________________
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૭)
पारग'त्ति नित्थारगपारगा होहत्ति, गुरुणोत्ति, एयाइं वयणाइंति वक्कसेसमयं गाथार्थः ॥१५३१॥ एवं सेसाणवि साहूणं खामणावंदणं करेंति, अह अतिवियालो वाघाओ वा ताहे सत्तण्हं पंचहं तिण्हं वा, पच्छा देवसियं पडिक्कमंति, केइ भांति - सामण्णेणं, अन्ने भांति - खामणाइयं, अ चरित्तुस्सग्गाइयं, सेज्जादेवयाए य उस्सग्गं करेंति, पडिक्कंताणं गुरूसु वंदि वढाया 5 तिणि थुइओ आयरिया भणंति, इमेवि अंजलिमउलियग्गहत्था समत्ताए समत्ताए नमोक्कारेंति, पच्छा सेसगावि भणंति, तद्दिवसं नवि सुत्तपोरिसी नवि अत्थपोरुसी, थुईओ भांति जस्स जत्तियाओ एंति, एसा पक्खियपडिक्कमणविही मूलटीकानुसारेण भणिया, अण्णे पुण आयरणाणुसारेण भांति - देवसिए पडिक्कंते खामिए य तओ पढमं गुरू चेव उट्ठित्ता पक्खियं બોલ્યા પછી ગુરુ કહે છે ‘આ સંસારરૂપ જંગલમાંથી નિસ્તારને પામનારો તું થા.’ (ગા. ૧૫૩૧ 10 માં આપેલા ગુરુનો અ વયળારૂં શબ્દનો અર્થ કરતા કહે છે કે —) આમ ગુરુના આ વચનો છે એ પ્રમાણે વાક્યશેષ જાણવો. ૧૫૩૧||
૯૬
—
જેમ ગુરુને તેમ શેષ સાધુઓને પણ ખામણાવંદન કરે છે. જો સમય ઘણો થઇ ગયો હોય કે કોઇ વ્યાઘાત હોય તો સાત, પાંચ અથવા ત્રણને ખામણાવંદન કરે. ત્યાર પછી ફરી દૈવસિકપ્રતિક્રમણ કરે. કેટલાકો કહે છે – ખામણાદિ ચાર અલગ નહીં પણ સામાન્યપણે ખામણા કરવા. બીજાઓ કહે 15 છે. • ખામણા વિગેરે.. એટલે કે ખામણાથી માંડીને બાકી બધું કરવું. કેટલાકો કહે છે કે ખામણા કરીને પછી ચારિત્ર–દર્શન—જ્ઞાનના કાયોત્સર્ગ વિગેરે કરવા.
પ્રતિક્રમણ કરીને ગુરુને વાંદણા આપ્યા બાદ ગુરુ ત્રણ વધતી સ્તુતિ બોલે. તે સમયે શિષ્યો અંજલિમુદ્રાએ હાથ જોડીને દરેક સ્તુતિ પૂર્ણ થતાં નમસ્કાર કરે છે. અને ગુરુના ત્રણ સ્તુતિ બોલ્યા બાદ શેષ સાધુઓ ત્રણ સ્તુતિ બોલે છે. તે દિવસે સૂત્ર કે અર્થપોરિસી સાધુઓ કરતા નથી. પરંતુ જેને 20 જેટલી સ્તુતિઓ આવડતી હોય તેટલી સ્તુતિઓ બોલે છે. આ પક્ખિપ્રતિક્રમણની વિધિ મૂલ ટીકાકારના અનુસારે કહેવાઈ. કેટલાકો આચરણાનુસારે વિધિ આ પ્રમાણે કહે છે કે – દૈવસિકપ્રતિક્રમણ અને ખામણા કર્યા બાદ પ્રથમ ગુરુ ઊભા થઇને રત્નાધિક પ્રમાણે પક્ખિ ખામણા કરે છે. (અહીં બંને મતોમાં તફાવત એટલો જાણવો કે મૂલટીકાકાર પ્રમાણે – દૈવસિકપ્રતિક્રમણ અને અભુઢિઓ કર્યા બાદ સાધુઓ જઘન્યથી ત્રણ અને ઉત્કૃષ્ટથી સર્વને ખમાવે છે. જ્યારે અહીં આચરણામાં
25 २०. पारगा भवतेति, गुरूणामिति एतानि वचनानीति वाक्यशेषः । एवं शेषाणामपि साधूनां क्षामणावन्दनकं कुर्वन्ति, अथातिविकलो व्याघातो वा तदा सप्तानां पञ्चानां त्रयाणां वा, पश्चाद्दैवसिकं प्रतिक्राम्यन्ति, केचित् भणन्ति - सामान्येन, अन्ये भणन्ति क्षामणादिकं, अन्ये चारित्रोत्सर्गादिकं, शय्यादेवतायाश्चोत्सर्गं कुर्वन्ति, प्रतिक्राम्यत्सु गुरुषु वन्दितेषु (च) वर्धमानास्तिस्रः स्तुतीर्गुरवो भणन्ति, इमेऽपि अञ्जलिमुकुलिताग्रहस्ताः समाप्तौ समाप्तौ नमस्कारं कुर्वन्ति, पश्चाच्छेषा अपि भणन्ति, तद्दिवसे नैव सूत्रपौरुषी नैवार्थपौरुषी, 30 स्तुतीर्भणन्ति येन यावत्योऽधीताः, एष पाक्षिकप्रतिक्रमणविधिर्मूलटीकाकारेण भणितः, अन्ये पुनः आचरणानुसारेण भणन्ति - दैवसिके प्रतिक्रान्ते क्षामिते च ततः प्रथमं गुरुरेवोत्थाय पाक्षिकं