________________
૧૦૮
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
कायव्वं, एतेण विहिणा 'वोसट्टचत्तदेहो 'त्ति पूर्ववत्, काउस्सग्गं करिज्जाहित्ति गाथार्थः ॥१५४८ ॥ गतं विधिद्वारम् अधुना दोषद्वारावसरः, तत्रेदं गाथाद्वयं
घोडग लयाइ खंभे कुड्डे माले अ सवरि वहु नियले । लंबुत्तर ण उद्धी संजय खलि णे य] वायसकविट्ठे ॥१५४९ ॥ सीसुक्कंपिय मूई अंगुलिभमुहा य वारुणी पेहा । नाभीकरयलकुप्पर उस्सारिय पारियंमि थुई || १५५०॥
व्याख्या - आसोव्व विसमपायं आउंटावित्तु ठाइ उस्सग्गं । कंपइ काउस्सग्गे लयव्व खरपवणसंगेणं ॥१॥ खंभे वा कुड्डे वा अवठंभिय कुणति काउसग्गं तु । माले य उत्तमंगं अवठंभिय ठाइ उस्सग्गं ॥२॥ सबरी वसणविरहिया करेहि सागारियं जह ठवेइ । ठऊण 10 गुज्झदेसं करेहि इय कुणइ उस्सग्गं ॥३॥ अवणामिउत्तमंगो काउस्सग्गं जहा कुलवहुव्व । नियलियओविव चलणे वित्थारिय अहव मेलविउं ॥ ४॥ काऊण चोलपट्टं अविधीए नाभिमंडलस्सुवरिं । हिट्ठा य जाणुमित्तं चिट्ठई लंबुत्तरुस्सग्गं ॥५॥ उच्छाईऊण य थणे चोलगपट्टेण ठाइ उस्सग्गं । दंसाइरक्खणट्ठा अहवा अन्नाणदोसेणं ॥ ६ ॥ मेलित्तु पहियाओ चलणे वित्थारिऊण (વ્યુત્ક્રુષ્ટદેહ એટલે પરિષહોને સહન કરવાની તૈયારી સાથે દેહનો ત્યાગ કરનાર, અને ત્યક્તદેહ 15 એટલે દેહ પરનું મમત્વ છોડનાર.) ૧૫૪૮
અવતરણિકા : વિધિદ્વાર પૂર્ણ થયું. હવે દોષદ્વારનો અવસર છે. તેમાં આ બે ગાથાઓ જાણવી
ગાથાર્થ : બંને ગાથાઓનો અર્થ ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : (કાયોત્સર્ગસંબંધી દોષો આ પ્રમાણે જાણવા –) (૧) ઘોટકદોષ ઃ ઘોડાની જેમ પગ 20 વાંકો રાખીને કાયોત્સર્ગ કરે. (૨) લતાદોષ : કર્કશપવનના સંગથી જેમ વેલડી કંપે તેમ કાયોત્સર્ગમાં શરીર કંપે. (૩) સ્તંભદોષઃ થાંભલે કે દિવાલ ઉપર ટેકો રાખીને કાયોત્સર્ગ કરે. (૪) માલાદોષ : ઉપરના ભાગરૂપ માલમાં પોતાના મસ્તકને ટેકીને કાયોત્સર્ગ કરે. (૫) શબરીદોષ ઃ શબરી એટલે આદિવાસી સ્ત્રી, તે સ્ત્રી વસ્ત્રોથી રહિત હોય ત્યારે પોતાના હાથોવડે ગુપ્ત અંગોને જેમ છુપાવે તે રીતે પોતાના હાથોવડે ગુપ્ત અંગોને છુપાવીને કાયોત્સર્ગ કરે.
:
(૬) વધ્દોષ : કુલવધૂની જેમ મસ્તક નમાવીને કાયોત્સર્ગ કરે. (૭) નિગડદોષ : સાંકળથી જાણે કે પગો બાંધેલા હોય તેમ બંને પગોને પહોળા કરીને કે ભેગા કરીને કાયોત્સર્ગ કરે. (૮) લંબુત્તરદોષ : ચોલપટ્ટાને અવિધિથી પહેરીને એટલે કે નાભિથી ચાર આંગળ નીચે અને ઘુંટણથી ચાર આંગળ ઉપર પહેરવાને બદલે નાભિથી ઉ૫૨ અને ઘુંટણ સુધી ચોલપટ્ટો પહેરીને કાયોત્સર્ગ કરે. (૯) સ્તનદોષ : દંશ—મશક વિગેરેથી રક્ષણ મેળવવા માટે કે અજ્ઞાનને લીધે ચોલપટ્ટાથી 30 (અથવા કોઇપણ વસ્ત્રોથી) સ્તનોને (= છાતીના ભાગને) ઢાંકીને કાયોત્સર્ગ કરે. (૧૦) ઊધ્ધિકાદોષ ઃ તે બે પ્રકારે છે – બાહ્ય અને અત્યંતર. તેમાં પગની એડીઓ ભેગી કરે અને આગળનો ભાગ પહોળો
5
25
-