________________
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
कर्मापेक्षयेति, उक्तं च—" सत्तण्हं पगडीणं अब्भितरओ उ कोडीकोडीए । काऊण सागराणं जड़ लहइ चउण्हमण्णयरं ॥ १ ॥ " अन्ये पठन्ति - ' एमेव य उस्सग्गं 'ति, न चायमतिशोभनः पाठ इति થાર્થ: ૯૪રૂ। યતીવમત:-‘નિકૂડ સવિશેનું‘ગા, ‘નિષ્કૃટ ’–મિત્યશનું ‘સવિશેષ’'મિતિ समबलादन्यस्मात् सकाशात्, न चाहमहमिकया, किं तु वयोऽनुरूपं, स्थाणुरिवोर्ध्वदेहो निष्प्रकम्पः 5 समशत्रुमित्र: कायोत्सर्गं तु तिष्ठेत्, तुशब्दादन्यच्च भिक्षाटनाद्येवंभूतमेवानुतिष्ठेत इति गाथार्थः × ૪૪૫
10
૧૦૬
तरुणो बलवं तरुणो अ दुब्बलो थेरओ बलसमिद्धो । थेरो अबलो चसुवि भंगेसु जहाबलं ठाई ॥१५४५ ॥
तरुणो बलवान् १ तरुणश्च दुर्बलः २ स्थविरो बलसमृद्धः ३ स्थविरो दुर्बलः ४ चतुर्ष्वपि भङ्गकेषु यथाबलं तिष्ठति बलानुरूपमित्यर्थः, न त्वभिमानतः, कथमनेनापि वृद्धेनं तुल्य જાત પરંતુ જે સાધુ કાયોત્સર્ગાદિને સામર્થ્ય હોવા છતાં કરતો નથી તેના તે કર્મો નિર્જરાને પામતા નથી. તેથી તે અનિર્જરિત એવા શેષ કર્મો તેના સિવાય કોણ ભોગવવાનું છે ? અર્થાત્ એને જ ભોગવવા પડશે.) (શંકા : અહીં કર્મોને ‘શેષ' કેમ કહ્યા છે ? સમાધાન : ) સમ્યક્ત્વની પ્રાપ્તિ 15 પહેલા જે ઉત્કૃષ્ટ કર્મો હતા તેની અપેક્ષાએ હવે જે કર્મો બાકી રહ્યા છે તે ઘણા ઓછા હોવાથી ‘શેષ’ કહ્યાં છે. કહ્યું જ છે – “આયુષ્ય સિવાયની સાતે કર્મોની સત્તા એક કોડાકોડી સાગરોપમની અંદર થાય ત્યારે જીવ ચારમાંથી કોઇ સામાયિકને પ્રાપ્ત કરે છે. ।।૧।।” કેટલાક આચાર્યો – ‘માયાદ્ ગુસ્સÄ' ની બદલે ‘મેવ ય ગુસ્સમાં' પાઠ કહે છે પરંતુ તે બહુ સારો જણાતો નથી. II૧૫૪૩
–
=
જે કારણથી આ પ્રમાણે છે તે કારણથી – માયા વિના સમાન બળવાળા એવા બીજા સાધુ કરતા 20 સવિશેષ કાયોત્સર્ગ કરે. તે કાયોત્સર્ગ પણ ‘હું આના કરતા વધારે કાયોત્સર્ગ કરું' એવા પ્રકારની
અહઅહિમકાથી નહીં પરતું પોતાની ઊંમરને અનુસારે, ઠુંઠાની જેમ ઊર્ધ્વકાયાવાળો (= ઊભા— ઊભા), નિષ્પ્રકંપ રીતે શત્રુ—મિત્રને વિશે સમાન દૃષ્ટિ રાખીને કાયોત્સર્ગને કરે. ‘તુ’ શબ્દથી ભિક્ષા માટે જવું વિગેરે બધા અનુષ્ઠાનો આ પ્રમાણે ‘માયા વિના’ વિગેરે વિશેષણોથી યુક્ત બનીને કરે.
11948811
इदानीं वयो बलं चाधिकृत्य कायोत्सर्गकरणविधिमभिधत्ते.
25
અવતરણિકા : હવે ઊંમર અને બળને આશ્રયીને કાયોત્સર્ગ ક૨વાની વિધિને કહે છે છે ગાથાર્થ : ટીકાર્થ પ્રમાણે જાણવો.
ટીકાર્થ : (ઊંમર અને બળને આશ્રયીને અહીં ચતુર્થંગી જાણવી. તે આ પ્રમાણે – (૧) યુવાન અને બળવાન હોય, (૨) યુવાન પણ દુર્બળ હોય, (૩) વૃદ્ધ અને બળવાન હોય, (૪) વૃદ્ધ અને દુર્બળ હોય. આ ચારે ભાંગામાં જેનું જેટલું બળ હોય તે પ્રમાણે કાયોત્સર્ગ કરે પરંતુ અભિમાનથી 30 ન કરે, અર્થાત્ પોતાનું બળ ન હોવા છતાં આ બળવાન વૃદ્ધની સમાન કેવી રીતે થાઉં’ (અર્થાત્ તે २७. सप्तानां प्रकृतीनामभ्यन्तरे तु कोटीकोट्याः । कृत्वा सागरोपमाणां यदि लभते चतुर्णामन्यतरत् (तर्हि નમતે) III