SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુ, અને સંવ, પ્રતિક્રમણ સંબંધી વિધિ : ૯૭ खामेति जहाराइणियाए, तओ उवविसंति, एवं सेसगावि जहाराइणिया खामेत्ता उवविसंति, पच्छा वंदित्ता भणंति-देवसियं पडिक्कतं पक्खियं पडिक्कमावेह, इत्यादि पूर्ववत्, गतं पक्खियं एवं चाउमासियंपि, नवरं काउस्सग्गो पंचुस्साससयाणि, एवं संवच्छरियपि नवरं काउस्सग्गो अट्ठसहस्सं उस्सासाणं, चाउमासियसंवच्छरिएसु सव्वेवि मूलगुणउत्तरगुणाणं आलोयणं दाउं पडिक्कमंति, खेत्तदेवयाए उस्सग्गं करेंति, केई पुण चाउमासिगे सिज्जदेवयाएवि उस्सग्गं करेंति, पभाए य 5 आवस्सए कए पंचकल्लाणगं गिण्हंति, पुव्वगहिए य अभिग्गहे निवेदेति, अभिग्रहा जइ संमं णाणुपालिया तो कुइयकक्कराइयस्स उस्सग्गं करेंति, पुणोऽवि अण्णे गिण्हंति, निरभिग्गहाण न દેવસિકપ્રતિક્રમણ અને અભુઢિઓ કર્યા બાદ પ્રથમ ગુરુ રત્નાધિક પ્રમાણે ખમાવે છે.) ત્યાર પછી ગુરુ બેસી જાય અને શેષ સાધુઓ પણ રત્નાધિકના ક્રમ પ્રમાણે ખમાવીને બેસી જાય છે. પછી બધા સાથે વાંદણા આપીને કહે છે – દૈવસિપ્રતિક્રમણ કર્યું. પક્નિપ્રતિક્રમણ કરાવો... વિગેરે વિધિ 10 પૂર્વની જેમ જાણી લેવી. પાક્ષિકપ્રતિક્રમણ પૂર્ણ થયું. ચાતુર્માસિકપ્રતિક્રમણની વિધિ પણ આ પ્રમાણે જ જાણી લેવી. પરંતુ આ પ્રતિક્રમણમાં પાચસો ઉચ્છવાસ = ૨૦ લોરાસ્સપ્રમાણ કાયોત્સર્ગ કરવો. આ જ પ્રમાણે સાંવત્સરિક પ્રતિક્રમણની વિધિ પણ જાણવી. ત્યાં ૧૦૦૮ ઉચ્છવાસ = ૪૦ લોગસ્સપ્રમાણ કાયોત્સર્ગ જાણવો. ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં બધા સાધુઓ મૂલ–ઉત્તરગુણોની આલોચના આપીને પ્રતિક્રમણ કરે. 15 ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરે. (ટીકાકારના મતે દેવસિક–પખિપ્રતિક્રમણમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કર્તવ્ય નથી. જ્યારે ચાતુર્માસિકાદિમાં કરવાનું કહ્યું છે.) કેટલાકો ચાતુર્માસિકમાં વસતિસંબંધી દેવતાનો પણ કાયોત્સર્ગ કરે છે. (ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં) સવારે પ્રતિક્રમણ કર્યા બાદ પંચકલ્યાણકનું પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે. પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોનું ગુરુને નિવેદન કરે. તેમાં અભિગ્રહોનું જો 20 સમ્યગ્રીતે પાલન ન કર્યુ હોય (= લોચ વિગેરેમાં હાય-હોય, ઓ.. રે વિગેરે કર્યા હોય) તો Rારૂય નો કાયોત્સર્ગ કરે છે. અને ફરીથી બીજા અભિગ્રહો ધારણ કરે, કારણ કે સાધુઓને અભિગ્રહ વિના રહેવું યોગ્ય નથી. સંવત્સરિના દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ પર્યુષણાકલ્પ (= २१. क्षमयन्ति यथारानिकं, तत उपविशन्ति, एवं शेषा अपि यथारानिकं क्षमयित्वोपविशन्ति, पश्चाद्वन्दित्वा भणन्ति-दैवसिकं प्रतिक्रान्तं पाक्षिकं प्रतिक्रामयत, गतं पाक्षिकं, एवं चातुर्मासिकमपि, परं कायोत्सर्गे 25 पञ्चोच्छासशतानि, एवं सांवत्सरिकमपि नवरं कायोत्सर्गोऽष्टसहस्त्रमुच्छ्वासानां । चातुर्मासिकसांवत्सरिकयोः सर्वेऽपि मूलोत्तरगुणानामालोचनां दत्त्वा प्रतिक्राम्यन्ति, क्षेत्रदेवताया उत्सर्गं कुर्वन्ति, केचित् पुनश्चातुर्मासिके शय्यादेवताया अपि कायोत्सर्ग कुर्वन्ति, प्रभाते चावश्यके कृते पञ्चकल्याणकं गृह्णन्ति, पूर्वगृहीतांश्चाभिग्रहान् निवेदयन्ति, अभिग्रहा यदि पुनः सम्यग् नानुपालितास्तदा कूजितकर्करायिततयोत्सर्गं कुर्वन्ति, पुनरपि अन्यान् गृह्णन्ति, निरभिग्रहैर्न 30
SR No.005759
Book TitleAvashyak Niryukti Part 07
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy