SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સચિત્ત-અચિત્ત તિર્યંચ પારિઠાવણી (ગા. ૭૦) -७७ “इमीए वक्खाणं - णोमणुस्सा सचित्ता अचित्ता य, सचित्ता चाउलोदयमाइसु, चाउलोगस्स गहणं जहा ओघनिज्जुत्तीए तत्थ निबुड्डुओ आसि मच्छओ मंडुक्कलिया वा, तं घेत्तू पाणिएण सह निज्जइ, पाणियमंडुक्को पाणियं दंडूण उट्ठेइ, मच्छओ बला छुब्भइ, आइग्गह संसट्टपाणएण वा गोरसकुंडए वा तेल्लभायणे वा एवं सच्चित्ता, अच्चित्ता अणिमिसओ के आणीओ पक्खिणा पडिणीएण वा, थलयरो उंदुरो घरकोइलो वा एवमाई, खहचरो 5 हंसवायसमयूराई, जत्थ सदोसं तत्थ विवेगो अप्पसागारिए बोलकरणं वा, निद्दोसे जाहे रुच्च જાણવી. તથા મૃત એવા જલચર—સ્થલચર–ખેચરોને આશ્રયી અચિત્તપારિઠાવણી જાણવી. તેઓનો સચિત્ત—અચિત્તનો ત્યાગ કરવો. = ૮૫ : ટીકાર્થ : સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારે નોમનુષ્ય = તિર્યંચ જાણવા. ચોખાના ધોવનના પાણી વિગેરેમાં સચિત્ત તિર્યંચો આવી જવાનો સંભવ છે. ચોખાના ધોવનના પાણીનું ગ્રહણ જે 10 રીતે ઓધનિયુક્તિમાં કહ્યું છે તે રીતે અહીં જાણવું. (ઓધનિર્યુક્તિમાં જણાવ્યું છે કે પ્રથમ પોરિસી વિગેરેમાં વડીનીતિ માટે જવું એ અકાલસંજ્ઞા છે. તેની માટે જવું પડે ત્યારે સવારે પાણી લેવા ઘરોમાં જાય ત્યારે ધોવનાદિના પાણી ગ્રહણ કરીને આવે. આ રીતે જ્યારે પાણી ગ્રહણ કરે ત્યારે) તેમાં નાની માછલી અથવા દેડકી પહેલેથી જ હોય. (અનાભોગથી ધોવનાદિના પાણી સાથે આ રીતે માછલી વિગેરે સચિત્ત નોમનુષ્યનું ગ્રહણ થઈ જાય ત્યારે તેની પરઠાવણી સંભવે છે. તે કેવી 15 રીતે કરવી ? તે જણાવે છે –) આવા જલચરજીવોને થોડા પાણી સાથે લઈ જઈને યોગ્ય જગ્યાએ પારિઠાવણી કરે. તેમાં તેઓની સામે પાણી મૂકવું. જેથી દેડકી પાણીને જોઈને પોતાની મેળે એમાં જતી રહે. માછલીને બળાત્કારે=આપણે જાતે ઊંચકીને અન્ય પાણીમાં નાખવી. ‘વાતોવામાસુ' શબ્દના આદિશબ્દથી સંસૃષ્ટપાણીમાં (=રાંધેલા વાસણને ધોવા માટે નાંખેલુ પાણી કે જે રાંધેલી વસ્તુથી મિશ્રિત થાય 20 તે પાણીમાં) અથવા ગોરસકુંડમાં (= દહીંથી ખરડાયેલ વાસનમાં) અથવા તૈલના વાસણને ધોવા માટે તેમાં નાંખેલ પાણીને અચિત્ત સમજી જ્યારે ગ્રહણ કરવાનું આવે ત્યારે તેમાં સચિત્ત જલચરજીવો ગ્રહણ થઈ જાય છે. અચિત્તતિર્યંચોનો સંભવ : જલચરમાં : કોઈ પક્ષીએ અથવા શત્રુએ ઉપાશ્રયમાં મરેલી માછલી લાવી હોય, સ્થલચરમાં : ઉંદર અથવા ગરોળી વિગેરે મરેલી હોય, ખેચરમાં : હંસ, 25 કાગડો કે મોર વિગેરે મરેલા કોઈક રીતે આવ્યા હોય. આવા બધામાં જ્યાં દોષનો (એટલે કે ७७. अस्या व्याख्यानं—नोमनुष्या (द्विविधा ) सचित्ता अचित्ता च, सचित्ता तन्दुलोदकादिषु, तन्दुलोदकस्य ग्रहणं यथा ओघनिर्युक्तौ तत्र ब्रूडित आसीत् मत्स्यो मण्डूकिका वा, तां गृहीत्वा स्तोकेन पानीयेन सह नीयते, पानीयमण्डूको जलं दृष्ट्वोत्तिष्ठति, मत्स्यो बलात्क्षिप्यते, आदिग्रहणेन संसृष्टपानीयेन वा गोरसकुण्डे वा तैलभाजने वा एवं सचित्ता, अचित्ता-अनिमेषः केनचिदानीतः पक्षिणा प्रत्यनीकेन वा स्थलचरो 30 मूषको गृहकोकिला वा एवमादि, खेचरः हंसवायसमयूरादि, यत्र सदोषस्तत्र विवेकोऽल्पसागारिके रावकरणं निर्दोषे यदा रोचति વા,
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy