________________
પાંચમા ખામણાસૂત્રનો અર્થ ક્ષે ૯૫ निगदसिद्धं, आयरिआ भणंति-'आयरियसंतियं ति य अहंकारपरिवज्जणत्थं-किं ममात्रेति ॥ तओ जं विणइया तमणुसर्ट्सि बहु मन्नंति पंचमखामणासुत्तेण, तच्चेदं -
इच्छामि खमासमणो ! कयाइं च मे कितिकम्माइं आयारमंतरे विणयमंतरे सेहिओ सेहाविओ संगहिओ उवगहिओ सारिओ वारिओ चोइओ पडिचोइओ चियत्ता मे पडिचोयणा अब्भुट्टिओऽहं तुब्भण्हं तवतेयसिरीए इमाओ चातुरंतसंसारकंताराओ साहट्ट 5 नित्थारेस्सामित्तिकट्ट सिरसा मणसा मत्थएण वन्दामि (सूत्रं)
निगदसिद्धं, संगहिओ-णाणादीहिं सारिओ-हिए पवत्तिओ वारिओ-अहियाओ निवत्तिओ चोइओ-खलणाए पडिचोइओ-पुणो २ अवत्थं उवट्ठिउत्ति, पच्छा आयरिओ भणइ-नित्थारग
ટીકાર્થ : સૂત્રાર્થ સ્પષ્ટ જ છે. શિષ્યના કહ્યા પછી આચાર્ય પોતાને અહંકાર ન થાય તે માટે કહે છે કે – મારું અહીં કઈ નથી, જે છે તે બધું આચાર્યનું (= મારા ગુરુમહારાજ વિગેરેનું) છે. 10
અવતરણિકા : ત્યાર પછી છેલ્લા પખવાડીયામાં ગુરુએ જે હિતશિક્ષા ગ્રહણ કરાવડાવી તેને ઉપકારરૂપે પાંચમા ક્ષામણાસૂત્રવડે બહુમાન કરતા શિષ્યો કહે છે કે
સૂત્રાર્થ: હે ક્ષમાશ્રમણ ! હું ભવિષ્યસંબંધી વિનયરૂપ કૃતિકર્મ કરવા ઇચ્છું છું. તથા મેં આપનું વૈયાવચ્ચવિશેષરૂપ કૃતિકર્મ કર્યું. તેમાં જે કઈ પણ આચારાન્તર એટલે કે જ્ઞાનાદિ આચારવિષયક અથવા જ્ઞાનાદિઆચારોનું પાલન ન કરતા તથા વિનયાન્તર = આસનદાન વિગેરે વિનયવિષયક 15 અથવા વિનયન કરતાં આપે મને શીખવાડ્યું (અન્વય આ પ્રમાણે – આપના વૈયાવચ્ચરૂપ કૃતિકર્મ કરવામાં જે કઈ મેં આચાર કે વિનય કર્યો નહીં તે આપે મને શીખવાડ્યું.), ઉપાધ્યાયાદિદ્વારા મને શીખવાડ્યું, તથા જ્ઞાનાદિ ભણાવવાદ્વારા મને સંગૃહીત કર્યો અને વસ્ત્રાદિ આપવાદ્વારા મારા ઉપર ઉપકાર કર્યો.
તથા સંયમયોગોરૂપ હિતમાં મને જોડ્યો, અહિતમાં જતા મને અટકાવ્યો, સંયમયોગોમાં 20 સીદાતા મને પ્રેરણા કરી, વારંવાર પ્રેરણા કરી. આપની આ વારંવારની પ્રેરણા મારી માટે આનંદ કરનારી છે. (ટૂંકમાં આપે જે કઈ પણ મને શીખવાડ્યું વિગેરેથી લઈ વારંવારની પ્રેરણાઓ કરી તે બધું મને આનંદ આપનારું છે પરંતુ ઉગ પમાડનારું નથી.) અને તેથી આપની તે પ્રેરણા પ્રમાણે વર્તવા હું ઉદ્યમી થયો છું. વળી મારા પોતાના આત્માને કષાયાદિમાંથી બહાર કાઢીને આપના તપના પ્રભાવરૂપ લક્ષ્મીથી આ ચાઉરંત (ચાર ગતિ એ છે અંત જેનો તેવા) સંસારરૂપ જંગલમાંથી 25 નિસ્તાર પામીશ. અને માટે જ મનવચન-કાયાથી હું આપને વંદન કરું છું.
ટીકાર્થ: સ્પષ્ટ જ છે. તેમાં સંગૃહીત એટલે જ્ઞાનાદિ ભણાવવા વિગેરે દ્વારા તૈયાર કર્યો. સરિકો એટલે હિતમાં જોડ્યો. વારિો એટલે અહિતમાંથી પાછો વાળ્યો. વોળો એટલે સ્કૂલના થતાં પ્રેરણા કરી. ડિવોડ્યો એટલે વારંવાર પ્રેરણા કરવાદ્વારા સ્વઅવસ્થામાં સ્થાપિત કર્યો. અહીં શિષ્યના १९. आचार्या भणन्ति-आचार्यसत्कमिति चाहङ्कारपरिवर्जनार्थं, ततो यत् विनायितास्तामनुशास्ति बहु मन्यन्ते 30 पञ्चमक्षामणासूत्रेण, संगृहीतः-ज्ञानादिभिः सारित:-हिते प्रवर्तितः वारितोऽहितात् निवर्तितः चोदितः स्खलनायां प्रतिचोदितः पुनः पुनरवस्थामुपस्थापितः, पश्चादाचार्या भणन्ति-निस्तारक