________________
બાળકને પરઠવવાની વિધિ (ગા. ૬૭) લ ૮૧ इमीए वक्खाणं - काइ अविरइया संजयाण वसहीए कप्पट्ठगरूवं साहरेज्जा, सा तिहिं कारणेहिं छुब्भेज्जा, किं ? – एएसिं उड्डाहो होउत्ति छुहेज्जा पडिणीययाए, काइ साहम्मिणी लिंगत्थी एएहिं मम लिंगं हरियंति एएण पडिणिवेसेण कप्पट्टगरूवं पडिस्सयसमीवे साहरेज्जा, अहवा चरिया तच्चण्णिगिणी बोडिगिणी पाहुडिया वा मा अम्हाणं अजसो भविस्सइ तो संजओवस्सगसमीवे ठवेज्जा एएसि उड्डाहो होउत्ति, अणुकंपाए काइ दुक्काले दारयरूवं छड्डिउंकामा 5 चिंतेइ-एए भगवंतो सत्तहियट्ठाए उवट्ठिया, एतेसिं वसहीए साहरामि, एते से भत्तं पाणं वा दाहिति, अहवा कहिचि सेज्जायरेसु वा ईसरघरेसु वा छुभिस्संति, अओ साहुवस्सए परिवेज्जा,
ટીકાર્થઃ કોઈ સ્ત્રી સાધુઓના ઉપાશ્રયમાં બાળકને મૂકે. સ્ત્રી ત્રણ કારણોથી બાળકને મૂકે. તે કયા કારણો છે ? તે કહે છે – (૧. શત્રુતા, ૨. અનુકંપા, ૩. ભય. આ ત્રણ કારણોથી બાળકને મૂકે. તેમાં પ્રથમ શત્રુતાને કારણે મૂકે તે જણાવે છે –) “આ સાધુઓની નિંદા થાઓ' 10 એ પ્રમાણે શત્રુ હોવાના કારણે સાધુ ઉપર દ્વેષ હોવાથી બાળકને ઉપાશ્રયની આજુબાજુ મૂકીને જતી રહે. અથવા કોઈ સાધર્મિક સ્ત્રી (= સાધ્વી, કે જેમને સાધુઓએ કોઈ અપરાધમાં ઘરે પાછા મોકલ્યા હોવાથી તે સાધુઓ ઉપર દ્વેષ ધારણ કરનારી હોય, એવી) લિંગને ઇચ્છનારી “આ લોકોએ મારો સાધુપ લઈ લીધો” એ પ્રમાણેના દ્વેષને કારણે સાધુઓને બદનામ કરવા) ઉપાશ્રય પાસે બાળકને મૂકે. •
અથવા કોઈ પારિવ્રાજિકા અથવા બૌદ્ધધર્મની ભિક્ષુણી અથવા દિગંબરભિક્ષુણી અથવા ભિક્ષાચરિણી એવી કોઈ સ્ત્રી પોતાનો અપયશ ન થાય માટે સાધુઓના ઉપાશ્રયની બાજુમાં બાળકને મૂકે, જેથી સાધુઓની નિંદા થાય.
(૨) અનુકંપાથી દુષ્કાલમાં (પોતાનો નિર્વાહ પણ થઈ શકતો ન હોવાથી) કોઈ સ્ત્રી પોતાના બાળકને ક્યાંક મૂકી આવવાની ઇચ્છાથી વિચારે કે “આ સાધુભગવંતો સર્વ જીવોના હિતમાટે 20 ઉપસ્થિત થયા છે (અર્થાત્ સર્વજીવોના હિતને ઇચ્છનારા છે.) તેથી તેઓની વસતિમાં મારા બાળકને મૂકું જેથી તેઓ બાળકને ખાવા માટે ખોરાક અથવા પાણી આપશે. અથવા ક્યાંક શય્યાતર કે કોઈ પૈસાવાળાના ઘરમાં રહેવા મોકલી દેશે.” આવું વિચારીને તે સ્ત્રી પોતાના બાળકને સાધુના ઉપાશ્રયમાં મૂકીને જતી રહે. ૭રૂ. માં વ્યસ્થાનં-વિવિરતિવા સંતાન વસંત વાર્થરૂપ સંહ, સાત્રિમ વાર ક્ષિતિ, 25 किं ?, एतेषामुड्डाहो भवत्विति क्षिपेत् प्रत्यनीकतया, काचित् साधर्मिणी लिङ्गार्थिनी एतैर्मम लिङ्गं हृतमिति एतेन प्रतिनिवेशेन कल्पकस्थकरूपं प्रतिश्रयसमीपे संहरेत्, अथवा चरिका तच्चणिकी बोटिकिणी प्राभृतिका वाऽस्माकमयशो मा भूत्ततः संयतोपाश्रयसमीपे स्थापयेत् एतेषां उड्डाहो भवत्विति, अनुकम्पया काचिद्दुष्काले दारकरूपं त्यक्तुकामा चिन्तयति-एते भगवन्तः सत्त्वहितार्थायोपस्थिताः, एतेषां वसतौ संहरामि, एतेऽस्मै भक्तं पानं वा दास्यन्ति, अथवा कुत्रचित् शय्यातरेषु वा ईश्वरगृहेषु वा निक्षेप्स्यन्ति, अतः साधूपाश्रये 30 परिस्थापयेत्,
15