________________
શઠ અને વિધિદ્વાર (નિ. ૧૫૪૬–૪૮) ૨ ૧૦૭ इत्यबलवतापि स्थातव्यम्, उत्तरत्रासमाधिग्लानादावधिकरणसम्भवादिति गाथार्थः ॥१४४५॥ गतं सप्रसङ्गमशठद्वारं, साम्प्रतं शठद्वारावसरस्तत्रेयं गाथा -
पयलायइ पडिपुच्छड़ कंटययवियारपासवणधम्मे ।
नियडी गेलन्नं वा करेइ कूडं हवइ एयं ॥१५४६॥ कायोत्सर्गकरणवेलायां मायया प्रचलयति-निद्रां गच्छति, प्रतिपृच्छति सूत्रमर्थं वा, कण्टकं 5 अपनयति, 'वियार'त्ति पुरीषपरित्यागाय गच्छति, 'पासवणे'त्ति कायिकां व्युत्सृजति ‘धम्मे 'त्ति धर्मं कथयति, 'निकृत्या' मायया ग्लानत्वं वा करोति कूटं भवत्येतद्-अनुष्ठानमिति गाथार्थः I૧૪દ્દા गतं शठद्वारम्, अधुना विधिद्वारमाख्यायते, तत्रेयं गाथा -
पुव्वं ठंति य गुरुणो गुरुणा उस्सारियंमि पारेति । ठायंति सविसेसं तरुणा उ अनूणविरिया उ ॥१५४७॥ चउरंगुल मुहपत्ती उज्जूए डब्बहत्थ रयहरणं ।
वोसट्ठचत्तदेहो काउस्सग्गं करिज्जाहि ॥१५४८॥ 'पुव्वं ठंति य गुरुणो' गाहा प्रकटार्था ॥१५४७॥ 'चउरंगुल 'त्ति चत्तारि अंगुलाणि पायाणं अंतरं करेयव्वं, 'मुहपोत्ति उज्जुए 'त्ति दाहिणहत्थेण मुहपोत्तिया घेत्तव्वा, डब्बहत्थे रयहरणं 15 જેટલો કાયોત્સર્ગ કરે છે એટલો મોટો કાયોત્સર્ગ હું પણ કેમ ન કરું?) આવા પ્રકારના અભિમાનથી બળ વિનાના સાધુએ મોટા કાયોત્સર્ગ કરવા નહીં, કારણ કે આવા કાયોત્સર્ગ કરવામાં પછીથી અસમાધિ, માંદગી વિગેરે થવાથી હિંસા થવાનો સંભવ છે. ૧૫૪પા.
અવતરણિકા : પ્રસંગસહિત અશઠદ્વાર પૂર્ણ થયું. હવે શઠારનો અવસર છે. તેમાં આ પ્રમાણેની ગાથા જાણવી ? . ' ગાથાર્થ : ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ : કાયોત્સર્ગ કરવાના સમયે સાધુ માયાથી સૂઈ જાય અર્થાત્ ઊંધે. અથવા સૂત્ર કે અર્થને પૂછે (પણ કાયોત્સર્ગ ન કરે.) અથવા કાંટો કાઢવા બેસી જાય, અથવા વડીનીતિ માટે જાય, માત્રુ કરવા જાય, ધર્મકથા કરવા બેસી જાય, અથવા માયાથી બિમાર પડે. (આ પ્રમાણે કરવાથી તેનું તે) અનુષ્ઠાન ખોટું થાય છે, (અર્થાત્ સ્વકર્મક્ષય કરનારું બનતું નથી.) II૧૫૪૬ll
અવતરણિકા : શઠદ્વાર પૂર્ણ થયું. હવે વિધિદ્વાર કહેવાય છે. તેમાં આ ગાથા છે કે ગાથાર્થ : બંને ગાથાઓના અર્થ ટીકાર્ય પ્રમાણે જાણવો.
ટીકાર્થ: ગુરુ કરતા પહેલાં કાયોત્સર્ગ ચાલુ કરે, ગુરુના પાર્યા પછી કાયોત્સર્ગ સાધુઓ પારે. જેમનું બળ હીન થયું નથી તેવા બળવાન તરુણો વધારે પણ કાયોત્સર્ગ કરે. ./૧૫૪૭ી તેમાં બે પગ વચ્ચેનું અંતર (આગળથી) ચારઆંગળ જેટલું રાખે. જમણા હાથે મુહપત્તિને પકડે. ડાબા હાથે 30 રજોહરણ રાખે, આ પ્રમાણેની વિધિવડે વ્યુત્કૃષ્ટ અને વ્યક્ત દેહવાળો સાધુ કાયોત્સર્ગ કરે.
20
25