SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ કાયો ની કર્તવ્યતા (નિ. ૧૫૫૭) * ૧૧૭ गाथार्थः ॥ १५५५ ॥ किं चैवं च भावनीयम् - 'जावइया 'गाहा व्याख्या - यावन्त्यकृतजिनप्रणीतधर्मेण किलशब्दः परोक्षाप्तागमवादसंसूचकः दुःखानि शारीरमानसानि संसारे - तिर्यग्नरनारकामरभवानुभवलक्षणे यानि मया समनुभूतानि ततः - तेभ्यो दुर्विषहतराण्यग्रतोऽप्यकृतपुण्यानां नरकेषुसीमन्तकादिषु अनुपमानि—- उपमारहितानि दुःखानि, दुर्विषहत्वमेतेषां शेषगतिसमुत्थदुःखापेक्षयेति ગાથાર્થ:।।૬।। યતીનું ‘તદ્દા’ ગાથા, તસ્માત્ તુ નિર્મમેન—મમત્વહિતેન મુનિના—માધુના, 5 મૂિર્તન ?—૩પનાવ્યસૂત્રસારેળ–વિજ્ઞાતસૂત્રપરમાર્થનેત્વર્થ:, વિં ?—ાયોત્સf: ૩૧૧૫: પ્ર:शुभाध्यवसायप्रबलः कर्मक्षयार्थं न तु स्वर्गादिनिमित्तं कर्तव्य इति गाथार्थः ॥ १५५७॥ उक्तोऽनुगमः, नयाः पूर्ववत् ॥ शिष्यहितायां कायोत्सर्गाध्ययनं समाप्तम् । "कायोत्सर्गविवरणं कृत्वा यदवाप्तमिह मया पुण्यम् । तेन खलु सर्वसत्त्वाः पञ्चविधं कायमुज्झन्तु ॥१॥" ॥ इत्याचार्यश्रीहरिभद्रकृतायां शिष्यहिताख्यायामावश्यकवृत्तौ कायोत्सर्गाध्ययनं समाप्तं ॥ * અથ પ્રત્યેાધ્યાનાધ્યયન 10 व्याख्यातं कायोत्सर्गाध्ययनं, अधुना प्रत्याख्यानाध्ययनमारभ्यते, अस्य चायमभिसम्बन्धःપ્રયોજન પૂર્ણ કરવા માટે કાયોત્સર્ગ વિગેરે કરવામાં યત્ન કરવા યોગ્ય છે. ૧૫૫૫ વળી તારે આ રીતે વિચારવું જોઇએ કે ‘નાવવા... થા. અહીં ‘તિ’ શબ્દ પરોક્ષ—આપ્ત— 15 આગમવાદનો સંસૂચક છે. (અહીં આશય એવો લાગે છે કે ગ્રંથકારશ્રીને આ આપ્તાગમવાદ = આગમ પરંપરાએ પ્રાપ્ત થયું છે એવું જણાવનાર જિત શબ્દ છે.) જિનપ્રણીતધર્મનું પાલન ન કરવાને કારણે તિર્યંચ, નર, નારક અને દેવના ભવોને અનુભવવારૂપ આ સંસારમાં જેટલા શારીર–માનસ એવા જે દુઃખો મેં ભોગવ્યા છે તેના કરતા પણ વધારે અસહ્ય જેનો જોટો નથી તેવા દુઃખો આપણી સામે રહેલા એવા પણ અમૃતપુણ્યવાળા જીવોને સીમન્તક વિગેરે નરકાવાસોમાં આવશે. (તેથી... 20 એમ આગળની ગાથા સાથે અન્વય જોડવો.) આ દુઃખો નારક સિવાયની શેષ ગતિમાં ઉત્પન્ન થતાં દુઃખોની અપેક્ષાએ અસહ્ય જાણવા. ।।૧૫૫૬॥ આમ ઘણા દુઃખો ભૂતકાળમાં સહન કર્યા છે અને તેના કરતા પણ વધારે અસહ્ય દુઃખો નારકમાં સહન ક૨વા પડશે જો ધર્મનું પાલન નહીં કરીએ તો, તેથી સૂત્રનું રહસ્ય જેણે જાણેલું છે એવા સાધુએ મમત્વ વિનાના થઇને શુભ અધ્યવસાય પ્રબળ છે જેમાં એવો કાયોત્સર્ગ સ્વર્ગાદિ માટે નહીં પરંતુ 25 કર્મક્ષય માટે કરવો જોઇએ. ૧૫૫૭ના અનુગમ કહ્યો. નયો પૂર્વની જેમ જાણી લેવા. આ પ્રમાણે આવશ્યકસૂત્રની શિષ્યહિતા નામની ટીકાને વિશે કાયોત્સર્ગ અધ્યયન પૂર્ણ થયું. આ કાયોત્સર્ગનું વિવેચન કરીને મેં જે પુણ્ય પ્રાપ્ત કર્યું છે તેનાથી સર્વજીવો ઔદારિક વિગેરે પંચવિધ શરીરને છોડનારા બનો. ।।૧।। * પ્રત્યાખ્યાન અધ્યયન ફ્ર કાયોત્સર્ગ અધ્યયન કહ્યું. હવે પ્રત્યાખ્યાનાધ્યયનનો આરંભ કરાય છે. તેનો સંબંધ આ પ્રમાણે 30
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy