SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ डायो नुं पारलौडिइज (नि. १५43) 'खग्गथंभणे 'त्ति कोइ विराहियसामण्णो खग्गो समुप्पण्णो, वट्टाए मारेति, साहू पहाविया, तेण दिट्ठा आगओ, इयरेवि काउस्सग्गेण ठिया, न पहवड़, पच्छा तं दण उवसंतो । एतदैहिकं फलं, 'सिद्धी सग्गो य परलोए 'सिद्धि: - मोक्षः स्वर्गो - देवलोकः चशब्दात् चक्रवर्त्तित्वादि च परलोके फलमिति गाथार्थ: ॥ १५५३ ।। आह-सिद्धिः सकलकर्मक्षयादेवाप्यते, 'कृत्स्त्रकर्मक्षयान्मोक्षः' इति वचनात्, स कथं कायोत्सर्गफलमिति ?, उच्यते, कर्मक्षयस्यैव कायोत्सर्गफलत्वात्, परम्पराकारण - 5 स्यैव विवक्षितत्वात्, कायोत्सर्गफलत्वमेव कर्मक्षयस्य कथं?, यत आह भाष्यकार: जह करगओ निकिंतइ दारुं इंतो पुणोवि वच्चंतो । इअ कंतंति सुविहिया काउस्सग्गेण कम्माई ॥ २३९ ॥ ( भा० ) काउस्सग्गे जह सुट्ठियस्स भज्जंति अंगमंगाई । इय भिंदंति सुविहिया अट्ठविहं कम्मसंघायं ॥ १५५४॥ अन्नं इमं सरीरं अन्नो जीवुत्ति एव कबुद्धी । दुक्खपरिकिलेसकरं छिंद ममत्तं सरीराओ || १५५५ ॥ जावइया किर दुक्खा संसारे जे मए समणुभूया । इत्तो दुव्विसहतरा नरसु अणोवमा दुक्खा ॥ १५५६॥ तम्हा उ निम्ममेणं मुणिणा उवलद्धसुत्तसारेणं । काउस्सग्गो उग्गो कम्मखयट्ठाय कायव्व ॥ १५५७॥ काउस्सग्गनिज्जुत्ती समत्ता ( ग्रन्थाग्र २५३९ ) 10 માર્ગમાંથી જે પસાર થાય તેને તે ગેંડો મારી નાંખે છે. એકવાર સાધુઓ તે રસ્તેથી નીકળ્યા. ગેંડાએ સાધુઓને જોયા. તેમને મારવા તે તરફ તે આવ્યો. સાધુઓ પણ કાયોત્સર્ગમાં ઊભા રહી ગયા. તેમના પ્રભાવથી ગેંડો મારવા માટે સમર્થ બનતો નથી. પાછળથી સાધુઓને જોઇને તે ઉપશાંત થયો. 20 આ કાયોત્સર્ગનું ઐહિકફલ જાણવું. પરલોકમાં મોક્ષ, દેવલોક કે ‘7’ શબ્દથી ચક્રવર્તી વિગેરે ફળોની प्राप्ति थाय छे. ॥। १५५३।। શંકા : કાયોત્સર્ગથી કર્મક્ષયરૂપ ફળ કેવી રીતે પ્રાપ્ત થાય ? સમાધાન : તે માટે ભાષ્યકાર કહે છે → ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો. 15 અવતરણિકા : શંકા : ‘સંપૂર્ણકર્મોના ક્ષયથી મોક્ષ થાય છે.’ આવું શાસ્ત્રવચન હોવાથી સકલ કર્મોનો ક્ષય થવાથી જો મોક્ષ પ્રાપ્ત થતો હોય તો તે મોક્ષ કાયોત્સર્ગનું ફળ કેવી રીતે કહેવાય ? સમાધાન : કર્મનો ક્ષય એ જ કાયોત્સર્ગનું ફળ છે. (અર્થાત્ કાયોત્સર્ગથી કર્મોનો ક્ષય થાય 25 અને કર્મના ક્ષયથી મોક્ષ પ્રાપ્ત થાય. આ રીતે) પરંપરાએ જ અહીં કાયોત્સર્ગને મોક્ષના કારણ તરીકેની વિવા કરેલી જાણવી. तेन ३४. खङ्गस्तम्भनमिति, कश्चिद्विराद्धश्रामण्यः खङ्गः समुत्पन्नः, वर्त्तन्यां मारयति, साधवः प्रधाविताः, दृष्टा आगतः इतरेऽपि कायोत्सर्गेण स्थिताः, न प्रभवति, पश्चात्तद्दृष्ट्वोपशान्तः । 30
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy