________________
અવલોકનદ્વાર (ગા. ૬૧-૬૨)
૭૭
૬૧.
संथारएण णीणिओ सो विकरणो कीरइ, जइ न करेंति असमाचारी पवड्डइ, अहिगरणं आणेज्ज वा देवया पंता तम्हा विकरणो कायव्वो, खमणासज्झाइगदारा गया, अवलोयणेत्ति दारं एत्थ -
अवरज्जुयस्स तत्तो सुत्तत्थविसारएहिं थिरएहिं । अवलोयण कायव्वा सुहासुहगइनिमित्तट्ठा ॥ ६१ ॥ जं दिसि विकड्डियं खलु सरीरयं अक्खुयं तु संचिक्खे | तं दिसि सिवं वयंती सुत्तत्थविसारया धीरा ॥६२॥ सिंक्खाणं- 'अवरज्जुयस्स 'त्ति बिइयदिणंमि अवलोयणं च कायव्वं, सुहासुहजाणणत्थं गइजाणणत्थं च तं पुण कस्स घेप्पइ ? - आयरियस्स महिड्डियस्स भत्तपच्चक्खायस्स अण्णो
5
તે સમયે જે સંથારાવડે જે કલેવર લઈ જવાયું હતું, તે સંથારાના ટુકડેટુકડા કરીને પરઠવી 10 દે. જો ટુકડા કરીને પરઠવે નહીં તો અસામાચારી = સામાચારીભંગ થાય. તથા અધિકરણ=હિંસાનો દોષ લાગે. તે આ પ્રમાણે કે કલેવર પરઠવવા સાથે (ટુકડા કર્યા વિના) આખો સંથારો પણ પરઠવો તો કોઈ ગૃહસ્થ લઈને પોતાના ઉપયોગમાં વાપરે એટલે હિંસાનો દોષ લાગે અથવા પ્રાંત=દ્વેષવાળી દેવતા પુનઃ તે-સંથારો ઉપાશ્રયમાં લાવે. તેથી તે સંથારાના ટુકડેટુકડા કરીને પરઠવી દે. ઉપવાસ— અસ્વાધ્યાયદ્વાર પૂર્ણ થયું. દા
અવતરણિકા : હવે અવલોકનદ્વાર જણાવે છે. અહીં
15
ગાથાર્થ : ત્યાર પછી બીજા દિવસે સૂત્ર—અર્થમાં નિપુણ એવા સ્થવિરોએ (મરનારની) શુભાશુભગતિના નિમિત્તોને જાણવા માટે અવલોકન કરવું.
ગાથાર્થ : શિયાળ વિગેરેદ્વારા ખેંચીને લઈ જવાયેલ તે સાધુ (=સાધુનું કલેવર) અક્ષત દેહે જે દિશામાં રહેલો હોય તે દિશામાં સૂત્ર–અર્થના વિશારદ એવા ધીર પુરુષો સુભિક્ષાદિને કહે છે. 20 ટીકાર્થ : ‘અવરગ્નુવસ' (અપરેયુ:) અર્થાત્ બીજા દિવસે શુભાશુભનિમિત્તને જાણવા માટે અને તેના ઉપરથી ગતિ જાણવા માટે નિરીક્ષણ કરવા યોગ્ય છે. તે નિરીક્ષણ કોનું કરવું ? તે કહે છે – આચાર્યનું, અથવા મહર્દિક સાધુનું અથવા અનશનીનું અથવા બીજો જે કોઈ મહાતપસ્વી સાધુ હોય તેનું નિરીક્ષણ કરવું. (આશય એ છે કે કલેવરને પરઠવ્યા બાદ બીજા દિવસે તે કલેવરનું શું થયું ? તે જોવા માટે જાય, એટલે કે કલેવર અક્ષત છે કે કોઈ જંગલી પ્રાણીએ ખંડિત 25 કર્યું છે, કઈ દિશામાં કલેવરને પ્રાણીઓ લઈ ગયા વિગેરેરૂપ આગળ કહેવાતા નિમિત્તોને જાણવા બીજા દિવસે જાય, જેથી તે નિમિત્તો ઉપરથી મરનારની પરલોકમાં કઈ ગતિ થઈ છે ? તે જણાય. પરંતુ તે તે નિમિત્તો ઉપરથી ચોક્કસ ગતિના જ્ઞાનનો નિયમ બધાં સાધુઓ માટે નથી પરંતુ અમુક
६९. संस्तारकेण निष्काशितः स विकरणः क्रियते यदि न कुर्वन्ति असामाचारी प्रवर्धते, अधिकरणमानयेद्वा વેતા પ્રાન્તા, તસ્માદિન: ત્ત્તવ્ય:, ક્ષપળાસ્વાધ્યાયદ્વારે તે, ગવનોનમિતિ દ્વાર, અન્ન—તયોર્ભાવ્યાનં− 30 द्वितीयदिनेऽवलोकनं च कर्त्तव्यं शुभाशुभज्ञानार्थं गतिज्ञानार्थं च, तत् पुनः कस्य गृह्यते ?, आचार्यस्य महर्धिकस्य प्रत्याख्यातभक्तस्य अन्यो