SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કાયો. કરણમાં માયાવીને થતાં દોષો (નિ. ૧૫૫૦) મા ૧૦૯ बाहिरओ । ठाउस्सग्गं एसो बाहिरउद्धी मुणेयव्वो ॥७॥ अंगुढे मेलविउं वित्थारिय पण्हियाओ बाहिं तु । ठाउस्सग्गं एसो भणिओ अभितरुद्धित्ति ॥८॥ कप्पं वा पट्ट वा पाइणिउं संजइव्व उस्सग्गं । ठाइ य खलिणं व जहा रयहरणं अग्गओ काउं ॥९॥ भामेइ तहा दिढेि चलचित्तो वायसोव्व उस्सग्गे । छप्पइआण भएणं कुणई अ पढें कविटुं व ॥१०॥ सीसं पकंपमाणो जक्खाइट्ठव्व कुणइ उस्सग्गं । मूयव्व हुअहुअंतो तहेव छिज्जंतमाईसु ॥११॥ अंगुलिभमुहाओवि य चालतो तहय कुणइ 5 उस्सग्गं । आलावगगणणट्ठा संठवणत्थं च जोगाणं ॥१२॥ काउस्सग्गंमि ठिओ सुरा जह बुडबुडेइ अव्वत्तं । अणुपेहंतो तह वानरुव्व चालेइ ओट्ठउडे ॥१३॥ एए काउस्सग्गं कुणमाणेण विबुहेण दोसा उ । सम्मं परिहरियव्वा जिणपङिकुट्ठत्तिकाऊणं ॥१४॥ _ 'नाभीकरयलकुप्पर उस्सारे पारियंमि थुइ'त्ति नियुक्तिगाथाशकलं लेशतोऽदुष्टकायोत्सर्गावस्थानप्रदर्शनपरं विध्यन्तरसंग्रहपरं च, तत्र 'नाभित्ति नाभीओ हेट्ठा चोलपट्टगो कायव्वो, 10 करयलेत्ति सामण्णेणं हेट्ठा पलंबकरयले 'जाव कोप्परे 'त्ति सोऽविय कोप्परेहिं धरेयव्वो, एवंभूतेन કરીને કાયોત્સર્ગમાં ઊભો રહે તે બાહ્યોદ્ધિકા અને એડીઓ પહોળી અને આગળનો ભાગ ભેગો કરીને ઊભો રહે તે અત્યંતરોદ્ધિકો જાણવી. (૧૧) સંયતી દોષ ઃ વસ્ત્રને કે ચોલપટ્ટાને સાધ્વીની જેમ ઓઢીને (એટલે કે બંને ખભાના ભાગો ઢંકાય તે રીતે ઓઢીને) કાયોત્સર્ગ કરે. (૧૨) ખલીનદોષ : ઘોડાના મોઢામાં રહેલા ચાકડા (ગામ)ની જેમ રજોહરણને આગળ (અર્થાત્ દશીઓ આગળ રહે 15 અને દાંડી પાછળ રહે એ રીતે) પકડીને ઊભો રહે. (૧૩) વાયસદોષ : ચંચલચિત્તવાળો સાધુ કાયોત્સર્ગમાં કાગડાની જેમ આંખની કીકીઓ ભાડે. (૧૪) કપિત્થ દોષ : કપિત્થ એટલે કોઠાનું ફળ, જૂના ભયથી ચોલપટ્ટાને કોઠાની જેમ ડૂચો વાળીને બે પગ વચ્ચે ભરાવીને કાયોત્સર્ગ કરે. (૧૫) શીર્ષોલ્ડંપિત દોષ ઃ જાણે કે કોઈ યક્ષ શરીરમાં પેસ્યો હોય તેની જેમ મસ્તકને ધૂનાવતો કાયોત્સર્ગ કરે. (૧૬) મૂકદોષ ઃ જ્યાં કાયોત્સર્ગ કરવા ઊભો હોય ત્યાં નજીકમાં કોઈ 20 વનસ્પતિ વિગેરે છેદતું હોય ત્યારે તેને છેદતો અટકાવવા મૂંગા વ્યક્તિની જેમ “હું હું કરતો કાયોત્સર્ગ કરે. (૧૭) અંગુલિકાબૂદોષ : આલાપકોની ગણતરી કરવા માટે આંગળીઓને ચલાવતા કાયોત્સર્ગ કરે. તેમ જ સામેવાળાના કોઈ વર્તનથી પોતાને અશાંતિ થતી જોઈને પોતાના મન-વચન-કાયાની શાંતિ માટે સામેવાળાને તે વર્તનથી અટકાવવા ભવાને આમ-તેમ ફેરવે. (૧૮) વારુણીદોષ ઃ કાયોત્સર્ગમાં રહીને દારૂડિયાની જેમ અવ્યક્ત અવાજને કરે = અવ્યક્તપણે બડબડ કરે. (૧૯) 25 પ્રેક્ષાદોષ : નમસ્કારાદિનું ચિંતન કરતો તે વાંદરાની જેમ હોઠોને હલાવે. કાયોત્સર્ગ કરનારા એવા પંડિત જનોએ આ ઓગણીસ દોષો જિનીવડે નિષેધાયેલા હોવાથી સમ્યમ્ રીતે ત્યાગવા જોઇએ. નામીયત... વિગેરે ગાથાનો પાછલો ભાગ સંક્ષેપથી કાયોત્સર્ગમાં સારી રીતે રહેવાનું જણાવનાર અને અન્ય વિધિનો સંગ્રહ કરનાર જાણવો. તેમાં નમ' એટલે ચોલપટ્ટો નાભિથી ચાર આંગળ નીચે પહેરવો. “રયત્ન' અર્થાત્ સામાન્યથી હાથ ઘૂંટણ તરફ લટકતા રાખવા. “નાવ કોર્પોરે' એટલે તે 30 २८. नाभितोऽधस्तात् चोलपट्टकः कर्त्तव्यः, करतलेति सामान्येन अधस्तात् प्रलम्बकरतलः यावत् कूर्पराभ्यांसोऽपि च कूर्पराभ्यां धारयितव्यः,
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy