SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અચિત્ત અસંયમનુષ્યની પારિઠાવણી (ગા. ૬૮) ( ૮૩ इयाणि अचित्तासंजयमणुयपारिट्ठावणिया भण्णइ पडिणीयसरीरछुहणे वणीमगाईसु होइ अच्चित्ता। नोवेक्खकालकरणं विप्पजहविगिचणं कुज्जा ॥६८॥ व्याख्या-पडिणीओ कोइ वणीमगसरीरं छुहेज्ज जहा एएसिं उड्डाहो भवउत्ति, वणीमगो वा कोइ तत्थागंतूण मओ, केणइ वा मारेऊण एत्थ निद्दोसंति छड्डिओ, अविरइयाए मणुस्सेण वा 5 उक्कलंबियं होज्जा, तत्थ तहेव बोलं करेंति लोगस्स य कहिज्जइ, एसो णट्ठोत्ति, उक्कलंबिए निविण्णेण वारेंताणं रडताणं मारिओ अप्पा होज्जा ताहे दिढे ण कालक्खेवो कायव्वो, पडिलेहिऊण जइ कोइ नत्थि ताहे जत्थ कस्सइ निवेसणं न होइ तत्थ विगिंचिज्जइ उप्पेक्खेज्ज અવતરણિકા : હવે અચિત્ત—અસંયમનુષ્યની પારિઠાવણી કહેવાય છે ? ગાથાર્થ શત્રુવડે શરીર મૂકવામાં, અથવા વણીપક વિગેરેમાં અચિત્ત—અસંયમનુષ્યની 10 પારિઠાવણી સંભવે છે. – પરઠવવામાં કાલની રાહ જોવી નહીં – કારણ હોય તો કાલનું કરણ = કાલની રાહ જોવી – શરીરનો ત્યાગ ( વિપ્રજહણા) ઉપકરણોનો ત્યાગ ( વિગિચણા) કરે. ટીકાર્થ સાધુ ઉપર દ્વેષ ધારણ કરનાર કોઈ સાધુઓની નિંદા થાય તે માટે વણીપકનું ભિક્ષુક અથવા ભિખારીનું) કલેવર ઉપાશ્રયની આજુબાજુ મૂકે. અથવા વણીપક પોતે જ ત્યાં આવેલો હોય અને અચાનક મૃત્યુ થાય અથવા કોઈ એને મારીને “અહીં વાંધો નહીં” એમ સમજીને સાધુવસતિમાં 15 નાખીને જતો રહે. અથવા કોઈ સ્ત્રીએ કે મનુષ્ય વસતિની આજુબાજુ ફાંસો ખાધો હોય. તે સમયે પણ પૂર્વની જેમ (રોજે રોજ ચાર વખત વૃષભસાધુઓ વસતિ જુએ અને આવું કંઈક નાંખતા જુએ ત્યારે) જોરથી અવાજ કરે અને લોકોને કહે કે “આ કોઈ માણસ આ કલેવરને નાખી ભાગી ગયો.” " (જો કોઈએ ફાંસો ખાધો હોય તો શું કરવું? તે જણાવે છે –) લોકોના અટકાવવા છતાં 20 કે વારંવાર કહેવા છતાં કોઈ વ્યક્તિએ સાધુની વસતિની નજીકમાં ફાંસો ખાઈને પોતાને મારી નાખ્યો હોય અને સાધુએ તે કલેવરને જોયું તે સમયે કાલવિલંબ કરવો નહીં. પરંતુ ચારેબાજુ નજર કરીને જો કોઈ દેખાય નહીં તો જે સ્થાનમાં કોઈ ઘરાદિ ન હોય તેવા સ્થાનમાં કલેવરને પરાઠવી દે, અથવા (આગળ કહેવાતા કારણોને કારણે) ઉપેક્ષા કરે=રાહ જુએ. (ત કારણો આ પ્રમાણે જાણવા કે) રાત્રિની હજુ શરૂઆત જ હોય અને એટલે લોકોની અવર-જવર હોય ત્યારે રાહ 25 ७५. इदानीमचित्तासंयतमनुजपरिष्ठापना भण्यते-प्रत्यनीकः कश्चित् वनीपकशरीरं क्षिपेत् यथैतेषामुड्डाहो भवत्विति, वनीपको वा कोऽपि तत्रागत्य मृतः, केनचिद्वा मारयित्वाऽत्र निर्दोषमिति त्यक्तः, अविरतिकया मनुष्येण वोद्बद्धं भवेत्, तत्र तथैव रवं कुर्वन्ति लोकाय च कथ्यते-एष नष्ट इति, उद्बद्ध निर्विण्णेन वारयत्सु रटत्सु मारित आत्मा भवेत् तदा दृष्टे न कालक्षेपः कर्त्तव्यः, प्रतिलिख्य यदि कोऽपि नास्ति तदा . यत्र कस्यचिन्निवेशनं न भवति तत्र त्यज्यते उपेक्ष्यते 30
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy