________________
७४
૮૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) भएण काइ य रंडा पउत्थवइया वा साहरेज्जा, एए अणुकंपिहिति, एत्थ का विही ?-दिवसे २ वसही वसहेहिं चत्तारि वारा परियंचियव्वा, पच्चुसे पओसे मज्झण्हे अडरत्ते, मा एए दोसा होहिंति, जइ विगिचंती दिट्ठा ताहे बोलो कीरइ-एसा इत्थिया दारयरूवं छड्डेऊण पलाया, ताहे
लोगो एइ पेच्छइ य तं ताहे सो लोगो जं जाणउ तं करेउ, अह न दिट्ठा ताहे विगिचिज्जइ, उदयपहे 5 जणो वा जत्थ पए निग्गओ अच्छइ तत्थ ठवेत्ता पडिचरइ अण्णओमुहो जहा लोगो न जाणइ
जहा किंपि पडिक्खंतो अच्छइ, जहा तं सुणएण काएण वा मज्जारेण वा न मारिज्जइ, जाहे केणइ दिटुं ताहे ओसरइ । सचित्तासंजयमणुयपारिट्ठावणिया गया ॥६७॥
(૩) ભયથી કોઈ વિધવા સ્ત્રી અથવા જેનો પતિ બહારગામ ગયો હોય તેવી સ્ત્રી પોતે જે અકાર્ય કર્યું છે તેનું કલંક પોતાને લાગે નહીં તે માટે તથા) “આ લોકો આ બાળકની અનુકંપા 10 કરશે” એવા વિચારથી બાળકને સાધુના ઉપાશ્રયમાં મૂકે. (આ રીતે સાધુ પાસે બાળકરૂપ સચિત્ત–
અસંયમનુષ્ય આવવાનો સંભવ છે એ વખતે સાધુની નિંદા ન થાય તે માટે) તેની પારિઠાવણી કરવી આવશ્યક હોય છે. ત્યારે કંઈ વિધિ કરવી ? તે જણાવે છે –
- રોજેરોજ વૃષભ સાધુઓએ દિવસમાં ચાર વખત ચારેબાજુ વસતિ જોવી જોઈએ – સવારે, સાંજે, બપોરે અને મધ્યરાત્રિએ; કે જેથી આવા કોઈ દોષો સંભવે નહીં. વસતિનું પ્રત્યુપેક્ષણ કરતી 15 વખતે જો કોઈ સ્ત્રીને બાળક મૂકતા જુએ તો જોર–જોરથી અવાજ કરે કે – “આ કોઈ સ્ત્રી બાળકને
મૂકીને ભાગે છે.” તે સમયે અવાજ સાંભળીને લોકો ત્યાં આવે અને બાળકને જુએ. પછી તેઓ જે જાણે તે કરે (અર્થાત્ તે સમયે લોકોને જે ઠીક લાગે તે રસ્તો કાઢે અને સાધુઓની નિંદા થાય નહીં.).
સમજો કે બાળકને મૂકતા સ્ત્રીને જોઈ નહીં અને બાળક દેખાનો, તો તે બાળકને લોકો પાણી 20 લેવા જ્યાંથી અવર–જવર કરતાં હોય તેવા માર્ગમાં અથવા સવારના જયાં લોકો ભેગા થતાં હોય
તેવા સ્થાનમાં મૂકીને સાધુ ઊંધી દિશામાં મોં રાખીને ત્યાં એવી રીતે ઊભો રહે કે જેથી લોકો જાણે નહીં કે આ સાધુએ બાળકને મૂક્યું છે, પરંતુ આ કોઈકની રાહ જુએ છે એવું લોકો વિચારે. ઊભા ઊભા કોઈ કૂતરો, કાગડો કે બિલાડો આવીને તે બાળકને મારી ન નાખે એની કાળજી
કરે. જયારે કોઈ વ્યક્તિ તે બાળકને જોઈ લે, ત્યારે સાધુ જતો રહે. આ પ્રમાણે સચિત્ત25 અસંયમનુષ્યની પારિઠાવણી કહી./૬
७४. भयेन काचिच्च रण्डा प्रोषितपतिका वा संहरेत्, एतेऽनुकम्पयिष्यन्ति, तत्र को विधिः?, दिवसे दिवसे वसतिवृषभैश्चतुःकृत्वः पर्येतव्या-प्रत्यूषसि प्रदोषे मध्याह्ने अर्धरात्रे, मा मा एते दोषा भूवन्, यदि त्यजन्ती दृष्टा तदा रावः क्रियते-एषा स्त्री दारकरूपं त्यक्त्वा पलायिता, तदा लोक एति पृच्छति च तां, तदा स
लोको यज्जानातु तत्करोतु, अथ न दृष्टा तदा त्यज्यते, उदकपथे जनो वा यत्र प्रगे निर्गतस्तिष्ठति तत्र 30 स्थापयित्वा प्रतिचरति अन्यतोमुखो यथा लोको न जानाति यथा किमपि प्रतीक्षमाणस्तिष्ठति, यथा तत्
शुना काकेन वा मारिण वा न मार्यते, यदा केनचिदृष्टं तदाऽपसरति । सचित्तासंयतमनुष्यपरिष्ठापना 'તા,