SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શૈક આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) ताहे विगिचिज्जइ । तसपाणपारिट्ठावणिया गया ॥७०॥ इयाणिं णोतसपाणपारिट्ठावणिया भण्णइ नोतसपाणेहिं जा सा दुविहा होइ आणुपुव्वीए । आहारंमि सुविहिआ ! नायव्वा नोअआहारे ॥ ७१॥ निगदसिद्धा, नवरं नोआहारो उवगरणाइ, तत्थ - आहारंमि उ जा सा सा दुविहा होइ आणुपुव्वीए। जाया चेव सुविहिया ! नायव्वा तह अजाया य ॥७२॥ 'आहारे आहारविषया याऽसौ पारिस्थापनिका सा 'द्विविधा' द्विप्रकारा भवति 'आनुपूर्व्या' परिपाट्या, द्वैविध्यं दर्शयति-'जाया चेव सुविहिया ! णायव्वा तह अजाया य' तत्र दोषात् 10 परित्यागार्हाहारविषया या सा जाता, ततश्च जाता चैव 'सुविहिता' इत्यामन्त्रणं प्राग्वत्, 'ज्ञातव्या' विज्ञेया, तथाऽजाता च, तत्रातिरिक्तनिरवद्याहारपरित्यागविषयाऽजातोच्यत इति गाथार्थः ॥७२॥ . तत्र जातां स्वयमेव प्रतिपादयन्नाह आहाकम्मे य तहा लोहविसे आभिओगिए गहिए । एएण होइ जाया वोच्छं से विहीऍ वोसिरणं ॥७३॥ 15 સાધુઓવડે મરાયું છે એવા દોષનો) સંભવ હોય ત્યાં તરત જ એકાંતમાં પરઠવે. અથવા કોઈ આવીને ઉપાશ્રયમાં તિર્યંચોને નાખતાંને સાધુ જુએ ત્યારે મોટેથી બૂમાબૂમ કરીને બધાને ભેગા કરે. (વિગેરે વર્ણન પૂર્વની જેમ જાણવું.) પરંતુ કોઈ દોષ ન હોય તો જ્યારે ઠીક લાગે ત્યારે પરઠવે. ત્ર પ્રાણીઓની પારિઠાવણી પૂર્ણ થઈ. ૭૦. અવતરણિકા : હવે નોટસપ્રાણીઓની પારિઠાવણી કહેવાય છે 5 20 ગાથાર્થ : હે સુવિહિતમુનિવરો ! આહાર અને નોઆહાર એમ ક્રમશઃ બે પ્રકારની નોત્રસપ્રાણીઓની પારિઠાવણી જાણવી. ટીકાર્થ : સુગમ જ છે. માત્ર નોઆહાર એટલે ઉપકરણો વિગેરે જાણવા. ૭૧તેમાં 5 ગાથાર્થ : હે સુવિહિતમુનિવરો ! આહારને વિશે જે પારિઠાવણી છે તે ક્રમશઃ બે પ્રકારની જાણવા યોગ્ય છે – જાત અને અજાત. 25 ટીકાર્થ: આહારવિષયક = આહારસંબંધી જે આ પારિસ્થાનિકા છે, તે ક્રમશઃ બે પ્રકારની થાય છે. તે બે પ્રકારને જણાવે છે – જાત અને અજાત. તેમાં દોષને ( આગળ બતાવાતા દોષને) કારણે ત્યાગને યોગ્ય એવા આહારને પરઠવવું તે જાતપારિસ્થાનિકા કહેવાય છે. “સુવિહિત” શબ્દ શિષ્યોના આમંત્રણ માટે જાણવો. તથા વાપર્યા પછી વધેલા નિરવદ્યઆહારની જે પારિઠાવણી તે અજાતારિસ્થાનિકા કહેવાય છે. આ પ્રમાણે ગાથાર્થ જાણવો. Iકરી 30 અવતરણિકા : અહીં ગ્રંથકારશ્રી જાતપારિસ્થાપનિકાને સ્વયં જણાવતાં કહે છે ? ગાથાર્થઃ ટીકાર્થ પ્રમાણે જાણવો. . ७८. तदा त्यज्यते । त्रसप्राणपारिस्थापनिकी गता, इदानीं नोत्रसप्राणपारिस्थापनिकी भण्यते-.
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy