चक्खाओ पच्चक्खेयं च आणुपुव्वीए । 5 परिसा कहणविही या फलं च आईइ छब्भेया ॥१५५८॥ अस्या व्याख्या-ख्या प्रकथने' इत्यस्य प्रत्यापूर्वस्य ल्युडन्तस्य प्रत्याख्यानं भवति, तत्र प्रत्याख्यायते-निषिध्यतेऽनेन मनोवाक्कायक्रियाजालेन किञ्चिदनिष्टमिति प्रत्याख्यानं क्रियाक्रियावतो: कथञ्चिदभेदात् प्रत्याख्यानक्रियैव प्रत्याख्यानं, प्रत्याख्यायतेऽस्मिन् सति वा प्रत्याख्यानं "कृत्यल्युटो વહુન”મિતિ (પ૦ રૂ-રૂ-૨૨) વવનારીથSોષ: પ્રતિ માહ્યાનું પ્રત્યાઘાનમાવી, તથા 10 प्रत्याख्यातीति प्रत्याख्याता-गुरुविनेयश्च, तथा प्रत्याख्यायत इति प्रत्याख्येयं-प्रत्याख्यानगोचरं वस्तु, चशब्दस्त्रयाणामपि तुल्यकक्षतोद्भावनार्थः, आनुपूर्व्या-परिपाट्या कथनीयमिति वाक्यशेषः, સાધુને તે અપરાધરૂપઘાની ચિકિત્સા આલોચના વિગેરેથી લઈને કાયોત્સર્ગસુધીના પ્રાયશ્ચિત્તરૂપ ઔષધવડે પૂર્વના અધ્યયનમાં કરવાનું કહ્યું. હવે અહીં આટલું કરવા છતાં પણ અશુદ્ધ એવા સાધુની અપરાધચિકિત્સા પ્રત્યાખ્યાનથી થાય છે માટે તે પ્રત્યાખ્યાનનું નિરૂપણ કરાય છે. - આ રીતે અનેક પ્રકારના સંબંધોથી આવેલા આ પ્રત્યાખ્યાનાધ્યયનમાં ઉપક્રમ વિગેરે ચાર અનુયોગદ્વારો વિસ્તારથી કહેવા. તેમાં નામનિષ્પન્ન નિક્ષેપમાં પ્રત્યાખ્યાન અને અધ્યયન એમ બે શબ્દોના નિક્ષેપ કરવા, કારણ કે આ પ્રત્યાખ્યાન અધ્યયન છે. તેમાં પ્રથમ પ્રત્યાખ્યાનને આશ્રયીને (તેનું નિરૂપણ કરવા માટે) દ્વારગાથાને નિયુક્તિકાર કહે છે ; ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો. 20 .ટીકાર્થ: (૧) “ધ્યા' ધાતુ પ્રકર્ષથી કથન કરવાના અર્થમાં છે. પ્રતિ’ અને ‘મા' ઉપસર્ગ પૂર્વના ધ્યા' ધાતુને મન (મન) પ્રત્યય લગાડતા “પ્રત્યાખ્યાન' શબ્દ બને છે. તેમાં પ્રત્યાખ્યાન કરાય છે એટલે કે મન-વચન-કાયાની ક્રિયાના સમૂહવડે કંઈક અનિષ્ટનો જે નિષેધ કરાય છે તે પ્રત્યાખ્યાન. અહીં ક્રિયા અને ક્રિયાવાનનો કથંચિત્ અભેદ હોવાથી પ્રત્યાખ્યાનની ક્રિયા જ પ્રત્યાખ્યાનશબ્દથી લેવી. અથવા ન્યુ પ્રત્યય અનેક અર્થોમાં લાગતો હોવાથી–જેની હાજરીમાં પ્રત્યાખ્યાન કરાય છે = 25 નિષેધ કરાય છે તે પ્રત્યાખ્યાન અથવા પ્રતિ આખ્યાન તે પ્રત્યાખ્યાન વિગેરે જુદા જુદા અર્થો કરવામાં પણ કોઈ દોષ નથી. (અહીં બધે પ્રત્યાખ્યાન શબ્દથી પ્રત્યાખ્યાનની ક્રિયા જ ગ્રહણ કરવાની છે.) (૨) તથા જે પ્રત્યાખ્યાન કરે છે તે પ્રત્યાખ્યાતા જાણવો એટલે કે ગુરુ અને શિષ્ય. (૩) તથા જેનું પ્રત્યાખ્યાન કરાય તે પ્રત્યાખ્યય એટલે કે જેનું પચ્ચખ્ખાણ કરવાનું છે તે વસ્તુ. 'વ' શબ્દ પ્રત્યાખ્યાન વિગેરે ત્રણેની તુલ્યતા જણાવનાર છે (અર્થાત્ પ્રરૂપણાને આશ્રયીને ત્રણે તુલ્ય છે અને 30 માટે જ) પ્રત્યાખ્યાન વિગેરે ત્રણેનું ક્રમશઃ નિરૂપણ કરવું એ પ્રમાણે વાક્યશેષ જાણવો. (૪) તથા 15
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy