SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) ७६ वा, पओसो वट्ट्इ संचरइ लोगो ताहे निस्संचरे विवेगो, जहा एत्थ आएसो ण उवेक्खेयव्वो ताहे चेव विगिंचिज्जइ, अइपहाए संचिक्खावेत्ता अप्पसागारिए रतिं विगिंचिज्जइ, जइ नत्थि कोइ पडियरइ, अह कोइ पडियरइ तस्सेव उवरिं छुब्भइ, एवं विप्पजहणा, विगिंचणं णामं जं तत्थ तस्स भंडोवगरणं तस्स विवेगो, जइ रुहिरं ताहे न छड्डेज्जइ, एक्कहा वा बहा वा मग्गो 5 नज्जिहित्ति, ताहे बोलकरणं एवमाइ विभासा । अचित्तासंजयमणुयपारिट्ठावणिया गया ॥ ६८ ॥ इयाणि गोमणुयपारिद्वावणिया भण्णइ गोमहिं जा सा तिरिएहिं सा य होइ दुविहा उ । सच्चित्तेहिं सुविहिया ! अच्चित्तेहिं च नायव्वा ॥६९॥ निगदसिद्धा, दुविहंपि एगगाहाए भण्णइ चाउलोयगमाईहिं जलचरमाईण होइ सच्चित्ता । जलथलखहकालगए अचित्ते विगिंचणं कुज्जा ॥७०॥ 10 ૮૪ જોઈને જ્યારે અવર—જવર બંધ થાય ત્યારે કલેવરને પરઠવી દે. જો તે કલેવર (પ્પો = પ્રાપૂર્ણક કલેવર) અનાથ જેવું લાગતું હોય તો તેની રાહ જોવાની પણ જરૂર નથી પરંતુ પરઠવી દે. વહેલી સવારે જો વિસતમાં કલેવર દેખાય તો દિવસ આખો રાહ જુએ. બીજી રાત્રિએ એકાંતમાં 15 પરઠવે. આવું ત્યારે કરે જો આ કલેવરને કોઈ શોધતું ન હોય. જો કોઈ શોધતું હોય તો તે કલેવર તેને જ સોંપી દે. આ પ્રમાણે વિપ્રજહણા કહી. (અર્થાત્ કલેવરનો ત્યાગ કરવો તે વિપ્રજહણા.) અને વિગિચણા એટલે તે મરનારની આજુબાજુ તેના જે કોઈ ઉપકરણો હોય તેનો ત્યાગ કરવો. જો કલેવરમાંથી તલવાર વિગેરે શસ્ત્રવડે ઘા લાગવાથી લોહી નીકળતું હોય તો પારિઠાવણી કરે નહીં કારણ કે જો પરઠવે તો લોહીની ધારાનુસારે એકબે દિવસમાં રાજપુરુષોવડે માર્ગ જણાઈ 20 જાય (અર્થાત્ લોહીના ટીપાં વિગેરે પડવાને કારણે શોધતાં શોધતાં રાજપુરુષો સાધુઓના ઉપાશ્રય સુધી પહોંચી જાય.) તેથી પરઠવે નહીં પરંતુ જોર–જોરથી બૂમો મારીને લોકોને કહે વિગેરે વિભાસા=વર્ણન પૂર્વની જેમ જાણવું. અચિત—અસંયતમનુષ્યપારિઠાવણી પૂર્ણ થઈ. ॥૬૮॥ અવતરણિકા : હવે નોમનુષ્યપારિઠાવણી કહેવાય છે → ગાથાર્થ : હે સુવિહિતમુનિવરો ! નોમનુષ્ય એટલે કે તિર્યંચોવડે ક્રમશઃ બે પ્રકારની 25 પારિઠાવણી જાણવા યોગ્ય છે સચિત્ત અને અચિત્ત. - ટીકાર્થ : ગાથાર્થ સુગમ જ છે ॥૬॥ બંને પ્રકારો એક જ ગાથાવડે કહેવાય છે : ગાથાર્થ : ચોખાના પાણી વિગેરેમાં જલચર વિગેરે જીવોને આશ્રયી સચિત્તપારિઠાવણી ७६. वा, प्रदोषो वर्त्तते संचरति लोकः तदा निस्सञ्चारे विवेको यथाऽत्रादेशो नोपेक्षितव्यस्तदैव त्यज्यते अतिप्रभाते प्रतीक्ष्याल्पसागारिके रात्रौ त्यज्यते, यदि नास्ति कोऽपि प्रतिचरति, अथ कोऽपि प्रतिचरति 30 तस्यैवोपरि क्षिप्यते, एवं विप्रहानं, विवेको नाम यत्तत्र तस्य भाण्डोपकरणं तस्य त्यागः, यदि रुधिरं तदा न त्यज्यते, एकधा द्विधा वा मार्गों ज्ञास्यते इति, तदा बोलकरणमेवमादिविभाषा । अचित्तासंयतमनुजपारिस्थापनिकी गता, इदानीं नोमनुजपारिस्थापनिकी भण्यते - द्विविधमप्येकगाथया भण्यते
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy