SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૩) व्याख्या-यथा 'करगतो ति करपत्रं निकृन्तति-छिनत्ति विदारयति दारु-काष्ठं, किं कुर्वन् ? -आगच्छन् पुनश्च व्रजन्नित्यर्थः, 'इय' एवं कृन्तन्ति सुविहिताः-साधवः कायोत्सर्गेण हेतुभूतेन कर्माणि-ज्ञानावरणीयादीनि, तथाऽन्यत्राप्युक्तं "संवरेण भवे गुत्तो, गुत्तीए संजमुत्तरो । संजमेण तवो होइ, तवाओ होइ निज्जरा ॥१॥ निज्जराएऽसुभं कम्मं, खिज्जई कमसो सया । आवस्सग5 जुत्तस्स, काउस्सग्गे विसेसओ ॥२॥" इत्यादि, अयं गाथार्थः ॥२३९॥ अत्राह-किमिदमित्थमित्यत आह-'काउस्सग्गे'गाहा व्याख्या-कायोत्सर्गे यथा सुस्थितस्य सतः भज्यन्ते अङ्गोपाङ्गानि 'इय' एवं चित्तनिरोधेन 'भिन्दन्ति' विदारयन्ति मुनिवरा:-साधवः अष्टविधं-अष्टप्रकारं कर्मसङ्घातंज्ञानावरणीयादिलक्षणमिति गाथार्थः ॥१५५४॥ आह-यदि कायोत्सर्गे सुस्थितस्य भज्यन्ते સોપાન તતશ વૃષ્ટીપરત્નાવામનેનેતિ ?, ૩મત્રો, સૌમ્ય ! મૈવં– મન્ન રૂ' TET, 10 व्याख्या-अन्यदिदं शरीरं निजकर्मोपात्तमालयमात्रमशाश्वतम्, अन्यो जीवोऽस्याधिष्ठाता. शाश्वतः स्वकृतकर्मफलोपभोक्ता य इदं त्यजत्येव, एवं कृतबुद्धिः सन् दुःखपरिक्लेशकरं छिद्धि ममत्वं शरीरात्, किं च यद्यनेनाप्यसारेण कश्चिदर्थः सम्पाद्यते पारलौकिकस्ततः सुतरां यत्नः कार्य इति ટીકાર્ય : આવતું–જતું (અર્થાત્ ઘસાતું) એવું કરવત જેમ લાકડાને છેદે છે તેમ સાધુઓ કાયોત્સર્ગદ્વારા જ્ઞાનાવરણીયાદિ કર્મોને છેદે છે. તથા અન્યત્ર પણ કહ્યું છે – “આવશ્યક ક્રિયાઓથી 15 યુક્ત જીવને સંવરથી ગુપ્તિ, ગુપ્તિથી ઉત્તરસંયમ, સંયમથી તપ, તપથી નિર્જરા ના નિર્જરાથી હંમેશા ક્રમશઃ અશુભકર્મોનો ક્ષય થાય છે. જયારે કાયોત્સર્ગથી વિશેષ પ્રકારે કર્મક્ષય થાય છે. રા” વિગેરે. | ભા. – ૨૩૯ . શંકા : કાયોત્સર્ગથી કર્મક્ષય થાય એવું કેમ ? સમાધાન : જેમ કાયોત્સર્ગમાં સારી રીતે રહેલાના અંગોપાંગ પીડાય છે તે જ પ્રમાણે સાધુઓ 20 કાયોત્સર્ગમાં ચિત્તનો નિરોધ કરવાદ્વારા જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મસમૂહને તોડે છે. ૧૫૫૪ શંકા જો કાયોત્સર્ગમાં રહેલાના અંગોપાંગ પીડાતા હોય તો તે અપકાર સ્પષ્ટ દેખાતો હોવાથી આવા કાયોત્સર્ગવડે સર્યું, અર્થાત્ શા માટે આવો કાયોત્સર્ગ કરવો જોઈએ ? સમાધાન : હે સૌમ્ય ! તું કહે છે એ પ્રમાણે નથી. પોતાના કર્મોથી પ્રાપ્ત કરેલું, આત્મને રહેવા માત્રનું અશાશ્વત સ્થાનરૂપ આ શરીર એ (આત્માથી) જુદું છે. તથા આ શરીરમાં રહેનાર, શાશ્વત, 25 સ્વકૃતકર્મોના ફળને ભોગવનાર એવો જીવ એ (શરીરથી) જુદો છે જે આ શરીરને અવશ્ય છોડે જ છે, (અર્થાત્ આ શરીરને આજે નહીં તો કાલે અવશ્ય છોડવાનું જ છે) આવા પ્રકારની બુદ્ધિને કરીને તું દુ:ખરૂપ પરિક્લેશને કરનારા એવા શરીર પરના મમત્વને છેદી નાંખ. (આશય એ છે કે – “હું કાયોત્સર્ગ કરીશ તો મારા અંગોપાંગને પીડા થશે' એવા વિચારથી કાયોત્સર્ગનો ત્યાગ કર નહીં પરંતુ આ શરીર જીવથી જુદું છે, અશાશ્વત છે વિગેરે વિચારવા દ્વારા શરીર ઉપરના મમત્વભાવને છોડ.) 30 વળી અસાર એવા પણ આ શરીરવડે જો કોઈ પારલૌકિક પ્રયોજન પૂર્ણ થતું હોય તો સુતરાં તે ३५. संवरेण भवेद्गुप्तो गुप्त्या संयमोत्तरो भवेत् । संयमेन तपो भवति तपसो भवति निर्जराः॥१॥निर्जरयाऽशुभं कर्म क्षीयते क्रमशः सदा । आवश्यकेन युक्तस्य कायोत्सर्गे विशेषतः ॥२॥
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy